શોધખોળ કરો

ભારત-બાંગ્લાદેશ વચ્ચેની ટેસ્ટ મેચની ટિકીટ માત્ર 50 રૂપિયા રખાઇ, જાણો કેમ

આગામી દિવસોમાં બાંગ્લાદેશની ટીમ ભારત સામે 3 ટી20 અને 2 ટેસ્ટ મેચો રમવા ભારત આવી રહી છે

નવી દિલ્હીઃ ભારતે દક્ષિણ આફ્રિકાને હરાવ્યુ હવે આગામી સીરીઝ પાડોશી દેશ બાંગ્લાદેશ સામે છે. બન્ને દેશો વચ્ચે બીજી ટેસ્ટ ઇડન ગાર્ડનમાં રમાવવાની છે, ત્યારે CAB- ક્રિકેટ એસોસિએશન ઓફ બંગાળે મેચની ફી માત્ર 50 રૂપિયા જ રાખી છે, ઉલ્લેખનીય છે કે સૌથી ઉંચી કિંમતની ટિકીટ હવે માત્ર 50 રૂપિયામાં જ મળશે. ઉલ્લેખનીય છે કે, આગામી દિવસોમાં બાંગ્લાદેશની ટીમ ભારત સામે 3 ટી20 અને 2 ટેસ્ટ મેચો રમવા ભારત આવી રહી છે. ત્યારે CABએ વધુમાં વધુ લોકો મેચ જોવા માટે સ્ટેડિયમ સુધી પહોંચે તેને ધ્યાનમાં લઇને મોંઘામાં મોંઘી ટિકીટનો દર માત્ર 50 રૂપિયા કરી દીધો છે. ભારત-બાંગ્લાદેશ વચ્ચેની ટેસ્ટ મેચની ટિકીટ માત્ર 50 રૂપિયા રખાઇ, જાણો કેમ બન્ને ટીમો વચ્ચે બીજી ટેસ્ટ મેચ 22 નવેમ્બરથી 26 નવેમ્બર સુધી રમાશે, જે પશ્ચિમ બંગાળના ઇડન ગાર્ડન સ્ટેડિયમ-કોલકત્તામાં રમાવવાની છે. આ અંગે સીએબીના સચિવ અવિષેક ડાલમિયાએ કહ્યું કે ઇડન ગાર્ડનમાં ટિકીટોની કિંમત 200, 150, 100 અને 50 રૂપિયા રાખવામાં આવી છે. તેમને કહ્યું કે અમે ઇચ્છીએ છીએ કે વધુમાં વધુ લોકો મેચ જોવા માટે સ્ટેડિયમમાં આવે, આ માટે અમે આવુ કર્યુ છે. ભારત-બાંગ્લાદેશ વચ્ચેની ટેસ્ટ મેચની ટિકીટ માત્ર 50 રૂપિયા રખાઇ, જાણો કેમ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Commonwealth Games 2026 :એક જ દિવસમાં 16 મેડલ જીતી ભારતે રચ્યો ઇતિહાસ, બોક્સિંગમાં મેળવ્યાં 7 ગોલ્ડ
Commonwealth Games 2026 :એક જ દિવસમાં 16 મેડલ જીતી ભારતે રચ્યો ઇતિહાસ, બોક્સિંગમાં મેળવ્યાં 7 ગોલ્ડ
CWG 2026: બોક્સર સાક્ષી ચૌધરીએ ઈંગ્લેન્ડને ધૂળ ચટાડી, ભારતને અપાવ્યો 9મો ગોલ્ડ મેડલ
CWG 2026: બોક્સર સાક્ષી ચૌધરીએ ઈંગ્લેન્ડને ધૂળ ચટાડી, ભારતને અપાવ્યો 9મો ગોલ્ડ મેડલ
Commonwealth Games 2026 કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે મળ્યો 8મો ગોલ્ડ, જેસ્મિન લામ્બોરિયાએ બોક્સિંગમાં રચ્યો ઈતિહાસ
Commonwealth Games 2026 કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે મળ્યો 8મો ગોલ્ડ, જેસ્મિન લામ્બોરિયાએ બોક્સિંગમાં રચ્યો ઈતિહાસ
CWG 2026: બોક્સિંગમાં ભારતને મળ્યો પહેલો ગોલ્ડ, પ્રીતિ પવારે રચ્યો ઇતિહાસ
CWG 2026: બોક્સિંગમાં ભારતને મળ્યો પહેલો ગોલ્ડ, પ્રીતિ પવારે રચ્યો ઇતિહાસ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વરસાદની બદલાઈ પેટર્ન ?
Hun To Bolish : હું તો બોલીશ : વરસાદનું ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ
Surendranagar Flood: સાર્વત્રિક ધોધમાર વરસાદથી સુરેન્દ્રનગર જિલ્લામાં જળબંબાકાર
Ambalal Patel Rain Forecast : આગામી 24 કલાક ભારે વરસાદનું એલર્ટ, અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, 6 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Update: છેલ્લા 24 કલાકમાં રાજ્યના 257 તાલુકામાં વરસાદ, મોરબીમાં સૌથી વધુ 8.78 ઈંચ વરસતા જળબંબાકાર
Rain Update: છેલ્લા 24 કલાકમાં રાજ્યના 257 તાલુકામાં વરસાદ, મોરબીમાં સૌથી વધુ 8.78 ઈંચ વરસતા જળબંબાકાર
રવિવારે કચ્છ અને ઉત્તર ગુજરાત સાવધાન! 8 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ, IMD ની આગાહી
રવિવારે કચ્છ અને ઉત્તર ગુજરાત સાવધાન! 8 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ, IMD ની આગાહી
CWG 2026: બોક્સર સાક્ષી ચૌધરીએ ઈંગ્લેન્ડને ધૂળ ચટાડી, ભારતને અપાવ્યો 9મો ગોલ્ડ મેડલ
CWG 2026: બોક્સર સાક્ષી ચૌધરીએ ઈંગ્લેન્ડને ધૂળ ચટાડી, ભારતને અપાવ્યો 9મો ગોલ્ડ મેડલ
અંબાલાલ પટેલની મોટી આગાહી: આગામી 24 કલાકમાં આ વિસ્તારોમાં તૂટી પડશે ભારે વરસાદ!
અંબાલાલ પટેલની મોટી આગાહી: આગામી 24 કલાકમાં આ વિસ્તારોમાં તૂટી પડશે ભારે વરસાદ!
અમેરિકાનું એલર્ટ: 'મધ્ય પૂર્વ તાત્કાલિક ખાલી કરો', શું ઈરાન સાથે મોટું યુદ્ધ થવાની તૈયારી છે?
અમેરિકાનું એલર્ટ: 'મધ્ય પૂર્વ તાત્કાલિક ખાલી કરો', શું ઈરાન સાથે મોટું યુદ્ધ થવાની તૈયારી છે?
આવતીકાલનું હવામાનઃ 2 ઓગસ્ટે ચોમાસું લેશે રૌદ્ર સ્વરૂપ, ગુજરાત સહિત 13 રાજ્યોમાં ભયંકર વરસાદ તૂટી પડશે
આવતીકાલનું હવામાનઃ 2 ઓગસ્ટે ચોમાસું લેશે રૌદ્ર સ્વરૂપ, ગુજરાત સહિત 13 રાજ્યોમાં ભયંકર વરસાદ તૂટી પડશે
ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય, આ કર્મચારીઓને મળશે જૂની પેન્શન યોજાનો લાભ, 3 મહિનામાં કરો અરજી!
ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય, આ કર્મચારીઓને મળશે જૂની પેન્શન યોજાનો લાભ, 3 મહિનામાં કરો અરજી!
ગુજરાતમાં આજથી વરસાદનું જોર ઘટશે, આ જિલ્લામાં આજે વરસશે વરસાદ, 8 જિલ્લામાં યલો એલર્ટ જાહેર
ગુજરાતમાં આજથી વરસાદનું જોર ઘટશે, આ જિલ્લામાં આજે વરસશે વરસાદ, 8 જિલ્લામાં યલો એલર્ટ જાહેર
Embed widget