શોધખોળ કરો

વેસ્ટ ઇન્ડિઝ સામે આજે પ્રથમ ટેસ્ટ, આ પ્લેઇંગ ઇલેવન સાથે ઉતરી શકે છે ટીમ ઇન્ડિયા

આ સાથે ટીમમાં અશ્વિન, રહાણે, પૂજારા, ઇશાંત શર્મા અને રહાણે સામેલ થયા છે.

એન્ટીગુઆઃ વેસ્ટ ઈન્ઝ સામે આજે ભારતીય ટીમ ટેસ્ટ રમવા મેદાનમાં ઉતરશે. તેની સાથે જ ભારતનો આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપનો પ્રારંભ થશે.  ભારત અને વિન્ડિઝ વચ્ચેની બે ટેસ્ટની શ્રેણી અંતર્ગતનો સૌપ્રથમ મુકાબલો એન્ટિગાના વિવિયન રિચાર્ડ્સ સ્ટેડિયમ ખાતે રમાશે. વેસ્ટ ઇન્ડિઝને તેના ઘરમાં હરાવવું ખૂબ મુશ્કેલ રહેશે. ટીમ ઇન્ડિયા આઠ મહિના બાદ ટેસ્ટ રમી રહી છે. આ સાથે ટીમમાં અશ્વિન, રહાણે, પૂજારા, ઇશાંત શર્મા અને રહાણે સામેલ થયા છે. એવામાં ટીમ ઇન્ડિયા ક્યા પ્લેઇંગ ઇલેવન સાથે રમશે એ જાણવું રસપ્રદ રહેશે. ભારતીય પસંદગીકારોએ ટેસ્ટ સીરિઝ માટે પસંદ કરેલી ટીમમાં ત્રણ સ્પિનરોને સ્થાન આપ્યું છે. પરંતુ ટીમ ઇન્ડિયા આજની મેચમાં પ્લેઇંગ ઇલેવનમાં એક જ સ્પિનરનો સમાવેશ કરશે. ઝડપી બોલિંગમાં જસપ્રીત બુમરાહ, ઇશાંત શર્મા અને મોહમ્મદ શમીનું રમવું લગભગ નક્કી છે. જ્યાં  સુધી ઓપનિંગ બેટિંગની વાત કરવામાં આવે તો ત્યાં પણ કોઇ ફેરફાર કરવામાં ના આવે તેવી સંભાવના છે. લોકેશ રાહુલ અને મયંક અગ્રવાલ ટીમ માટો ઓપનિંગ કરતા જોવા મળી શકે છે. તો ચેતેશ્વર પૂજારા ત્રીજા ક્રમે, કોહલી ચોથા અને રહાણે પાંચમા ક્રમે બેટિંગમાં ઉતરી શકે છે. જોકે, છઠ્ઠા નંબર પર રોહિત શર્મા, રહાણે અને હનુમા વિહારી વચ્ચે સ્પર્ધા જોવા મળશે. આશા છે કે રોહિત શર્માને આ નંબર પર રમાડવામાં આવશે. સાતમા ક્રમ પર વિકેટકીપર રિદ્ધિમાન સહાને રમાડવામાં આવી શકે છે.

ટોપ સ્ટોરી

IND vs SL 2nd Test: કોલંબોના મેદાન પર રવિન્દ્ર જાડેજાના નામે નોંધાશે અનોખો વર્લ્ડ રેકોર્ડ
IND vs SL 2nd Test: કોલંબોના મેદાન પર રવિન્દ્ર જાડેજાના નામે નોંધાશે અનોખો વર્લ્ડ રેકોર્ડ
IND vs SL 2nd Test: શુભમન ગિલ તોડી શકે છે જો રૂટનો મોટો રેકોર્ડ, જાણો શું છે ખાસ
IND vs SL 2nd Test: શુભમન ગિલ તોડી શકે છે જો રૂટનો મોટો રેકોર્ડ, જાણો શું છે ખાસ
Vaibhav Sooryavanshi: કાલે એક્શનમાં જોવા મળશે વૈભવ સૂર્યવંશી, ચોગ્ગા-છગ્ગાનો કરશે વરસાદ?
Vaibhav Sooryavanshi: કાલે એક્શનમાં જોવા મળશે વૈભવ સૂર્યવંશી, ચોગ્ગા-છગ્ગાનો કરશે વરસાદ?
India vs Sri Lanka: કાલે કોલંબોમાં રમાશે ભારત અને શ્રીલંકા વચ્ચે બીજી ટેસ્ટ, જાણો પિચ અને હવામાન રિપોર્ટ
India vs Sri Lanka: કાલે કોલંબોમાં રમાશે ભારત અને શ્રીલંકા વચ્ચે બીજી ટેસ્ટ, જાણો પિચ અને હવામાન રિપોર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ઉતરી જાય છે ગુજરાતી ફિલ્મના પાટીયા ?
Hun To Bolish : હું તો બોલીશ : હવે ક્યારે વરસાવશે મેઘરાજા હેત ?
Kutch Scrap Godown Blast: નખત્રાણાના ભંગાર ગોડાઉનમાં ભયાનક બ્લાસ્ટ! એક જ પરિવારના 4 લોકોના મોત
Gujarat Rain Forecast : ગુજરાતમાં હજુ 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડ પર અત્યારના મોટા સમાચાર, મૃત્યુઆંક 11 પર પહોંચ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કચ્છના નખત્રાણામાં મોટો ધડાકો: ભંગારના વાડામાં બ્લાસ્ટથી 2 સગા ભાઈ અને 2 માસૂમના મોત
કચ્છના નખત્રાણામાં મોટો ધડાકો: ભંગારના વાડામાં બ્લાસ્ટથી 2 સગા ભાઈ અને 2 માસૂમના મોત
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
ભાવનગર લઠ્ઠાકાંડ: આજે વધુ 3 દર્દીના મોતથી મૃત્યુઆંક 11 પર પહોંચ્યો; મુખ્ય આરોપીની કુંડળી ખુલી
ભાવનગર લઠ્ઠાકાંડ: આજે વધુ 3 દર્દીના મોતથી મૃત્યુઆંક 11 પર પહોંચ્યો; મુખ્ય આરોપીની કુંડળી ખુલી
ગુજરાત પોલીસમાં ઐતિહાસિક નિર્ણય: પતિ-પત્નીના કિસ્સામાં 415 પોલીસકર્મીઓની એકસાથે બદલી
ગુજરાત પોલીસમાં ઐતિહાસિક નિર્ણય: પતિ-પત્નીના કિસ્સામાં 415 પોલીસકર્મીઓની એકસાથે બદલી
અમદાવાદ સહિત રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી: પવન સાથે વરસશે ઝાપટાં, જુઓ વેધર રિપોર્ટ
અમદાવાદ સહિત રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી: પવન સાથે વરસશે ઝાપટાં, જુઓ વેધર રિપોર્ટ
મોંઘવારીનો માર: અઠવાડિયામાં ડુંગળી 40% મોંઘી થઈ, જાણો તમારા શહેરમાં શું છે ભાવ
મોંઘવારીનો માર: અઠવાડિયામાં ડુંગળી 40% મોંઘી થઈ, જાણો તમારા શહેરમાં શું છે ભાવ
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન
Umreth News: ઉમરેઠ સંતરામ મંદિરના મહંતનું નિધન,ભક્તોમાં ઘેરા શોકની લાગણી
Umreth News: ઉમરેઠ સંતરામ મંદિરના મહંતનું નિધન,ભક્તોમાં ઘેરા શોકની લાગણી
Embed widget