શોધખોળ કરો
લોર્ડ્સમાં કારમી હાર બાદ ત્રીજી ટેસ્ટ માટે આ ત્રણ ખેલાડીઓ પર છે લટકતી તલવાર, જાણો કોણ-કોણ
1/4

જ્યારે ત્રીજો નંબર કેએલ રાહુલ, તેને 4 ઇનિંગમાં 35 રન બનાવ્યા છે. પહેલી ટેસ્ટમાં પૂજારાની જગ્યાએ રાહુલને સમાવવામાં આવ્યો હતો પણ તે નિષ્ફળ રહ્યો અને પહેલી ટેસ્ટમાં 17 રન બનાવી શક્યો હતો. બે ટેસ્ટની ચાર ઇનિંગમાં રાહુલે માત્ર 35 રન બનાવ્યા છે.
2/4

બીજો નંબર મુરલી વિજયનો છે. મુરલીએ સતત બે ઇનિંગમાં શૂન્ય રન બનાવ્યા છે. મુરલી વિજયે પહેલી ટેસ્ટમાં 20 અને 6 રન બનાવ્યા જ્યારે બીજી ટેસ્ટમાં તેને બન્ને ઇનિંગમાં શૂન્ય રને આઉટ થઇ ગયો હતો.
Published at : 13 Aug 2018 12:20 PM (IST)
View More





















