શોધખોળ કરો

ઓસ્ટ્રેલિયાની મોટી જીત, 11 વર્ષ બાદ ભારતને ટી-20 સીરિઝમાં હરાવ્યું

બેંગલુરુઃ સીરિઝની બીજી અને  અંતિમ ટી-20 મેચમાં ઓસ્ટ્રેલિયાએ ટીમ ઇન્ડિયાને સાત વિકેટે હાર આપીને 2-0થી સીરિઝ જીતી લીધી હતી. કાંગારુ ટીમે ભારતને વિશાખાપટ્ટનમમાં રમાયેલી સીરિઝની પ્રથમ ટી-20 મેચમાં ત્રણ વિકેટે વિજય મેળવ્યો હતો. ત્યારબાદ ટીમ ઇન્ડિયા માટે આ મેચ જીતવી ખૂબ જરૂરી હતી પરંતુ તેમાં ભારતનો સાત વિકેટે પરાજય થયો હતો. નોંધનીય છે કે ટીમ ઇન્ડિયાએ છેલ્લે પોતાની જ ધરતી પર ટી-20 સીરિઝ ચાર વર્ષ અગાઉ ગુમાવી હતી. 2015માં સાઉથ આફ્રિકાએ ટીમ ઇન્ડિયાને ત્રણ મેચની ટી-20 સીરિઝમાં 2-0થી હાર આપી હતી. તે સિવાય ઓસ્ટ્રેલિયાએ 11 વર્ષ બાદ ટીમ ઇન્ડિયાને કોઇ દ્ધિપક્ષીય ટી-20 સીરિઝમાં હાર આપી છે. ઓસ્ટ્રેલિયાએ છેલ્લા ટીમ ઇન્ડિયાને 2008માં ઓસ્ટ્રેલિયામાં રમાયેલી એક મેચની ટી-20 સીરિઝમાં 1-0થી હાર આપી હતી. બંન્ને દેશો વચ્ચે રમાયેલી આઠ દ્ધિપક્ષીય ટી-20 સીરિઝમાં ઓસ્ટ્રેલિયાએ બીજી વખત ટી-20 સીરિઝ જીતી છે. જ્યારે ટીમ ઇન્ડિયાએ ત્રણ ટી-20 સીરિઝ જીતી હતી અને બે સીરિઝ ડ્રો રહી હતી.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

વિનેશ ફોગાટનો ધડાકો: ‘મારું પણ જાતીય શોષણ થયું છે’, બ્રિજ ભૂષણ પર લગાવ્યા ગંભીર આરોપ

IPL 2026: કોલકાતાની જીતની હેટ્રિક! હૈદરાબાદને તેના જ ગઢમાં હરાવ્યું, જાણો કેવી રીતે પલટાઈ ગેમ

9 મેચમાં માત્ર 2 જીત છતાં મુંબઈ ઈન્ડિયન્સ પ્લેઓફમાં પહોંચી શકે? જાણો આ સંપૂર્ણ સમીકરણ

મુંબઈ ઈન્ડિયન્સ માટે IPL 2026 ની સફર પૂરી? આ 5 ખેલાડીઓનું કંગાળ પ્રદર્શન બન્યું હારનું કારણ!

વિડિઓઝ

Smart Traffic Signal: ગાંધીનગરમાં ટ્રાફિક વ્યવસ્થા હવે 'સ્માર્ટ'
Ambalal Patel Prediction: ગરમીના પ્રકોપ વચ્ચે રાજ્યમાં માવઠાની અંબાલાલ પટેલે કરી આગાહી
Kesar Mango : તાલાલા માર્કેટિંગ યાર્ડમાં કેરીની મબલખ આવક, 14 દિવસમાં 1 લાખ બોક્સની આવક
Bhavnagar Murder News: મિલકતની લાલચમાં માતા-પિતાની હત્યા, આરોપી પુત્ર અને વહુની ધરપકડ
Ahmedabad Murder Case: અમદાવાદમાં ગુંડાઓને પોલીસને પડકાર, જીવરાજબ્રિજ નજીક યુવકની હત્યાથી ખળભળાટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સાવધાન! એકસાથે 6 ચક્રવાતી સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ આ રાજ્યોમાં તૂટી પડશે વરસાદ

મુંબઈ સટ્ટા બજારમાં ખળભળાટ: બંગાળમાં મમતા દીદીની ખુરશી જોખમમાં? જાણો કોની બનશે સરકાર
મુંબઈ સટ્ટા બજારમાં ખળભળાટ: બંગાળમાં મમતા દીદીની ખુરશી જોખમમાં? જાણો કોની બનશે સરકાર
વિનેશ ફોગાટનો ધડાકો: ‘મારું પણ જાતીય શોષણ થયું છે’, બ્રિજ ભૂષણ પર લગાવ્યા ગંભીર આરોપ
વિનેશ ફોગાટનો ધડાકો: ‘મારું પણ જાતીય શોષણ થયું છે’, બ્રિજ ભૂષણ પર લગાવ્યા ગંભીર આરોપ
₹2.70 લાખ કરોડના માલિકે ખરીદી IPL ટીમ! રાજસ્થાન રોયલ્સના નવા માલિક વિશે જાણી ચોંકી જશો
₹2.70 લાખ કરોડના માલિકે ખરીદી IPL ટીમ! રાજસ્થાન રોયલ્સના નવા માલિક વિશે જાણી ચોંકી જશો
9 મેચમાં માત્ર 2 જીત છતાં મુંબઈ ઈન્ડિયન્સ પ્લેઓફમાં પહોંચી શકે? જાણો આ સંપૂર્ણ સમીકરણ
9 મેચમાં માત્ર 2 જીત છતાં મુંબઈ ઈન્ડિયન્સ પ્લેઓફમાં પહોંચી શકે? જાણો આ સંપૂર્ણ સમીકરણ
SBI ના ગ્રાહકો સાવધાન: હજારો કર્મચારીઓ બે દિવસની હડતાળ પર, બેંકિંગ કામકાજ ઠપ થવાના એંધાણ!

Gujarat Rain Forecast: અગનવર્ષાની વચ્ચે કમોસમી વરસાદની ચેતવણી, અંબાલાલ પટેલે કરી આગાહી

Embed widget