શોધખોળ કરો
બ્રિટન: ભારતીય ક્રિકેટ ટીમે સ્વતંત્રતા દિવસની આ રીતે કરી ઉજવણી
1/4

નવી દિલ્હી: દેશભરમાં આજે 72મા સ્વતંત્રતા દિનની ઉજવણી કરવામાં આવી. ત્યારે ભારતમાંજ નહીં પણ દેશની બહાર રહેતા ભારતીઓએ પણ આ પર્વ પર જોશ સાથે ઉજવણી કરી. ટીમ ઈન્ડિયાએ પણ ઈંગ્લેન્ડની રાજધાની લંડનમાં તિરંગો લહેરાવી 72મા સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી હતી.
2/4

ટીમ ઈન્ડિયા પહેલા બે મેચ ટેસ્ટ મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. તેની સાથે ટીમ ઈન્ડિયા 0-2 સાથે પાછળ છે.
Published at : 15 Aug 2018 07:46 PM (IST)
View More




















