શોધખોળ કરો

વેસ્ટ ઇન્ડિઝ સામે આજે ત્રીજી વન-ડે, સીરિઝ જીતવાના ઇરાદે મેદાનમાં ઉતરશે ટીમ ઇન્ડિયા

જો ભારત ત્રીજી મેચ હારશે તો સીરિઝ 1-1થી ડ્રો રહેશે

નવી દિલ્હીઃ ટી-20 સીરિઝમાં 3-0થી ક્લીન સ્વીપ કર્યા બાદ ટીમ ઇન્ડિયા વેસ્ટ ઇન્ડિઝ સામે આજે રમાનારી ત્રીજી વન-ડે મેચમાં જીતીને વન-ડે સીરિઝ જીતવાનો પ્રયાસ કરશે. પ્રથમ વન-ડે વરસાદના કારણે રદ થઇ ગઇ હતી. જ્યારે બીજી વન-ડેમાં ટીમ ઇન્ડિયોન 59 રને વિજય થયો હતો. જો ભારત ત્રીજી મેચ હારશે તો સીરિઝ 1-1થી ડ્રો રહેશે. ભારત માટે સારા સમાચાર એ છે કે કેપ્ટન કોહલી ફોર્મમાં પાછો ફરી ગયો છે. કોહલીએ છેલ્લી 11 ઇનિંગ્સથી સદી ફટકારી નહોતી પરંતુ બીજી મેચમાં તેણે 120 રનની શાનદાર ઇનિંગ રમી હતી. આજની મેચમાં શિખર ધવન અને રોહિત શર્માએ સારી શરૂઆત અપાવવી પડશે. જેમાં ધવન સંઘર્ષ કરતો જોવા મળી રહ્યો છે. તેણે ત્રણ ટી-20માં અનુક્રમે 1,23 અને ત્રણ રન અને બીજી વન-ડેમાં ફક્ત બે રન બનાવ્યા હતા. મિડલ ઓર્ડરમાં ચોથા નંબરને લઇને ખૂબ સમસ્યા રહી છે એવામાં આ સ્થાન પર ઐય્યરે બીજી વનડેમાં રમેલી 71 રનની ઇનિંગે ટીમ મેનેજમેન્ટને થોડી રાહત આપી છે. બોલિંગમાં ભુવનેશ્વર કુમાર છેલ્લી મેચમાં 31 રન આપીને ચાર વિકેટ ઝડપી હતી. તે સિવાય મોહમ્મદ શમી અને કુલદીપ યાદવે પણ બે-બે વિકેટ ઝડપી હતી. બીજી તરફ વેસ્ટ ઇન્ડિઝ આ મેચ જીતીને સીરિઝ સરભર કરવા માંગશે. આજની મેચમાં ટીમને હેટમેર, નિકોલસ પૂરન જેવા બેટ્સમેન પાસે આશા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

વિમ્બલ્ડન ચેમ્પિયન બન્યો યાનિક સિનર , ઝ્વેરેવને હરાવીને કરિયરનું પાંચમું ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ જીત્યું

Virat Kohli: ઈંગ્લેન્ડ સામે વિરાટ કોહલી તોડી શકે છે સચિન તેંડુલકરનો આ મહાન વર્લ્ડ રેકોર્ડ

ICC Annual Meeting: શું હવે 40 ઓવરની રમાશે વનડે ક્રિકેટ મેચો? આઈસીસી બેઠકમાં લેવાયા 4 મોટા નિર્ણય

ચેતેશ્વર પૂજારાએ જણાવ્યું ઈંગ્લેન્ડમાં ટીમ ઈન્ડિયાની શરમજનક હારના 3 મુખ્ય કારણો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વ્યાજના લોભમાં ન આવશો
Hun To Bolish : હું તો બોલીશ : સુરતમાં સ્ટીલના કીડા, રાજકોટમાં દાદીના રોલા
Hun To Bolish : હું તો બોલીશ : સિંહને ન પજવવા
Ambaji Temple Donation Theft: અયોધ્યાની જેમ અંબાજી મંદિરમાં દાનચોરી, ભંડારામાં ચોરીની CCTV સામે આવ્યા
Mahesh Kaka Video: સુરતના યશપ્લાઝાના વેપારીનો વધુ એક વીડિયો, મહેશ ગઢીયાએ ફરી ડે.સીએમને કર્યા સવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બેંગકોંકમાં પબમાં ભીષણ અગ્નિકાંડ, 27 લોકોના મોત, 63 ઈજાગ્રસ્ત
બેંગકોંકમાં પબમાં ભીષણ અગ્નિકાંડ, 27 લોકોના મોત, 63 ઈજાગ્રસ્ત
વિમ્બલ્ડન ચેમ્પિયન બન્યો યાનિક સિનર , ઝ્વેરેવને હરાવીને કરિયરનું પાંચમું ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ જીત્યું
વિમ્બલ્ડન ચેમ્પિયન બન્યો યાનિક સિનર , ઝ્વેરેવને હરાવીને કરિયરનું પાંચમું ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ જીત્યું
ઈરાનના પાંચ પ્રાંતમાં અમેરિકાના હુમલા, મિસાઈલ સિસ્ટમ અને IRGCની સ્પીડ બોટ્સને બનાવ્યા ટાર્ગેટ

IMD Rain Alert: આગામી 2-3 દિવસ યુપી, બિહાર અને બંગાળમાં અતિ ભારે વરસાદની આગાહી

Government School Report : 10 વર્ષમાં દેશમાં બંધ થઈ 94000 સરકારી સ્કૂલ, દરરોજ 25 સ્કૂલો પર લાગી રહ્યા છે તાળા

અમદાવાદ: ચાંદખેડાની હોટલમાં પ્રેમી પંખીડાનો ગળેફાંસો ખાઈ આપઘાત, પ્રેમપ્રકરણ કારણભૂત હોવાની ચર્ચા

UPI Alert: મોબાઈલ નંબર બદલો તો જરૂર કરો આ કામ, નહીં તો બંધ થઈ શકે છે બેન્કિંગ સેવાઓ

13 જુલાઈએ દેશના 17 રાજ્યોમાં મુશળધાર વરસાદની આગાહી: 85 kmph ઝડપે પવન ફૂંકાશે, IMD એલર્ટ

Embed widget