શોધખોળ કરો
વિરાટ કોહલીએ ખુદની પ્રશંસા કરતી કરી ફેસબુક પોસ્ટ, થઈ ગયો ટ્રોલ, જાણો વિગત
1/5

ક્રિકેટ ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી પ્રેક્ટિસ મેચમાં વિરાટ કોહલીએ બોલિંગ કરી હતી અને એક વિકેટ લીધી હતી. કોહલીની બોલિંગનો વીડિયો ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ શેર કર્યો હતો અને કોહલીએ આ વીડિયો તેના ફેસબુક પેજ પર શેર કરીને લખ્યું કે, એવું શું કામ છે જે કેપ્ટન ન કરી શકે. જેના કારણે ફેન્સ તેને ટ્રોલ કરી રહ્યા છે.
2/5

ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે 6 ડિસેમ્બરથી એડિલેડમાં પ્રથમ ટેસ્ટ શરૂ થશે. ટીમ ઈન્ડિયા રવિવારે જ એડિલેડ પહોંચી ગઈ છે.
Published at : 03 Dec 2018 03:02 PM (IST)
View More





















