શોધખોળ કરો

ધર્મશાળા વન-ડેઃ ભારતની શરમજનક હાર, 7 વિકેટે જીત્યું શ્રીલંકા

1/9
શ્રીલંકાના દાનુશ્કા ગુણથિલાકા (1), લાહિરુ થીરીમાન(0), નીરોશન ડીકવેલા(26)ની વિકેટ ગુમાવી હતી. જ્યારે ઉપુલ થરંગા(49), એન્જેલો મેથ્યૂસ(25) અણનમ રહ્યા હતા. ભારત તરફથી ભુવનેશ્વર કુમાર, જસપ્રીત બુમરાહ, હાર્દિક પંડ્યાએ એક-એક વિકેટ ઝડપી હતી.

2/9
ધર્મશાળાઃ ભારત શ્રીલંકા વચ્ચે ત્રણ વન-ડે મેચોની સિરીઝની પ્રથમ વન-ડેમાં ભારતને શરમજનક હારનો સામનો કરવો પડ્યો છે. રવિવારે ધર્મશાળામાં રમાયેલી આ મેચમાં ભારતે પ્રથમ ઈનિંગમાં 112 રને ઓલઆઉટ થઈ ગયું હતું, તેની સામે શ્રીલંકાએ ત્રણ વિકેટ ગુમાવી 114 રન બનાવી જીત હાંસલ કરી લીધી છે.

3/9
ભારતના 4 ખેલાડી ખાતું પણ ખોલાવી શક્યા નહોતા, જ્યારે યુજવેન્દ્ર ચહલ 0 રને અણનમ રહ્યો હતો.

4/9
ભારતના ધબડકા બાદ ધોનીએ 65 રનનું યોગદાન આપ્યું હતું. જેમાં તેણે 10 ફોર અને 2 સિક્સ ફટકારી હતી. ધોનીના પ્રતિકારના કારણે જ ભારત 100 રનનો સ્કોર વટાવી શક્યું હતું.

5/9
શ્રેયસ ઐયરે ભારત તરફથી વન-ડે ડેબ્યૂ કર્યું હતુ. પરંતુ માત્ર 9 રનનું જ યોગદાન આપી શક્યો હતો.

6/9
હાર્દિક પંડ્યા 10 રન બનાવી પ્રદીપની ઓવરમાં સ્લિપમાં મેથ્યુસને કેચ આપી બેઠો હતો. ભુવનેશ્વર કુમાર પણ ખાતું ખોલાવી શક્યો નહોતો અને લકમલની ઓવરમાં વિકેટકિપર ડિકવેલાને કેચ આપી બેઠો હતો.કુલદીપ યાદવ 19 રન બનાવી ધનંજયની ઓવરમાં સ્ટપ આઉટ થયો હતો.

7/9
મનીષ પાંડે પણ માત્ર 3 રનનું યોગદાન આપી શક્યો હતો. રોહિત શર્મા, દિનેશ કાર્તિક અને મનીષ પાંડેની વિકેટ ઝડપી લકમલે તરખાટ મચાવ્યો હતો. વન ડે કેપ મેળવનારો ઐયર 9 રન બનાવી પ્રદીપની ઓવરમાં બોલ્ડ થયો હતો.

8/9
શિખર ધવનના રૂપમાં ભારતને ફટકો લાગ્યો હતો. ધવન 0 રને મેથ્યુસની ઓવરમાં એલબીડબલ્યુઆઉટ થયો હતો. જે પછી થોડીવારમાં કેપ્ટન રોહિત શર્મા પણ 2 રન બનાવી આઉટ થયો ત્યારે ભારતનો સ્કોર માત્ર 4 રનનો હતો. દિનેશ કાર્તિક પણ ખાતું ખોલાવી શક્યો નહોતો.

9/9
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

શું એમએસ ધોની આઈપીએલ 2027માં રમશે? સીએસકેના સીઈઓ કાસી વિશ્વનાથને આપ્યો મોટો જવાબ

બે વર્ષ પછી રેડ બોલ ક્રિકેટમાં ઉમેશ યાદવની શાનદાર વાપસી, રણજીમાં પંજાબ માટે ડેબ્યૂમાં ઝડપી 5 વિકેટ

ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: રિષભ પંત ન્યૂઝીલેન્ડ પ્રવાસમાંથી બહાર, આ ખેલાડીને મળી તક

કોહલી-સેમસનનો રેકોર્ડ ધ્વસ્ત: અભિષેકે 18 બોલમાં ફિફ્ટી ફટકારી રચ્યો ઈતિહાસ

વિડિઓઝ

Gandhinagar Municipal Election Results : ગાંધીનગરના મનપાના આ વોર્ડમાં કોંગ્રેસની આખી પેનલની જીત
Gandhinagar Municipal Election Results : ગાંધીનગર મનપામાં AAPનો સફાયો! 32 ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત
BIG News: UPI યુઝર્સને મોટી રાહત, પેમેન્ટ પર ચાર્જને લઈ સરકારનો મોટો નિર્ણય | UPI Transaction
Paddhari Taluka Panchayat Election Results: પડધરી તાલુકા પંચાયતની બેઠક પર કોંગ્રેસની જીત
Gujarat Local Body Elections Results: દ્વારકા જિ.પંની ભાડથર બેઠક પર AAPની જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GMC Election: ગાંધીનગર મનપામાં ભાજપની ભવ્ય જીત બાદ હવે કોણ બનશે નવા મેયર? આ 8 નામો વચ્ચે જોરદાર રેસ

5 રાજ્યોમાં ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ! ઉત્તરાખંડ પહોંચી પંચની ટીમ, જાણો મોટો પ્લાન

મોદી સરકારના વધુ એક મંત્રીએ આપ્યું રાજીનામું, પીએમ મોદીને લખેલા પત્રમાં કર્યો મોટો ખુલાસો

નાણામંત્રીના એક નિવેદનથી શેરબજારમાં તોફાની તેજી: સેન્સેક્સ 1109 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 22,700 ને પાર
નાણામંત્રીના એક નિવેદનથી શેરબજારમાં તોફાની તેજી: સેન્સેક્સ 1109 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 22,700 ને પાર
શું એમએસ ધોની આઈપીએલ 2027માં રમશે? સીએસકેના સીઈઓ કાસી વિશ્વનાથને આપ્યો મોટો જવાબ
શું એમએસ ધોની આઈપીએલ 2027માં રમશે? સીએસકેના સીઈઓ કાસી વિશ્વનાથને આપ્યો મોટો જવાબ
સીઈસી જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં રાહુલની અરજી: 5 મુખ્ય વિપક્ષો ગઠબંધનથી રહ્યા દૂર

UPI યુઝર્સને દિવાળી સુધી મોટી રાહત, પેમેન્ટ પર ચાર્જને લઈ સરકારનો મોટો નિર્ણય

GMC Election Results: ગાંધીનગર મનપામાં ફરી ભાજપને સત્તા, જાણો BJP એ કેટલી બેઠકો પર મેળવી જીત

Embed widget