શોધખોળ કરો

આ અંગ્રેજ બોલરે આપી ચેલેન્જ, કહ્યુ- હું વિરાટ કોહલીને આઉટ કરીશ

વર્લ્ડકપમાં આવતીકાલે ઇગ્લેન્ડ અને ટીમ ઇન્ડિયા ટકરાશે. આ મેચ અગાઉ ઇગ્લેન્ડના એક બોલરે ભારતના કેપ્ટન વિરાટ કોહલીને ચેલેન્જ આપી છે

લંડનઃ વર્લ્ડકપમાં આવતીકાલે ઇગ્લેન્ડ અને ટીમ ઇન્ડિયા ટકરાશે. આ મેચ અગાઉ ઇગ્લેન્ડના એક બોલરે ભારતના કેપ્ટન વિરાટ કોહલીને ચેલેન્જ આપી છે. આ બોલરે કહ્યુ છે કે આવતીકાલની મેચમાં હું કોહલીને આઉટ કરીશ. આ બોલર અન્ય કોઇ નહી પરંતુ ઇગ્લેન્ડનો ઓફ સ્પિનર મોઇન અલી છે. મોઇન અલી આવતીકાલે ભારત સામેની મેચમાં કેપ્ટન કોહલીની વિકેટ લેવા માંગે છે. મોઇન અલીના મતે વિરાટ કોહલીની વિકેટ કોઇ પણ બોલર માટે મહત્વની હોય છે. મોઇન અલીએ ક્રિકેટના તમામ ફોરમેટમાં  કોહલીને છ વખત આઉટ કર્યો છે. અનેક વખતે તે કોહલીને મુશ્કેલીમાં નાખવામાં સફળ રહ્યો છે.આ મેચ બંન્ને ટીમો માટે મહત્વની રહેશે. એક તરફ ઇગ્લેન્ડની ટીમ બે જીત સાથે સેમિફાઇનલમાં પહોંચવા માંગે છે તો ટીમ ઇન્ડિયા ઇગ્લેન્ડને હરાવીને સેમિફાઇનલમાં સ્થાન  બનાવવા માંગશે. ગાર્જિયનમાં પોતાના બ્લોગમાં મોઇને લખ્યું કે, વિરાટ જાણે છે કે તેમનું કામ ભારત માટે  રન બનાવવાનું છે અને મારુ કામ તેને આઉટ કરવાનું. વિરાટ જેવા ખેલાડીની વિકેટ લેવી એક મોટી સફળતા સમાન છે. ટીમ ઇન્ડિયા સતત જીત સાથે પ્રશંસા મેળવી રહી છે. નોંધનીય છે કે ટીમ ઇન્ડિયાએ વર્લ્ડકપની છ મેચમાંથી પાંચ મેચમાં વિજય મેળવ્યો છે જ્યારે એક મેચ વરસાદના કારણે ધોવાઇ ગઈ હતી.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IPL 2026 વચ્ચે દુઃખદ સમાચાર, પૂર્વ ભારતીય ક્રિકેટરનું નિધન, BCCI અક્ષ્યક્ષે આપી શ્રદ્ધાંજલિ

KKR vs LSG Full Highlights: રોમાંચક મુકાબલામાં છેલ્લા બોલ પર લખનૌની જીત, મુકુલ ચૌધરીએ હારેલી મેચ જીતાડી  

KKR vs LSG Highlights: મુકુલ ચૌધરીની શાનદાર અડધી સદી, લખનૌએ કોલકાતાને 3 વિકેટથી હરાવ્યું

IPLમાં અચાનક કેમ થવા લાગી મેચ ફિક્સિંગની ચર્ચા? શું ગુજરાત સામે જાણી જોઈને હારી ગઈ દિલ્હી કેપિટલ્સ?

વિડિઓઝ

Local Body Election : પૂર્વ IPS મનોજ નીનામાને ભાજપે આપી અરવલ્લી જિં.પં.ની ઓડ બેઠકની ટિકિટ
Gujarat Politics : નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને રાજુ કરપડા વચ્ચે મુલાકાત
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપમાં ભરતી મેળો
Surat AAP : AAP મહામંત્રી મનોજ સોરઠિયાની કથિત ઓડિયો ક્લીપ વાયરલ
Hun To Bolish : હું તો બોલીશ : 'આપ'નો આવો ચહેરો?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: રાજ્યમાં ગરમીનો રાઉન્ડ થશે શરૂ, આગામી 5 દિવસ માટે અપાયું યલો એલર્ટ

ઇરાન રાજી હોય કે ન હોય, હોર્મૂઝથી તેલ...... ઇસ્લામાબાદની બેઠક પહેલા ટ્રમ્પનું તહેરાનને અલ્ટીમેટમ

Local body Election: આવતી કાલે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ, ભાજપે અમદાવાદ જિલ્લાના ઉમેદવારો કર્યા જાહેર

વિધાનસભા ચૂંટણીમાં રેકોર્ડ મતદાન, પુડુચેરી 89.87 ટકા સાથે સૌથી આગળ, આસામ-કેરળમાં પણ ભારે મતદાન  
વિધાનસભા ચૂંટણીમાં રેકોર્ડ મતદાન, પુડુચેરી 89.87 ટકા સાથે સૌથી આગળ, આસામ-કેરળમાં પણ ભારે મતદાન  
KKR vs LSG Full Highlights: રોમાંચક મુકાબલામાં છેલ્લા બોલ પર લખનૌની જીત, મુકુલ ચૌધરીએ હારેલી મેચ જીતાડી  
KKR vs LSG Full Highlights: રોમાંચક મુકાબલામાં છેલ્લા બોલ પર લખનૌની જીત, મુકુલ ચૌધરીએ હારેલી મેચ જીતાડી  
Local Body Election : ભાજપે વડોદરા જિલ્લા પંચાયત, તાલુકા અને નગરપાલિકાના ઉમેદવાર કર્યા જાહેર 

LPG Crisis: હોર્મુઝમાંથી 1 દિવસમાં ફક્ત 15 જહાજોને જ મંજૂરી, ઈરાને કડક શરતો રાખી 

Local Body Election 2026: ભાજપ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર, જાણો કોને-કોને મળી ટિકિટ

Embed widget