શોધખોળ કરો
ભારતીય ક્રિકેટ ટીમના ક્યા સભ્યને બદતમીઝી માટે વેસ્ટ ઈન્ડિઝથી ભારત પાછો તગેડી મૂકાયો? જાણો વિગત
સુબ્રમણ્યમ હવે મેનેજરને હવે મેનેજર પદ માટે ચૂંટણી લડવામાં પણ રોક લગાવી દેવામાં આવી છે

નવી દિલ્હીઃ હાલમાં ભારતીય ટીમ વેસ્ટ પ્રવાસે છે, ત્યારે ભારતીય ટીમના મેનેજરને તાત્કાલિક ધોરણે ભારત પરત બોલાવવામાં આવ્યા છે, સુનીલ સુબ્રમણ્યમ દૂર્વ્યવહારમાં ફસાયા છે. સુનીલ સુબ્રમણ્યમને ડિસેમ્બર 2018માં ઓસ્ટ્રેલિયાની પર્થ ટેસ્ટ દરમિયાન પોતાના ખરાબ વ્યવહારના કારણે નિંદાનો સામનો કરવો પડ્યો હતો. જોકે, ત્યારબાદ તેમના પર કાર્યવાહી ન હતી થઇ, સુનીલ સુબ્રમણ્યમ હવે મેનેજરને હવે મેનેજર પદ માટે ચૂંટણી લડવામાં પણ રોક લગાવી દેવામાં આવી છે.
ભારતીય ક્રિકેટ કન્ટ્રૉલ બોર્ડે બે ઉચ્ચાયોગને કહ્યું હતુ કે વેસ્ટ ઇન્ડિઝમાં જે જાહેરાતોની શૂટિંગ કરવાની હતી, તે માટે તે ટીમના મેનેજર સુબ્રમણ્યમ સાથે સંપર્ક કરે, જ્યારે ત્રિનિદાદ-ટોબેગોમાં હાજર ભારતીય ઉચ્ચાયોગના પદાધિકારીઓએ સુબ્રમણ્યમનો સંપર્ક કર્યો તો તેમને અધિકારી સાથે દૂર્વ્યવહાર કર્યો હતો.
નોંધનીય છે કે, હાલમાં ભારતીય વેસ્ટ ઇન્ડિઝના પ્રવાસ છે, ટી20 અને વનડે સીરીઝ જીતીને ભારતીય ટીમે જીતથી શ્રીગણેશ કર્યા છે. હવે બે ટેસ્ટ મેચ રમવાની છે.