શોધખોળ કરો

નૉટિંઘમમાં કોહલી બ્રિગેડનો પલટવાર, ભારતે ત્રીજી ટેસ્ટમાં ઇંગ્લેન્ડને 203 રનોથી હરાવ્યુ

1/5
લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ઇંગ્લેન્ડની ટીમ માત્ર 317 રનો પર જ પાંચમા દિવસની શરૂઆતમાં સમેટાઇ ગઇ હતી, આની સાથે ભારતે આ મેચ 203 રનોથી જીતી લીધી હતી. આ ઇનિંગમાં ઇગ્લેન્ડ તરફથી બટલરે 176 બૉલ પર 21 ચોગ્ગાની મદદથી 106 રન બનાવ્યા હતા.

2/5
નૉટિંઘમઃ ટીમ ઇન્ડિયાએ ઇંગ્લેન્ડને નૉટિંઘમમાં રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચમાં 203 રનોથી હાર આપી છે. આની સાથે વિરાટ બ્રિગેડે પાંચ મેચોની ટેસ્ટ સીરીઝમાં જીતનું ખાતું ખોલાવ્યું છે. ટૉસ હારીને પહેલી બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે પહેલી ઇનિંગમાં 329 રનનો વિશાળ સ્કૉર ઉભો કર્યો હતો. જવાબમાં ઇંગ્લિશ ટીમ માત્ર 161 રનો પર સમેટાઇ ગઇ હતી.

3/5
ત્યારબાદ ટીમ ઇન્ડિયાએ પોતાની બીજી ઇનિંગમાં 7 વિકેટના નુકશાન પર 352 રન બનાવીને ઇનિંગ ડિકલેર કરી દીધી હતી, આમા ઇંગ્લેન્ડની ટીમને જીતવા માટે 521 રનોનું વિશાળ લક્ષ્ય આપ્યું હતું.

4/5
આ ઉપરાંત ત્રીજા દિવસે ભારતે 7 વિકેટના નુકસાન પર 352 રન બનાવી બીજી ઈનિંગ ડિકલેર કરી હતી. પ્રથમ ઈનિંગની મળેલી 168 રનની લીડ ઉમેરતા ભારતે ઈંગ્લેન્ડને જીતવા 521 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ભારત તરફથી કોહલીએ 103 અને પૂજારાએ 72 રનનું યોગદાન આપ્યું હતું. હાર્દિક પંડ્યા 52 રન બનાવી અણનમ રહ્યો હતો.

5/5
પહેલી ઇનિંગમાં કેર વર્તાવતા ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ 5 વિકેટ ઝડપીને ઇંગ્લેન્ડને બેકફૂટ પર લાવી દીધુ હતુ. આની સાથે ભારતે ઇંગ્લેન્ડની ટીમ પર 168 રનોની લીડ બનાવી હતી.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મિશેલ સ્ટાર્કનો 'ડાબા હાથનો કમાલ', 434 વિકેટ ઝડપી રચી દીધો ઇતિહાસ, આવું કરનારો બન્યો દુનિયાનો પહેલો બોલર

આ 2 કારણોને લીધે ગૌતમ ગંભીરની નહીં થાય છૂટ્ટી, જાણો શું છે BCCI નો પ્લાન

WTC 2025-27 ફાઇનલ: ટીમ ઈન્ડિયાએ ફાઇનલમાં પહોંચવા કેટલી મેચ જીતવી પડશે? જાણો ગણિત

ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન

વિડિઓઝ

Surat | સુરતમાં નશાખોરની ધોલાઈ, કારમાંથી દારૂની બોટલ મળ્યાનો પણ દાવો
Ahmedabad | અમદાવાદમાં નાણાંકીય લેવડ-દેવડમાં હુમલો, પિતા-પુત્ર સહિત ચાર શખ્સે વેપારીને ફટકાર્યો
Vadodara | વડોદરામાં જૂની અદાવતમાં હત્યાની આશંકા, જન્મદિવસે જ યુવકની ચાકુ મારીને હત્યા
આજથી રાજ્યમાં પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ, સવારથી જ શિવાલયોમાં ભક્તોની ભીડ
Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી

પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો

Gujarat Rain: હવામાન વિભાગનું યલો એલર્ટ, મહીસાગર-દાહોદ અને છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદની આગાહી

Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા

Independence day: તિરંગાના 3 રંગોનો અસલી મતલબ શું છે? જાણો કેસરી, સફેદ અને લીલા રંગનો સાચો અર્થ

Monsoon: ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, મહીસાગરથી લઈ દક્ષિણ ગુજરાતના નવસારી સુધી વરસાદી માહોલ, પંચમહાલમાં યલો એલર્ટ

Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર

આરજી કર રેપ કેસમાં મોટી કાર્યવાહી,TMCના પૂર્વ MLA નિર્મલ ઘોષની ધરપકડ

Embed widget