શોધખોળ કરો

IND v WI: ભારતે વેસ્ટ ઈન્ડિઝનો વ્હાઈટ વોશ કર્યો, ટી20 શ્રેણી 3-0 જીતી

કોલકાતાઃ વેસ્ટ ઈન્ડિઝ વિરૂદ્ધ ત્રણ ટી-20 મેચની સીરિઝની અંતિમ મેચમાં ભારતે જીત મેળવી છે. ભારતે આ જીત સાથે વેસ્ટ ઈન્ડિઝનો ટી20 શ્રેણીમાં 3-0થી વ્હાઈટ વોશ કર્યો છે. ભારતે 20 ઓવરમાં 4 વિકેટના નુકશાન પર 182 રન બનાવી જીત મેળવી હતી.  ભારત તરફથી શિખર ધવને સૌથી વધારે 92 રન બનાવ્યા હતા. પંતે 58 રને આઉટ થયો હતો. શિખર ધવન અને પંત વચ્ચે 130  રનની ભાગીદારી નોંધાઈ હતી. રોહિત શર્મા માત્ર 4 રન બનાવી આઉટ થયો હતો. વેસ્ટ ઈન્ડિઝે ટોસ જીતીને પ્રથમ બેટિંગનો નિર્ણય લીધો હતો. વેસ્ટઈન્ડિઝે 20 ઓવરમાં 3 વિકેટ ગુમાવી ભારતને જીત માટે 182 રનનો લક્ષ્યાંક આપ્યો હતો.  વેસ્ટઈન્ડિઝ તરફથી એન પુરને નોટઆઉટ 53 રન બનાવ્યા હતા. જ્યારે ડીએમ બ્રાવોએ નોટ આઉટ 43 રન બનાવ્યા હતા. શાઇ હોપ 24 અને હેટમાયર 26 રને આઉટ થયા હતા. ભારત તરફથી યજુવેન્દ્ર ચહલે 2 વિકેટ ઝડપી હતી. ભારત પ્રથમ વખત વિન્ડિઝ સામે સતત ત્રણ ટી-20 મેચમાં જીત મેળવી છે. ભારત-વિન્ડિઝ વચ્ચે અત્યાર સુધીમાં 10 ટી-20 મેચ રમાઈ છે. જેમાં ભારતે 4 અને વિન્ડિઝે 5 મુકાબલા જીત્યાં છે. જ્યારે એકનું કોઈ પરિણામ આવ્યું ન હતું. ભારતીય ટીમ: રોહિત શર્મા, શિખર ધવન, લોકેશ રાહુલ, શ્રેયસ ઐય્યર, મનીષ પાંડે, દિનેશ કાર્તિક, કૃણાલ પંડ્યા, વોશિંગ્ટન સુંદર, ભુવનેશ્વર કુમાર, સિદ્ધાર્થ કૌલ, યુઝવેન્દ્ર ચહલ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
મેચ ફિક્સિંગમાં ફસાયો આ ક્રિકેટર, ICC એ લગાવ્યો 8 વર્ષનો કડક પ્રતિબંધ
મેચ ફિક્સિંગમાં ફસાયો આ ક્રિકેટર, ICC એ લગાવ્યો 8 વર્ષનો કડક પ્રતિબંધ
IND vs SL: ઈજાગ્રસ્ત બુમરાહ શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝમાંથી બહાર, આકિબ નબીને મળ્યું સ્થાન
IND vs SL: ઈજાગ્રસ્ત બુમરાહ શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝમાંથી બહાર, આકિબ નબીને મળ્યું સ્થાન
Commonwealth Games 2026: ગ્લાસગોમાં કોમનવેલ્થ ગેમ્સનું શાનદાર સમાપન, ભારતને મળી 2030ની યજમાની
Commonwealth Games 2026: ગ્લાસગોમાં કોમનવેલ્થ ગેમ્સનું શાનદાર સમાપન, ભારતને મળી 2030ની યજમાની

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ખાડે ગઈ એસ.ટી. ?
Hun To Bolish : હું તો બોલીશ : ઘી, દૂધ અને દારૂ ડુપ્લીકેટ
Ambalal Patel Rain Forecast: 8 ઓગસ્ટથી વરસાદનો વધુ એક રાઉન્ડ: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Gandhinagar news: રાજ્યના શિક્ષણ વિભાગનો શિક્ષકોના હિતમાં મહત્વનો નિર્ણય
Gujarat Rain Forecast: ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, ક્યાં ક્યાં પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય
‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય
બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો
બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો
બાંકીપુર પેટા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની પ્રચંડ જીત, BJP ઉમેદવારને 18953 મતોથી હરાવ્યા 
બાંકીપુર પેટા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની પ્રચંડ જીત, BJP ઉમેદવારને 18953 મતોથી હરાવ્યા 
વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન
વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન
અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી:  5 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી
અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી:  5 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી
Embed widget