શોધખોળ કરો

વર્લ્ડ કપમાં આજે પહેલીવાર ભારત-અફઘાનિસ્તાન વચ્ચે મેચ, જાણો કેટલા વાગે અને કઈ ચેનલ પર થશે પ્રસારણ

બંને ટીમો પ્રથમવાર વર્લ્ડ કપમાં એકબીજા સામે ટકરાશે. ગત સપ્ટેમ્બરમાં યોજાયેલા એશિયા કપમાં અફઘાનિસ્તાને શાનદાર બોલિંગ કરતા ભારત સામેની મેચ ટાઈ પડી હતી.

સાઉથમ્પટન: આજે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે વર્લ્ડ કપની મેચ યોજાશે. ભારત અત્યાર સુધી રમાયેલી તમામ મેચ જીતી ચૂક્યું છે. ન્યૂઝીલેન્ડ સામેની મેચ વરસાદને કારણે રદ્દ થઈ હતી. અફઘાનિસ્તાન વર્લ્ડ કપમાંથી લગભગ બહાર ફેંકાઈ જ ગયું છે. આજે બપોરે 3 વાગ્યાથી સ્ટાર સ્પોર્ટ્સ પરથી મેચનું જીવંત પ્રસારણ થશે. વર્લ્ડ કપમાં આજે પહેલીવાર ભારત-અફઘાનિસ્તાન વચ્ચે મેચ, જાણો કેટલા વાગે અને કઈ ચેનલ પર થશે પ્રસારણ ટીમ ઈન્ડિયા મેચ જીતી વર્લ્ડ કપમાં 50મી જીત પૂર્ણ કરશે. અત્યાર સુધી માત્ર 2 ટીમ જ આ મોટી સિદ્ધી મેળવી ચૂકી છે. ઓસ્ટ્રેલિયાએ સૌથી વધુ 67 અને ન્યુઝીલેન્ડે 52 મેચ જીતી છે. ટીમ ઈન્ડિયા આ વર્લ્ડ કપમાં એક પણ મેચ હાર્યું નથી જ્યારે અફઘાન એક પણ મેચ જીત્યું નથી. વર્લ્ડ કપમાં આજે પહેલીવાર ભારત-અફઘાનિસ્તાન વચ્ચે મેચ, જાણો કેટલા વાગે અને કઈ ચેનલ પર થશે પ્રસારણ બંને ટીમો પ્રથમવાર વર્લ્ડ કપમાં એકબીજા સામે ટકરાશે. ગત સપ્ટેમ્બરમાં યોજાયેલા એશિયા કપમાં અફઘાનિસ્તાને શાનદાર બોલિંગ કરતા ભારત સામેની મેચ ટાઈ પડી હતી. ધવન ઈજાના કારણે વર્લ્ડ કપમાંથી બપહાર થઈ ચૂક્યો છે. તેની સિવાય કોહલી-લોકેશ રાહુલ અને રોહિત શર્માએ શાનદાર બેટિંગ કરી છે. વર્લ્ડ કપમાં આજે પહેલીવાર ભારત-અફઘાનિસ્તાન વચ્ચે મેચ, જાણો કેટલા વાગે અને કઈ ચેનલ પર થશે પ્રસારણ બોલિંગમાં બુમરાહ, પંડ્યા, ચહલ અને કુલદીપે સારું પ્રદર્શન કર્યું છે. ભુવનેશ્વર ઈજાગ્રસ્ત થતા મોહમ્મદ શમી રમશે. જ્યારે વિજય શંકર પણ ઈજાગ્રસ્ત છે. જો તે મેચ પહેલા ફિટ નહીં થાય તો રિષભ પંત કે કાર્તિકને સ્થાન આપવામાં આવી શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IND vs ENG: ભારત વિરુદ્ધ ઇંગ્લેન્ડ 5મી T20 નો સમય બદલાયો, જાણો હવે કેટલા વાગ્યે શરૂ થશે મેચ; LIVE સ્ટ્રીમિંગ ડિટેલ્સ

FIFA World Cup: ફીફા વિશ્વ કપમાં પહેલીવાર બની આવી ઘટના, બેલ્જિયમને હરાવીને સેમીફાઇનલમાં પહોંચ્યું સ્પેન

IND vs ENG: પાંચમી ટી20 માં ટીમ ઈન્ડિયામાં કેટલા બદલાવ થશે? વૈભવ સૂર્યવંશી સહિત 3 ખેલાડી થઈ શકે છે બહાર 

ઇંગ્લેન્ડ સામે હાર બાદ BCCI એક્શન મોડમાં, શ્રેયસ અય્યર અને ગૌતમ ગંભીરનો લેવાશે ક્લાસ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યાના ભૂવા મોટા ?
Hun To Bolish : હું તો બોલીશ : સસ્પેન્ડ નહીં ડિસમિસ
Hun To Bolish : હું તો બોલીશ : આ બાટલી ક્યાંથી આવી ?
Devusinh Chauhan Statement: ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણનું સ્ફોટક નિવેદન
Rajkot Gaming Zone Fire Case : રાજકોટ TRP અગ્નિકાંડમાં મનપાની સૌથી મોટી કાર્યવાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Chandipura Virus : રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર, 5 માસૂમે ગુમાવી જિંદગી, મહેસાણામાં વધુ એક નોંધાયો કેસ
Chandipura Virus : રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર, 5 માસૂમે ગુમાવી જિંદગી, મહેસાણામાં વધુ એક નોંધાયો કેસ
IND vs ENG: ભારત વિરુદ્ધ ઇંગ્લેન્ડ 5મી T20 નો સમય બદલાયો, જાણો હવે કેટલા વાગ્યે શરૂ થશે મેચ; LIVE સ્ટ્રીમિંગ ડિટેલ્સ
IND vs ENG: ભારત વિરુદ્ધ ઇંગ્લેન્ડ 5મી T20 નો સમય બદલાયો, જાણો હવે કેટલા વાગ્યે શરૂ થશે મેચ; LIVE સ્ટ્રીમિંગ ડિટેલ્સ
Ambalal Patel: રાજ્યમાં ક્યારે શરુ થશે વરસાદનો બીજો રાઉન્ડ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી 

દર્શનના પહેલા અઠવાડિયામાં જ 90 ટકા પીગળી ગયા બાબા બર્ફાની... ગ્લોબલ વોર્મિંગ કે માનવીય દખલ?

Ramayana Trailer Release Date: 'રામાયણ' ના ટ્રેલરની રિલીઝ ડેટ કન્ફર્મ, 4 હજાર કરોડમાં બની રહી છે ફિલ્મ
Ramayana Trailer Release Date: 'રામાયણ' ના ટ્રેલરની રિલીઝ ડેટ કન્ફર્મ, 4 હજાર કરોડમાં બની રહી છે ફિલ્મ
FIFA World Cup: ફીફા વિશ્વ કપમાં પહેલીવાર બની આવી ઘટના, બેલ્જિયમને હરાવીને સેમીફાઇનલમાં પહોંચ્યું સ્પેન
FIFA World Cup: ફીફા વિશ્વ કપમાં પહેલીવાર બની આવી ઘટના, બેલ્જિયમને હરાવીને સેમીફાઇનલમાં પહોંચ્યું સ્પેન
જૂનાગઢના ગિરનાર પર હૃદયદ્વાવક ઘટના: 12 વર્ષના કિશોરને સિંહ ખેંચી ગયો, જંગલમાંથી મળ્યાં અવશેષો

'યુદ્ધવિરામ ખતમ', ટ્રમ્પ બોલ્યા-ઈરાન સાથે વાતચીત માટે તૈયાર, પરંતુ તેહરાનને આપી આ વોર્નિંગ

Embed widget