શોધખોળ કરો

રવિવારે ભારત-વિન્ડીઝ વચ્ચે પ્રથમ વન ડે, જાણો કઈ ચેનલ પરથી કેટલા વાગે થશે પ્રસારણ

1/4
નવી દિલ્હીઃ ટેસ્ટ શ્રેણીમાં પ્રવાસી ટીમ વેસ્ટ ઈન્ડિઝનો 2-0થી વ્હાઇટ વોશ કર્યા બાદ ભારતીય ટીમ હવે વનડે અને T20 શ્રેણી માટે સજ્જ થઈ ગઈ છે. ભારત-વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે 5 વન ડે તથા 2 T20 રમાશે. 21 ઓક્ટોબરથી બંને વન ડે શ્રેણી રમશે. ભારતીય ટીમે શુક્રવારે ગુવાહાટીમાં પ્રેક્ટિસ કરી હતી. જેમાં ખેલાડીઓ ફૂટબોલ રમ્યા હતા.

2/4
વન ડે શ્રેણી સમાપ્ત થયા બાદ બંને ટીમો બે મેચની T20 શ્રેણી રમશે. પ્રથમ T20 6 નવેમ્બરે લખનઉમાં અને બીજી T20 11 નવેમ્બરે ચેન્નાઈમાં રમાશે. T20 મેચ સાંજે 7 કલાકે શરૂ થશે.

3/4
વન ડે શ્રેણી અને T20 શ્રેણીનું જીવંત પ્રસારણ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પરથી થશે. આ તમામ મેચનું લાઇવ સ્ટ્રીમિંગ હોટ સ્ટાર પરથી જોઈ શકાશે.

4/4
ભારત-વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે પ્રથમ વન ડે 21 ઓક્ટોબરે ગુવાહાટીમાં, બીજી વનડે 24 ઓક્ટોબરે ઈન્દોરમાં, ત્રીજી વનડે 27 ઓક્ટોબરે પુણેમાં, ચોથી વન ડે 29 ઓક્ટોબરે મુંબઈમાં રમાશે. પાંચમી અને અંતિમ વન ડે 1 નવેમ્બરે થિરુવનંતપુરમમાં રમાશે. આ તમામ મેચ ડે નાઇટ હોવાથી બપોરે 2 વાગે શરૂ થશે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

India vs Sri lanka: પ્લેઇંગ ઇલેવનમાં કેવી રીતે ફિટ બેસશે સરફરાઝ ખાન, કોણ થશે બહાર?

સાઈ સુદર્શન શ્રીલંકા સિરીઝમાંથી બહાર: BCCI એ આ વિસ્ફોટક બેટ્સમેનની કરી વાપસી

રહાણેએ ખુલાસો કર્યો: યશસ્વી પર લાગવાનો હતો 4 મેચનો બેન, આ રીતે બચાવી તેની કારકિર્દી

હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું

વિડિઓઝ

Chandipura Virus : ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત, અત્યાર સુધીમાં 23 બાળકોના મોત
Gujarat Rain : આગાહી વચ્ચે ક્યાં શરૂ થયો વરસાદ?
Surat Ragging Case : સુરતમાં રેગિંગે લીધો ડોક્ટરનો જીવ
Ahmedabad Police : દુષ્કર્મનો આરોપી ભાગવા જતા પોલીસે પગમાં મારી દીધી ગોળી
Gujarat Rain Forecast : 4 વરસાદી સિસ્ટમ સક્રીય, 11 ઓગસ્ટે ભારે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IMD Rain Alerts: આગામી 5 દિવસ દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ 

Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ

8th Pay Commission: 69,000 બેઝિક પગાર અને OPS ની માંગ, શું ખરેખર બદલાઈ જશે સરકારી કર્મચારીઓની કિસ્મત?

ગ્લાસગોમાં ભારતના ખોટા નકશાનો કર્યો હતો વિરોધ, PM મોદીએ બોક્સર લવલીનાની કરી પ્રશંસા

Surat: ડો. હર્ષ પંડ્યા પર સતત 1 કલાક સુધી સિનિયરોએ ગુજાર્યો હતો ત્રાસ, જાણો આરોગ્ય મંત્રીએ શું આપી ચિમકી?

આજે અમદાવાદ સહિત રાજ્યના 17 જિલ્લામાં યલો એલર્ટ તો 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર

ગાંધીનગરમાં CM ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજ્યકક્ષાની તિરંગા યાત્રાનું આયોજન, હજારો લોકોએ લીધો ભાગ

કોણ છે સ્ટાર યશની પત્ની રાધિકા? સુંદરતા મામલે એક્ટ્રેસને આપે છે ટક્કર

Embed widget