Paris Olympics 2024: ભારત સરકારે પેરિસ ઓલિમ્પિકમાં ખર્ચ્યા 470 કરોડ રૂપિયા, જાણો કેવું રહ્યું પ્રદર્શન?

પેરિસ ઓલિમ્પિક 2024
Source : PTI
Paris Olympics 2024: પેરિસ ઓલિમ્પિક 2024 સમાપ્ત થવામાં છે અને ભારતે અત્યાર સુધીમાં કુલ 6 મેડલ જીત્યા છે. મેડલ ટેલીમાં પાકિસ્તાન ભારત કરતા આગળ છે.
Paris Olympics 2024: ભારતે 1900માં નોર્મન પ્રિચર્ડ સાથે તેની ઓલિમ્પિક યાત્રા શરૂ કરી હતી. ત્યારબાદ દેશના પ્રથમ એથ્લેટે પુરુષોની 200 મીટર હર્ડલ્સમાં પ્રથમ મેડલ જીત્યો હતો. ત્યારથી, ભારતે 25 ઓલિમ્પિક ગેમ્સમાં