શોધખોળ કરો

વિરાટ સેનાની વધુ એક સિદ્ધિ, આઇસીસી વનડે રેન્કિંગમાં ઇંગ્લેન્ડને પછાડીને મેળવ્યુ નંબર-1નું સ્થાન

ભારત હવે 123 પૉઇન્ટ સાથે આઇસીસી વનડે રેન્કિંગમાં પહેલા સ્થાને પહોંચી ગયુ છે, જ્યારે ઇંગ્લેન્ડ 122 પૉઇન્ટ સાથે બીજા નંબરે ધકેલાઇ ગયુ છે

નવી દિલ્હીઃ આઇસીસી વર્લ્ડકપ-2019માં શાનદાર ફોર્મમાં ચાલી રહેલી ટીમ ઇન્ડિયાને વધુ એક ખુશખબરી મળી છે. ગુરુવારે જાહેર થયેલા આઇસીસી વનડે રેન્કિંગમાં ઇંગ્લેન્ડને પછાડીને વિરાટ સેનાએ ટૉપનું સ્થાન હાંસલ કરી લીધુ છે. વિરાટ સેનાની વધુ એક સિદ્ધિ, આઇસીસી વનડે રેન્કિંગમાં ઇંગ્લેન્ડને પછાડીને મેળવ્યુ નંબર-1નું સ્થાન ભારત હવે 123 પૉઇન્ટ સાથે આઇસીસી વનડે રેન્કિંગમાં પહેલા સ્થાને પહોંચી ગયુ છે, જ્યારે ઇંગ્લેન્ડ 122 પૉઇન્ટ સાથે બીજા નંબરે ધકેલાઇ ગયુ છે. હાલમાં વર્લ્ડકપમાં ભારતીય ટીમની અજયકૂચ ચાલુ છે. વિરાટ સેનાની વધુ એક સિદ્ધિ, આઇસીસી વનડે રેન્કિંગમાં ઇંગ્લેન્ડને પછાડીને મેળવ્યુ નંબર-1નું સ્થાન ભારતીય ટીમ ટેસ્ટ રેન્કિંગમાં પણ હાલમાં નંબર-1ની પૉઝિશનમાં છે, વળી ટી20માં ટીમ પાંચમા સ્થાને છે. ભારતે વર્લ્ડકપમાં પાંચ મેચો રમી છે તમામમાં જીત મેળવી છે. એકમાત્ર મેચ ન્યૂઝીલેન્ડ સામે વરસાદથી ધોવાઇ ગઇ હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?

મેચ ફિક્સિંગમાં ફસાયો આ ક્રિકેટર, ICC એ લગાવ્યો 8 વર્ષનો કડક પ્રતિબંધ

IND vs SL: ઈજાગ્રસ્ત બુમરાહ શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝમાંથી બહાર, આકિબ નબીને મળ્યું સ્થાન

Commonwealth Games 2026: ગ્લાસગોમાં કોમનવેલ્થ ગેમ્સનું શાનદાર સમાપન, ભારતને મળી 2030ની યજમાની

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ખાડે ગઈ એસ.ટી. ?
Hun To Bolish : હું તો બોલીશ : ઘી, દૂધ અને દારૂ ડુપ્લીકેટ
Ambalal Patel Rain Forecast: 8 ઓગસ્ટથી વરસાદનો વધુ એક રાઉન્ડ: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Gandhinagar news: રાજ્યના શિક્ષણ વિભાગનો શિક્ષકોના હિતમાં મહત્વનો નિર્ણય
Gujarat Rain Forecast: ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, ક્યાં ક્યાં પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ડોનાલ્ડ ટ્રમ્પના નવા ટેરિફ પર અમેરિકામાં બબાલ, 25 રાજ્યોએ કર્યો કેસ

સરકારે વિંડફોલ ટેક્સમાં કર્યો વધારો, શું પેટ્રોલ-ડીઝલની કિંમતમાં થશે વધારો?

Horoscope Today : આજના દિવસે હનુમાજીની કૃપાથી ચમકશે આ ત્રણ રાશિઓનું નસીબ, આ રાશિઓને મળશે મોટી ઓફર

પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય

ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય

બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો

Embed widget