શોધખોળ કરો

ટપોટપ વિકેટો પડતી હતી ત્યારે દ્રવિડે દીપક ચાહરને મેસેજ મોકલાવીને શું કરવા કહ્યું ને પલટાઇ ગઇ મેચ, જાણો વિગતે

એક સમયે ભારતીય ટીમ 193 રનો પર 7 વિકેટ ગુમાવી ચૂકી હતી, અને જીત માટે 14.5 ઓવરોમાં 83 રનોની જરૂર હતી, પરંતુ નંબર આઠ પર બેટિંગ કરવા આવેલા દીપક ચાહરે (Deepak Chahar) 82 બૉલ રમીને 69 રન ઠોકી દીધા,

કોલંબોઃ ભારતીય ટીમે રોમાચંક મેચમાં જબરદસ્ત પરફોર્ન્સ આપીને શ્રીલંકન ટીમને માત આપી છે. આ જીત યુવા ખેલાડીઓની જીતની સાથે સાથે ખાસ કરીને કૉચ રાહુલ દ્રવિડની જીત પણ કહેવામાં આવી રહી છે. કેમકે રોમાંચક મેચમાં એકસમયે ભારતીય ટીમ હારની નજીક પહોંચી ગઇ હતી. એક પછી એક વિકેટો ટપોટપ વિકેટો પડી રહી હતી, તે સમયે કૉચ દ્રવિડના ગુરુ મંત્રએ ખેલાડીઓને આત્મવિશ્વાસ અપાવ્યો અને ટીમની જીત થઇ હતી. મેચમાં આઠમી વિકેટ માટે ભુવનેશ્વર કુમાર અને દીપક ચાહરે અણનમ 84 રનોની ભાગીદારી કરી, અને મેચ પલટી નાંખી હતી. ખાસ વાત છે કે આ મેચમાં મળેળી જીત બાદ દીપક ચાહરે મોટો ખુલાસો કર્યો છે. 

એક સમયે ભારતીય ટીમ 193 રનો પર 7 વિકેટ ગુમાવી ચૂકી હતી, અને જીત માટે 14.5 ઓવરોમાં 83 રનોની જરૂર હતી, પરંતુ નંબર આઠ પર બેટિંગ કરવા આવેલા દીપક ચાહરે (Deepak Chahar) 82 બૉલ રમીને 69 રન ઠોકી દીધા, આ રીતે મેચની તસવીર સ્પષ્ટ થઇ ગઇ.

નર્વસ થઇ ગયો હતો રાહુલ દ્રવિડ-
ભારત અને શ્રીલંકાની વચ્ચે રોમાંચક મેચને જોઇને ટીમ ઇન્ડિયાના કૉચ રાહુલ દ્રવિડ નર્વસ થઇ ગયા હતા, અને તેને નંબર આઠ પર બેટિંગ કરવા આવેલાા દીપક ચાહરને (Deepak Chahar) એક સિક્રેટર મેસેજ મોકલાવ્યો. આ વાતનો ખુલાસો ખુદ દીપક ચાહરે (Deepak Chahar) કર્યો હતો. 

રાહુલ દ્રવિડે મોકલાવ્યો હતો મેસેજ-
મેચ રોમાંચક મૉડ પર હતી અને તે સમયે દીપક ચાહરે ફિફ્ટી પુરી કરી લીધી, આ દરમિયાન રાહુલ દ્રવિડે ડ્રેસિંગ રૂમમાંથી ભાગીને ડગઆઉટમાં આવ્યા, દીપક ચાહર તોબડતોડ બેટિંગ કરી રહ્યો હતો, આવામાં રાહુલ દ્રવિડ ડગઆઉટમાં આવ્યા અને દીપક ચાહરના નાના ભાઇ રાહુલ ચાહરની સાથે એક સિક્રેટ મેસેજ મોકલાવ્યો 

દીપક ચાહરે કર્યો સિક્રેટ મેસેજનો ખુલાસો-
દીપક ચાહરે મેચ બાદ સિક્રેટ મેસેજનો ખુલાસો કરતા કહ્યું- રાહુલ સરે (રાહુલ દ્રવિડ) મને કહ્યું હતુ કે હું દરેક બૉલ રમુ, રાહુલ સરે મારા પર વિશ્વાસ રાખ્યો હતો. તેમને હંમેશાથી મારા પર વિશ્વાર રાખ્યો છે. આ મારા માટે ગેમ ચેન્જર હતો. આ રીતે દીપક ચાહરે વધુ બૉલ રમીને અંત સુધી ટકી રહ્યો અને ટીમને જીત અપાવી હતી. ઉલ્લેખનીય છે કે ત્રણ મેચોની વનડે સીરીઝમાં ભારતીય ટીમે 2-0થી સીરીઝ પર કબજો જમાવી દીધો છે. હવે સીરીઝની અંતિમ વનડે 23 જુલાઇએ કોલંબોમાં રમાશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

2026 એશિયા કપનું શેડ્યૂલ જાહેર, આ દિવસે ભારત અને પાકિસ્તાન વચ્ચે મહામુકાબલો
2026 એશિયા કપનું શેડ્યૂલ જાહેર, આ દિવસે ભારત અને પાકિસ્તાન વચ્ચે મહામુકાબલો
Shubman Gill Injury: શ્રીલંકા ટેસ્ટ સિરીઝ પહેલાં શુભમન ગિલ થયો ઘાયલ, વધ્યું ટીમ ઈન્ડિયાનું ટેન્શન
Shubman Gill Injury: શ્રીલંકા ટેસ્ટ સિરીઝ પહેલાં શુભમન ગિલ થયો ઘાયલ, વધ્યું ટીમ ઈન્ડિયાનું ટેન્શન
IPL 2027 પહેલાં આ 3 ખેલાડીઓને રિલીઝ કરી શકે છે RCB:, જાણો કોનું પત્તુ કપાશે
IPL 2027 પહેલાં આ 3 ખેલાડીઓને રિલીઝ કરી શકે છે RCB:, જાણો કોનું પત્તુ કપાશે
ચાલુ મેચમાં પડી વીજળી, એક ખેલાડીનું મેદાન વચ્ચે જ મોત, 12 ઘાયલ, જુઓ ચોંકાવનારો VIDEO
ચાલુ મેચમાં પડી વીજળી, એક ખેલાડીનું મેદાન વચ્ચે જ મોત, 12 ઘાયલ, જુઓ ચોંકાવનારો VIDEO

વિડિઓઝ

Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
Hun To Bolish : હું તો બોલીશ : બાપાના નામે AIનો ખેલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે ઓઈલવાળુ નહીં દૂધવાળુ પનીર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
રાજ્યના શિક્ષકો માટે મોટા સમાચાર, પેન્શન-પગાર અને રજાના પ્રશ્નો ઉકેલવા ‘સેવા સમાધાન પોર્ટલ’ લોન્ચ
રાજ્યના શિક્ષકો માટે મોટા સમાચાર, પેન્શન-પગાર અને રજાના પ્રશ્નો ઉકેલવા ‘સેવા સમાધાન પોર્ટલ’ લોન્ચ
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Asaram Medical Bail: આસારામને ઝટકો, દુષ્કર્મ કેસમાં વચ્ચગાળાના જામીન આપવાનો સુપ્રીમ કોર્ટનો ઇન્કાર
Asaram Medical Bail: આસારામને ઝટકો, દુષ્કર્મ કેસમાં વચ્ચગાળાના જામીન આપવાનો સુપ્રીમ કોર્ટનો ઇન્કાર
8th Pay Commission: ડેડલાઈન સમાપ્ત, હવે પગાર-પેન્શન પર થશે કામ...8માં પગાર પંચ પર મોટું અપડેટ!
8th Pay Commission: ડેડલાઈન સમાપ્ત, હવે પગાર-પેન્શન પર થશે કામ...8માં પગાર પંચ પર મોટું અપડેટ!
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Embed widget