શોધખોળ કરો

રવિન્દ્ર જાડેજાને મેચ રેફરીએ કર્યો સસ્પેંડ, જાણો શું કરાઈ સજા

1/3
ઉલ્લેખનીય છે કે રવિન્દ્ર જાડેજાની બોલિંગની ફિરકીના કારણે ભારતે શ્રીલંકાના સલામી બેટ્સમેન દિમુથ કરૂણારત્નેની શાનદાર સદી બનાવી હોવા છતાં બીજી ક્રિકેટ ટેસ્ટના ચોથા દિવસે ચા બ્રેક પહેલા શ્રીલંકાને એક ઈનિંગ અને 53 રનથી હરાવી ત્રણ મેચોની સીરિઝમાં 2-0થી લીડ બનાવી હતી. વિશ્વની નંબર વન ટીમ ભારતે સતત આઠમી સીરિઝ જીતી છે.

2/3
 નવી દિલ્લી: ભારત માટે બીજી ટેસ્ટ મેચ પુરી થયાના થોડાક જ કલાકોમાં ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. આ મેચમાં ટીમ ઈંડિયાના જીતનો હિરો રહેલા રવિન્દ્ર જાડેજાએ નિયમોનું ઉલ્લંઘન કરવાના લીધે ત્રીજી ટેસ્ટ મેચમાંતી મેચ રેફરીએ સસ્પેંડ કર્યો છે.

3/3
તમને જણાવી દઈએ કે ભારત મેજબાન ટીમ શ્રીલંકા વિરુદ્ધ ત્રણ ટેસ્ટ મેચોની સીરિઝ પર 2-0થી લીડ મેળવીને જીતી લીધી છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IPL 2027: સનરાઇઝર્સ હૈદરાબાદે કર્યો મોટો ટ્રેડ, આ ખેલાડીની ટીમમાં વાપસી  

ભારત vs વેસ્ટ ઈન્ડિઝ ચોથી T20: પ્લેઈંગ 11, પિચ રિપોર્ટ અને મેચ પ્રિડિક્શન; અહીં જુઓ લાઈવ

શ્રેયસ અય્યરે ICC રેન્કિંગમાં લગાવી લાંબી છલાંગ, ઈશાન કિશન અને અભિષેક શર્મા વચ્ચે નંબર વનની જંગ 

સચિનના આ 3 મહારેકોર્ડ ક્યારેય નહીં તૂટે! કોહલી અને રૂટ પણ પહોંચી શકશે નહીં

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ
Delhi Fire | દિલ્હીના જાફરાબાદની રેસ્ટોરન્ટમાં લાગી આગ, પહેલા માળેથી કૂદીને લોકોએ બચાવ્યો જીવ
Bihar boat tragedy: બિહારના હાજીપુરામાં બોટ પલટી જતા 13 લોકોના મોત, સાતનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી પાછા ફરતાં જ અભિજીત દિપકનો મોટો ધડાકો, રાષ્ટ્રવ્યાપી આંદોલનનું એલાન

રાજકોટમાં દિલધડક લૂંટ વિથ મર્ડર: કર્મચારીને ગોળી મારી 1.60 કરોડનું સોનું લૂંટી લૂંટારુઓ ફરાર

Gold-Silver Price Crash: ચાંદીમાં ₹7,500નો ભારે ઘટાડો, જાણો 10 ગ્રામ સોનાનો ભાવ

Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, જાણો 19 ઓક્ટોબરથી ક્યાં વરસશે મેઘરાજા

મોદી કેબિનેટના 3 મોટા નિર્ણયો: રેલવે કર્મીઓને બોનસ અને દિવ્યાંગોને જન્મથી પેન્શનની ભેટ

રેશનકાર્ડ ધારકોને ઓક્ટોબરમાં જ મળશે સીંગતેલ અને ખાંડ, 96% જથ્થો પહોંચ્યો, જાણો ક્યારથી મળશે

Jio લાવશે દેશનો મોટો IPO: 21 ઓક્ટોબરે ખુલશે, RIL શેરધારકો માટે થઈ મોટી જાહેરાત

ચીન આડેધડ કેમ ખરીદી રહ્યું છે સોનું? દિવાળી પહેલાં ભારતીયો માટે ચિંતા કે તક? જાણો વિગત

Embed widget