શોધખોળ કરો

ભારતીય લોકોએ તોડ્યો ક્રિકેટ વર્લ્ડકપ જોવાનો રેકોર્ડ, આ મેચ સૌથી વધારે જોવાઈ

આઈસીસીના 25 બ્રોડકાસ્ટ પાર્ટનરોએ 200થી વધારે ક્ષેત્રોમાં 20000થી વધારે કલાક સીધુ પ્રસારણ, રિપીટ પ્રસારણ અને મુખ્ય અંશ દર્શાવ્યા.

નવી દિલ્હીઃ પુરુષ ક્રિકેટ વર્લ્ડકપ 2019 આઈસીસીની સૌથી વધુ જોવાયેલ ટૂર્નામેન્ટ બની ગઈ છે. જેનું સીધું પ્રસારણ વૈશ્વિક સ્તરે કુલ સરેરાશ એક અબજ 60 કરોડ લોકોએ નિહાળ્યું છે. આઈસીસીએ એક નિવેદન જારી કરીને કહ્યું કે, ડિજિટલ મંચ પર મેચના લાઈવ ટેલિકાસ્ટના મામલે ભારત ટોચ પર રહ્યું જેમાં હોટ સ્ટારે ભારત અને ન્યૂઝીલેન્ડની વચ્ચે સેમીફાઈનલ દરમિયાન બે કરોડ 53 લાખ દર્શકો મેચ લાઈવ જોવાનો રેકોર્ડ બનાવ્યો. આઈસીસીના 25 બ્રોડકાસ્ટ પાર્ટનરોએ 200થી વધારે ક્ષેત્રોમાં 20000થી વધારે કલાક સીધુ પ્રસારણ, રિપીટ પ્રસારણ અને મુખ્ય અંશ દર્શાવ્યા. જાહેરાત અનુસાર, આ ટૂર્નામેન્ટના દર્શકોમાં 2015ના સત્રની તુલનામાં 38 ટકા વધારો થયો છે. નિવેદનમાં કહેવામાં આવ્યું, વૈશ્વિક સ્તર પર સૌથી વધારે જોવામાં આવેલી મેચ ભારત VS પાકિસ્તાન (India vs Pakistan) રહી, જેને 27.30 કરોડ ટીવી દર્શકો મળ્યા અને પાંચ કરોડ લોકોએ તેને ડિજિટલ મંચ પર જોઈ. આ વખતના વર્લ્ડ કપને જોવાના સમયમાં પણ 42 ટકાનો વધારો થયો છે. વર્લ્ડ કપની ફાઈનલ મેચને દોઢ કરોડ લોકો જોઈ રહ્યા હતા, જ્યારે સુપર ઓવરની શરૂઆતમાં 89 લાખ લોકો મેચની મજા માણી રહ્યા હતા. આઈસીસીની મીડિયા રાઈટ્સ, બ્રોડકાસ્ટ અને ડિઝિટલની મુખ્ય આરતી ડબાસે જણાવ્યું કે, પહેલાની તુલનામાં ઘણા બધા લોકો ઘણા કલાકો સુધી ક્રિકેટ જોઈ રહ્યા છે. ડિઝિટલ પ્લેટફોર્મ પર લોકો દ્વારા ક્રિકેટ જોવું એ વાતનો પૂરાવો છે કે, લોકો આ ખેલને લઈ કેટલા દિવાના છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

અંબાજીના ત્રિશુલિયા ઘાટ ઉપર લક્ઝરી બસ પલટી, ત્રણના મોત

Vadodara: ભાયલીમાં સગીરા પર વિધર્મીઓએ આચર્યુ હતુ દુષ્કર્મ, પોલીસે ત્રણની કરી ધરપકડ, પોલીસનો મોટો ખુલાસો

પશ્ચિમ બંગાળમાં કોલસાની ખાણમાં મોટો વિસ્ફોટ, 7 કામદારોના મોત 

Surat: સુરતમાં નવરાત્રિ આયોજકના રાતોરાત પડી ગયા પાટીયા, ખેલૈયાઓ પાસેથી ઉઘરાવ્યા લાખો રૂપિયા

ABP Premium

વિડિઓઝ

Valsad Car Accident | મહારાષ્ટ્રથી આવતી કારને વલસાડ પાસે નડ્યો અકસ્માત, પરિવાર સાથે કાર ખાડીમાં ખાબકીVadodara Crime | વડોદરામાં સગીરા પર સામૂહિક દુષ્કર્મ કેસમાં સૌથી મોટો ખુલાસો | ABP AsmitaSurat Zankar Party Plot | સુરતમાં ઝણકાર નવરાત્રિના રાતોરાત પડી ગયા પાટીયા, જુઓ શું છે આખો મામલો?BJP Meeting | આવતી કાલે પાટીલની આગેવાનીમાં ભાજપની બેઠક, બેઠકનું ખૂલ્યું રહસ્ય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અંબાજીના ત્રિશુલિયા ઘાટ ઉપર લક્ઝરી બસ પલટી, ત્રણના મોત
અંબાજીના ત્રિશુલિયા ઘાટ ઉપર લક્ઝરી બસ પલટી, ત્રણના મોત
Vadodara: ભાયલીમાં સગીરા પર વિધર્મીઓએ આચર્યુ હતુ દુષ્કર્મ, પોલીસે ત્રણની કરી ધરપકડ, પોલીસનો મોટો ખુલાસો
Vadodara: ભાયલીમાં સગીરા પર વિધર્મીઓએ આચર્યુ હતુ દુષ્કર્મ, પોલીસે ત્રણની કરી ધરપકડ, પોલીસનો મોટો ખુલાસો
પશ્ચિમ બંગાળમાં કોલસાની ખાણમાં મોટો વિસ્ફોટ, 7 કામદારોના મોત 
પશ્ચિમ બંગાળમાં કોલસાની ખાણમાં મોટો વિસ્ફોટ, 7 કામદારોના મોત 
Surat: સુરતમાં નવરાત્રિ આયોજકના રાતોરાત પડી ગયા પાટીયા, ખેલૈયાઓ પાસેથી ઉઘરાવ્યા લાખો રૂપિયા
Surat: સુરતમાં નવરાત્રિ આયોજકના રાતોરાત પડી ગયા પાટીયા, ખેલૈયાઓ પાસેથી ઉઘરાવ્યા લાખો રૂપિયા
નોમિની જાહેર કર્યા વિના ખાતા ધારકનું મોત થઇ જાય તો કોને મળે છે એકાઉન્ટ્સમાં રહેલા પૈસા

Mehsana: દૂધ સાગર ડેરીમાં અશોક ચૌધરીની હવે બીજી ટર્મ, ચેરમેન પદ માટે ભાજપે ફરી આપ્યુ મેન્ડેડ

ગરબે રમીને રાત્રે સૂતા બાદ સવારે ઊઠી જ નહિ, આશાસ્પદ 22 વર્ષિય યુવતીનું હાર્ટ અટેકથી મત્યુ

News: લેન્ડ ફૉર જૉબ કેસમાં લાલૂ યાદવ સહિત અન્ય આરોપીઓને જામીન, રાઉસ એવન્યૂ કોર્ટનો મોટો ચૂકાદો

Embed widget