શોધખોળ કરો

ટીમ ઈન્ડિયાના આ ગુજરાતી ક્રિકેટરે આપી ખુશખબરી, જલદી બનશે પિતા

1/7
પૂજારા અત્યાર સુધીમાં 54 ટેસ્ટમાં 4396 રન નોંધાવી ચુક્યો છે. સોશિયલ મીડિયામાં તેણે સૌરાષ્ટ્રના જ ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા સાથે તસવીર શેર કરી હતી.

2/7
પૂજારા હાલ સાઉથ આફ્રિકા પ્રવાસ પર છે અને ટેસ્ટ સીરિઝમાં ટીમ ઈન્ડિયાની સફળતા માટે સૌથી મોટું એક્સ ફેક્ટર માનવામાં આવે છે. વર્ષ 2017ના અંતે આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં પૂજારા 873 પોઇન્ટ સાથે ત્રીજા નંબરે છે.

3/7
પૂજારાએ ટ્વિટ કરીને લખ્યું કે, અમે નવા વર્ષના અવસર પર એક નાના બાળકની આશા રાખીએ છીએ. અમારા જીવનમાં તે નવી ખુશીઓ ભરી દેશે.

4/7
પૂજારાએ ટ્વિટર પર તેની વાઇફ પૂજા સાથેની એક તસવીર શેર કરીને જલ્દી પિતા બનવાની જાણકારી આપી. તસવીરમાં પૂજારાની પત્ની પૂજાનો બેબી બંપ પણ જોવા મળી રહ્યો છે.

5/7
કેપટાઉનઃ ટીમ ઈન્ડિયાના સ્ટાર ક્રિકેટર ચેતેશ્વર પૂજારએ નવા વર્ષ પર તેના ફેન્સને એક મોટી ખુશખબરી આપી છે. ભારતીય ટીમમાંથી રાહુલ દ્રવિડની નિવૃત્તિ પછી ધ વોલ તરીકે ઓળખાતો પૂજારા જલ્દી પિતા બનવાનો છે. તેણે ટ્વિટ કરીને આ જાણકારી આપી છે.

6/7
વર્ષ 2017માં ટેસ્ટમાં સર્વાધિક રન બનાવવાના મામલે બીજા નંબર પર રહ્યો છે. તેણે 11 ટેસ્ટમાં 67.05ની સરેરાશથી 1140 રન બનાવ્યા છે. તેણે 5 અડધી સદી અને 4 સદી ફટકારી હતી.

7/7
પૂજારાએ ટ્વિટર પર તેની વાઇફ પૂજા સાથેની એક તસવીર શેર કરી છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઈંગ્લેન્ડ સામેની ODI સિરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: આ સ્ટાર ખેલાડી થયો બહાર

IND vs ENG: 5મી T20માં વૈભવ સૂર્યવંશી બહાર! શ્રેયસ અય્યરે પ્લેઇંગ 11 માં કર્યા મોટા ફેરફાર

INDW vs ENGW: સચિન તેંડુલકર અને વિરાટ-રોહિત, બધાને પછાડી હરમનપ્રીત કૌરે લોર્ડ્સમાં રચ્યો ઇતિહાસ

યુકેમાં કંગાળ પ્રદર્શનથી BCCI લાલઘૂમ: શું ગૌતમ ગંભીર અને શ્રેયસ ઐયર પર એક્શન લેવાશે?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બાળકોના નાસ્તામાં છેતરપિંડી ?
Hun To Bolish : હું તો બોલીશ : સાંસદ અને મંત્રીએ ખોલી પોલ
Hun To Bolish : હું તો બોલીશ : સિંહથી સાવધાન
Ambalal Patel Rain Forecast: ઓગસ્ટમાં વરસશે અણધાર્યો વરસાદ: અંબાલાલ પટેલની મોટી આગાહી
Nitin Patel on Patidar Andolan : પાટીદાર આંદોલનને લઈ નીતિન પટેલનો મોટો ખુલાસો!

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ 12 જુલાઈએ 18 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70km ની ઝડપે પવન અને વાવાઝોડાની આશંકા

ગુજરાતમાં અષાઢી બીજે નીકળશે 230 રથયાત્રા, શાંતિપૂર્ણ આયોજન માટે તંત્ર સજ્જ, મુખ્યમંત્રીએ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી
ગુજરાતમાં અષાઢી બીજે નીકળશે 230 રથયાત્રા, શાંતિપૂર્ણ આયોજન માટે તંત્ર સજ્જ, મુખ્યમંત્રીએ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી
ઈંગ્લેન્ડ સામેની ODI સિરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: આ સ્ટાર ખેલાડી થયો બહાર
ઈંગ્લેન્ડ સામેની ODI સિરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: આ સ્ટાર ખેલાડી થયો બહાર
IND vs ENG: 5મી T20માં વૈભવ સૂર્યવંશી બહાર! શ્રેયસ અય્યરે પ્લેઇંગ 11 માં કર્યા મોટા ફેરફાર
IND vs ENG: 5મી T20માં વૈભવ સૂર્યવંશી બહાર! શ્રેયસ અય્યરે પ્લેઇંગ 11 માં કર્યા મોટા ફેરફાર
દર્દીઓને મોટી રાહત: સરકારે ડાયાબિટીસ અને હાર્ટની 39 નવી દવાઓના છૂટક ભાવ નક્કી કર્યા, જુઓ લિસ્ટ

Ambalal Patel: આ તારીખથી વરસાદ ફરી કરશે ધમાકેદાર બેટિંગ, અંબાલાલ પટેલની નવી આગાહી

હવે આ રાજ્યમાં સરકાર બદલાશે? ધારાસભ્યને પક્ષ બદલવા ₹30 કરોડની ઓફર! સીએમના દાવાથી ખળભળાટ

Gold Silver Price: 163 દિવસમાં ચાંદી ₹1.66 લાખ સસ્તી થઈ! જાણો 10 ગ્રામ સોનું કેટલું ઘટ્યું?

Embed widget