શોધખોળ કરો

એક મહિનાના બ્રેકમાં હાર્દિક પંડ્યાએ શું કર્યું? ખુદ હાર્દિકે રહસ્ય પરથી પડદો ખોલ્યો

પંડ્યાને હાલમાં જ વેસ્ટ ઇન્ડિઝ પ્રવાસ પર આરામ આપવામાં આવ્યો હતો.

નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ઇન્ટરનેશનલ ક્રિકેટમાં વાપસી માટે તૈયાર છે. પંડ્યાને હાલમાં જ વેસ્ટ ઇન્ડિઝ પ્રવાસ પર આરામ આપવામાં આવ્યો હતો. પંડ્યાએ આ બ્રેકમાં આરામ કરવાની જગ્યાએ મેહનત કરવાનું પસંદ કર્યું. તે દિવસમાં બે વખત ટ્રેનિંગ કરતા હતા. મુંબઈમાં ભારે વરસાદને કારણે તેને ટ્રેનિંગ કરવામાં મુશ્કેલી પડી તો તે વડોદરા આવી ગયા. પંડ્યા દક્ષિણ આફ્રીકા વિરૂદ્ધ રવિવારથી શરૂ થવા જઈ રહેલ ત્રણ મેચની ટી20 સીરીઝ માટે ટીમમાં વાપસી કરી છે. પંડ્યાએ વધુમાં જણાવ્યું કે, “મારા માટે આ બ્રેક ખૂબજ મહત્વનો હતો, કારણકે IPL ખૂબજ લાંબી રહી અને ત્યારબાદ વર્લ્ડકપ હતો. બંને ટૂર્નામેન્ટમાં મેં સારું પ્રદર્શન કર્યું. હું શ્રેષ્ઠ કરવાનો પ્રયત્ન કરી રહ્યો છું અને આ માટે મારા શરીરને થોડા આરામની જરૂર હતી. કારણકે ઈલાજ કરતાં બચાવ વધારે મહત્વનો હોય છે. આ જ સમયે ટીમ મેનેજમેન્ટે પણ મને આરામ આપવાનો નિર્ણય લીધો. હું સાઉથ આફ્રિકા સીરીઝમાં પાછો ફરીશ.” આ બ્રેક બાદ તેની ફિટનેસમાં ઘણો સુધારો થયો છે. હવે હાર્દિક માટે ટાર્ગેટ આગામી ટી20 વર્લ્ડકપ છે. હાર્દિક ઓલરાઉન્ડર છે. એટલે તેને બેટિંગ અને બોલિંગ બંનેની પ્રેક્ટિસ કરવી પડે છે. જેથી તેને વધારે મહેનતની જરૂર પડે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ravindra Jadeja Record: ટેસ્ટ ક્રિકેટમાં રવિન્દ્ર જાડેજાનો શરમજનક રેકોર્ડ, બન્યો નં-1 બોલર!
Ravindra Jadeja Record: ટેસ્ટ ક્રિકેટમાં રવિન્દ્ર જાડેજાનો શરમજનક રેકોર્ડ, બન્યો નં-1 બોલર!
Arjuna Award: અર્જુન એવોર્ડનું થયું એલાન, તેજસ્વિન શંકર સહિત 17 ખેલાડીઓને મળશે સન્માન
Arjuna Award: અર્જુન એવોર્ડનું થયું એલાન, તેજસ્વિન શંકર સહિત 17 ખેલાડીઓને મળશે સન્માન
ઋષભ પંતે ઈતિહાસ રચી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, ટેસ્ટમાં સૌથી ઝડપી 100 સિક્સ ફટકારનાર બેટ્સમેન બન્યો  
ઋષભ પંતે ઈતિહાસ રચી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, ટેસ્ટમાં સૌથી ઝડપી 100 સિક્સ ફટકારનાર બેટ્સમેન બન્યો  
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
Aadhaar : આ ઉંમરના બાળકોના આધાર બાયોમેટ્રિક 30 સપ્ટેમ્બર સુધી મફતમાં કરો અપડેટ, જાણો પ્રક્રિયા
Aadhaar : આ ઉંમરના બાળકોના આધાર બાયોમેટ્રિક 30 સપ્ટેમ્બર સુધી મફતમાં કરો અપડેટ, જાણો પ્રક્રિયા
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
Tarot Card Rashifal : કન્યા રાશિ માટે ધન પ્રાપ્તિનો શુભ અવસર, જાણો શું કહે છે આપનું કિસ્મતનું કાર્ડ
Tarot Card Rashifal : કન્યા રાશિ માટે ધન પ્રાપ્તિનો શુભ અવસર, જાણો શું કહે છે આપનું કિસ્મતનું કાર્ડ
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
Embed widget