શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
આવતી કાલે IPLમાં ખેલાડીઓની હરાજી થશે, જાણો ક્યાં અને કેટલા વાગ્યે લાઈવ ટેલીકાસ્ટ થશે
હરાજીની પ્રક્રિયા પ્રથમ વખત કોલકાતામાં આયોજિત કરવામાં આવશે.
કોલકાતાઃ ઇન્ડિય પ્રીમિયર લીગ 2020 માટે ગુરુવારે ખેલાડીઓની હરાજી થશે. આ વખતે કુલ 332 ખેલાડીઓએ હરાજી માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે. તેમાં 186 ખેલાડી ભારતીય અને 146 વિદેશી છે. આઈપીએલમાં કુલ 8 ટીમ છે. રિલીઝ કરવામાં આવેલ ખેલાડીઓની જગ્યાએ નવા ખેલાડી આવશે. જૂના અને અનુભવી ખેલાડીઓની સાથે કેટલાક યુવા ચહેરા પણ હશે જે આ વખતે ઓક્શનમાં ફેન્સને ચોંકાવી શકે છે.
હરાજીની પ્રક્રિયા પ્રથમ વખત કોલકાતામાં આયોજિત કરવામાં આવશે. આઈપીએલ ઓક્શન 2020નું લાઈવ ટેલીકાસ્ટ સ્ટાર સ્પોર્ટ્સ 1 હિંદી/1 એચડી હિંદીની સાથે જ સ્ટાર સ્પોર્ટ્સ ફર્સ્ટ, 1 તમિલ, 1 તેલુગુ, 1 કન્નડ અને 1 બાંગ્લા પર કરવામાં આવશે.
હોસસ્ટાર પણ આ હરાજીનું લાઈવ સ્ટ્રીમિંગ પણ બતાવવામાં આવશે. કુલ 971 ખેલાડીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. 332 શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા. ટીમોની પાસે કુલ 73 સ્લોટ ખાલી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
દેશ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion