શોધખોળ કરો
આજે ભારત-વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે બીજી વન ડે, કેટલા વાગે ને કઈ ચેનલ પર થશે લાઈવ ટેલિકાસ્ટ ? જાણો વિગત
1/4

બીજી વન ડે માટે ભારતે જાહેર કરેલા 12 નામઃ વિરાટ કોહલી(કેપ્ટન), રોહિત શર્મા (વાઇસ કેપ્ટન), શિખર ધવન, અંબાતી રાયડૂ, રિષભ પંત, મહેન્દ્ર સિંહ ધોની, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, મોહમ્મદ શમી, ઉમેશ યાદવ, ખલીલ અહમદ.
2/4

મેચ ભારતીય સમય પ્રમાણે બપોરે 1.30 વાગે શરૂ થશે. મેચનું લાઇવ બ્રૉડકાસ્ટિંગ સ્ટાર સ્પોર્ટ્સ 1/HD અને હિન્દી કૉમેન્ટ્રી માટે સ્ટાર સ્પોર્ટ્સ હિન્દી HD પર જોઇ શકાશે.
Published at : 24 Oct 2018 07:25 AM (IST)
View More





















