શોધખોળ કરો

ભારતીય રમત જગતમાં છવાયો માતમ, 3 વારના ગોલ્ડ મેડાલિસ્ટ દિગ્ગજ ખેલાડીએ કરી આત્મહત્યા

Neeraj Yadav Suicide: ભારતના પેરા એથલીટ નીરજ યાદવે આત્મહત્યા કરી છે. તેમણે પોતાના કરિયરમાં 3 વાર એશિયન પેરા ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • એશિયન પેરા ગેમ્સ ગોલ્ડ મેડાલિસ્ટ નીરજ યાદવે આત્મહત્યા કરી.
  • પોસ્ટમોર્ટમથી ઝેર ખાઈને જીવન ટૂંકાવ્યાનું સામે આવ્યું છે.
  • કોચના મતે ડોપિંગ પ્રતિબંધ તણાવનું સંભવિત કારણ.

Neeraj Yadav Suicide: ભારતીય રમત જગતને ઝટકો લાગ્યો છે. એશિયન પેરા ગેમ્સમાં 3 વારના ગોલ્ડ મેડલ વિજેતા નીરજ યાદવે આત્મહત્યા કરી લીધી છે. નીરજ પોતાના ફ્લેટ પર મૃત મળી આવ્યા અને ખુલાસો થયો છે કે ઝેર ખાવાથી તેમનું મોત થયું છે. નીરજ જેવલિન થ્રો એથલીટ રહ્યા, જેમણે એશિયન પેરા ગેમ્સમાં સતત ત્રણ વાર ગોલ્ડ મેડલ જીત્યો. છેલ્લી વાર તેમણે 2022 ની એશિયન રમતોમાં જેવલિન થ્રો F55 કેટેગરીમાં સ્વર્ણ પદક જીત્યો હતો.

 

ટાઇમ્સ ઓફ ઇન્ડિયા અનુસાર બુધવારે દિલ્હીની જીટીબી હોસ્પિટલમાં તેમનું પોસ્ટમોર્ટમ થયું, જેમાં જાણવા મળ્યું કે ઝેર ખાઇને પોતાનો જીવ આપ્યો છે. રિપોર્ટ અનુસાર પેરાલમ્પિક ચેમ્પિયન સુમિત અંતિલ અને એક અન્ય પેરા એથલીટ વિપિન કસાના હોસ્પિટલમાં હાજર રહ્યા. નીરજ યાદવે કયા કારણોસર સુસાઇડ કર્યું, તેનો હજુ સુધી ખુલાસો થયો નથી.

આ પણ વાંચો...હૉકી ચેમ્પિયન્સ ટ્રોફીઃ જીત સાથે ભારતની શરૂઆત, બાંગ્લાદેશને 13-0થી હરાવ્યું

ભારતના ચીફ પેરા એથલેટિક્સ કોચ એસ સત્યનારાયણનું કહેવું છે કે તેમને જાણકારી મળી છે કે નીરજે ઝેર ખાઇને સુસાઇડ કરી લીધી છે. કોચે કહ્યું કે આ સમાચાર અત્યંત દુર્ભાગ્યપૂર્ણ અને દુઃખદ છે. કોચે કહ્યું કે કદાચ 4 વર્ષના બેનને કારણે નીરજ માનસિક તણાવથી ઝૂઝી રહ્યા હશે.

4 વર્ષનો લાગ્યો હતો પ્રતિબંધ
નવેમ્બર 2023 માં નીરજ યાદવ ડોપિંગ ટેસ્ટમાં દોષી મળી આવ્યા હતા જે બાદ 4 વર્ષ માટે બેન કરી દેવામાં આવ્યા હતા. આ ચાર વર્ષનો બેન વર્ષ 2027 ના અંતિમ મહિનાઓ સુધી ચાલવાનો હતો. આ જ કારણે તેઓ એશિયન પેરા ગેમ્સ 2026 માં ભાગ લઈ શક્યા ન હતા. કોચ એસ સત્યનારાયણે કોઈ પુષ્ટિ તો કરી નથી, પરંતુ સંભાવના વ્યક્ત કરતા કહ્યું કે નીરજ કદાચ તે ચાર વર્ષના પ્રતિબંધના કારણે માનસિક તણાવથી ઝૂઝી રહ્યા હતા. બની શકે કે તે પ્રતિબંધે નીરજને અંદર સુધી ઢંઢોળી નાખ્યા હોય.

નીરજ યાદવ ઉત્તર પ્રદેશથી આવે છે અને પેરા એથલેટિક્સમાં સારો એવો દબદબો બનાવી લીધો હતો. તેમને 7 વર્ષની ઉંમરમાં પોલિયોએ પોતાની ઝપેટમાં લીધા, જે બાદ પેરાલિસિસ થઈ ગયો હતો. આમ છતાં રમતોમાં આગળ વધવાનો તેમનો જુસ્સો ઓછો ન થયો. તેઓ 2005-2012 સુધી વ્હીલચેર ટેનિસ રમ્યા, ત્યારબાદ પેરા એથલેટિક્સ તરફ વળ્યા હતા.

Frequently Asked Questions

નીરજ યાદવ કોણ હતા?

નીરજ યાદવ એશિયન પેરા ગેમ્સમાં 3 વાર ગોલ્ડ મેડલ વિજેતા ભાલા ફેંક એથલીટ હતા. તેમણે 2022ની એશિયન રમતોમાં પણ ગોલ્ડ મેડલ જીત્યો હતો.

નીરજ યાદવનું મૃત્યુ કઈ રીતે થયું?

નીરજ યાદવે ઝેર ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. તેમનું પોસ્ટમોર્ટમ દિલ્હીની જીટીબી હોસ્પિટલમાં થયું, જેમાં આ વાતની પુષ્ટિ થઈ.

નીરજ યાદવ પર કયા કારણોસર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો?

નવેમ્બર 2023માં નીરજ યાદવ ડોપિંગ ટેસ્ટમાં દોષી ઠર્યા હતા, જેના કારણે તેમના પર 4 વર્ષનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. આ પ્રતિબંધ 2027ના અંત સુધી ચાલવાનો હતો.

નીરજ યાદવની રમતગમતની પૃષ્ઠભૂમિ શું હતી?

7 વર્ષની ઉંમરે પોલિયોના કારણે તેમને પેરાલિસિસ થયો હતો. તેઓ 2005-2012 સુધી વ્હીલચેર ટેનિસ રમ્યા, ત્યારબાદ પેરા એથલેટિક્સ તરફ વળ્યા.

Advertisement

ટોપ સ્ટોરી

IND vs NZ: પ્રથમ ટેસ્ટમાં શું હશે ન્યૂઝીલેન્ડની રણનીતિ, કેપ્ટન લાથમે કર્યો ખુલાસો
IND vs NZ: પ્રથમ ટેસ્ટમાં શું હશે ન્યૂઝીલેન્ડની રણનીતિ, કેપ્ટન લાથમે કર્યો ખુલાસો
"ફેન્સે મને ખોટો સાબિત કરી દીધો", IPLમાંથી સંન્યાસ લીધા બાદ બોલ્યો MS Dhoni; શેર કર્યો વીડિયો
Cricket News: ગુરનૂર બરારને અગ્રેશન બતાવવું પડ્યુ ભારે, ICCએ આપી કડક સજા
Cricket News: ગુરનૂર બરારને અગ્રેશન બતાવવું પડ્યુ ભારે, ICCએ આપી કડક સજા
ધોનીનું બિઝનેસ સિક્રેટ: કોઈપણ જાતની બૂમાબૂમ કર્યા વિના કઇ રીતે ઉભુ કર્યુ 1000 કરોડનું સામ્રાજ્ય ?
ધોનીનું બિઝનેસ સિક્રેટ: કોઈપણ જાતની બૂમાબૂમ કર્યા વિના કઇ રીતે ઉભુ કર્યુ 1000 કરોડનું સામ્રાજ્ય ?
Advertisement

વિડિઓઝ

કચ્છ રણોત્સવમાં સફેદ રણ ખીલી ઉઠ્યુ, પ્રવાસી માટે કરાઇ આ વિશેષ વ્યવસ્થા
કોળી સમાજને રાજકીય ક્ષેત્રે પ્રાથમિકતા મળવી જોઈએ: ઋષિ ભારતી બાપુ
જમ્મુ-કાશ્મીરના કુલગામમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ
તમારે માફી માંગવી હોય તો સમાજની માંગો, જેને 14 દીકરા ગુમાવ્યાં :લલિત કગથરા
સ્નેહમિલનમાં માત્ર દિનેશભાઇએ રંજ વ્યક્ત કર્યો હતો: અલ્પેશ કથીરિયા
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs NZ: પ્રથમ ટેસ્ટમાં શું હશે ન્યૂઝીલેન્ડની રણનીતિ, કેપ્ટન લાથમે કર્યો ખુલાસો
IND vs NZ: પ્રથમ ટેસ્ટમાં શું હશે ન્યૂઝીલેન્ડની રણનીતિ, કેપ્ટન લાથમે કર્યો ખુલાસો
Congress: કોંગ્રેસ પ્રભારી સુરજેવાલા ગુજરાત પ્રવાસે, મોંઘવારી અને બેરોજગારી મુદ્દે સરકારને ઘેરવા કવાયત શરૂ
Congress: કોંગ્રેસ પ્રભારી સુરજેવાલા ગુજરાત પ્રવાસે, મોંઘવારી અને બેરોજગારી મુદ્દે સરકારને ઘેરવા કવાયત શરૂ
Vande Bharat Train: સુરતમાં ચાલુ વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો થતાં મુસાફરોમાં ગભરાટ, રેલવે પોલીસે નોંધી ફરિયાદ
Vande Bharat Train: સુરતમાં ચાલુ વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો થતાં મુસાફરોમાં ગભરાટ, રેલવે પોલીસે નોંધી ફરિયાદ
ચીન પહોંચ્યા અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ, એરપોર્ટ પર જિનપિંગે કર્યું સ્વાગત
ચીન પહોંચ્યા અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ, એરપોર્ટ પર જિનપિંગે કર્યું સ્વાગત
abp અસ્મિતાના કાર્યક્રમ ‘હું તો બોલીશ’ની મોટી અસર: રાજ્યભરમાં આરોગ્ય વિભાગનું ‘ઓપરેશન હેલ્થ’ શરૂ
abp અસ્મિતાના કાર્યક્રમ ‘હું તો બોલીશ’ની મોટી અસર: રાજ્યભરમાં આરોગ્ય વિભાગનું ‘ઓપરેશન હેલ્થ’ શરૂ
Marriage Scam: જામનગરના નાગપુરમાં લગ્ન નોંધણીનો ચોંકાવનારો ઘટસ્ફોટ, 700ની વસ્તીમાં 3 મહિનામાં નોંધાયા 400 લગ્ન
Marriage Scam: જામનગરના નાગપુરમાં લગ્ન નોંધણીનો ચોંકાવનારો ઘટસ્ફોટ, 700ની વસ્તીમાં 3 મહિનામાં નોંધાયા 400 લગ્ન
'દેશના 40 ટકા પ્રદૂષણ માટે હું જવાબદાર છું' -પ્રદૂષણ મામલે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીની કબૂલાત
'દેશના 40 ટકા પ્રદૂષણ માટે હું જવાબદાર છું' -પ્રદૂષણ મામલે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીની કબૂલાત
ColdWave: ગુજરાતમાં બે દિવસ બાદ ઠંડી વધશે, તાપમાનમાં 3 ડિગ્રી સુધીનો ઘટાડો થવાની આગાહી
ColdWave: ગુજરાતમાં બે દિવસ બાદ ઠંડી વધશે, તાપમાનમાં 3 ડિગ્રી સુધીનો ઘટાડો થવાની આગાહી
Embed widget