શોધખોળ કરો

સાઉથ આફ્રિકા સામે ટીમ ઈન્ડિયાના બંને ઓપનરોએ ફટકારી સદી, જાણો કેટલા રેકોર્ડ બન્યા

ભારતના બંને ઓપનર્સે ટેસ્ટ ક્રિકેટમાં સદી ફટકારી હોય તેવી આ 10મી ઘટના છે.

વિશાખાપટ્ટનમઃ ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે પ્રથમ ટેસ્ટના બીજા દિવસની રમત શરૂ થઈ ગઈ છે.  72.2 ઓવરના અંતે ભારતનો સ્કોર વિના વિકેટે 250 રન છે. મયંક અગ્રવાલે કરિયરની પ્રથમ સદી ફટાકરી હતી. તેણે  206 બોલમાં સદી ફટકારી હતી.  હાલ રોહિત શર્મા 140 અને મયંક 107 રને રમતમાં છે. ભારતના બંને ઓપનર્સે ટેસ્ટ ક્રિકેટમાં સદી ફટકારી હોય તેવી આ 10મી ઘટના છે. 10મી વખત ભારતીય ઓપનરોએ કર્યુ કારનામું ગત વર્ષે અફઘાનિસ્તાન સામે ભારતના ઓપનર શિખર ધવન અને મુરલી વિજયે ટેસ્ટ ક્રિકેટમાં સદી ફટકારી હતી. સાઉથ આફ્રિકા સામે 9મી વખત વિરોધી ટીમના ઓપનરોએ સદી ફટકારી હતી. 2008-09માં ઓસ્ટ્રેલિયાની ફિલ હ્યુજીસ અને સાયમન કેટિચે સદી ફટકારી હતી. ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ બાદ સાઉથ આફ્રિકા સામે બંને ઓપનરોએ સદી મારી હોય તેવી ભારત ત્રીજી ટીમ બની છે. સાઉથ આફ્રિકા સામે સર્વોચ્ચ ઓપનિંગ પાર્ટનરશિપ રોહિત શર્મા અને મયંક અગ્રવાલની જોડી (250 રન*) એ સાઉથ આફ્રિકા સામે સર્વોચ્ચ ઓપનિંગ પાર્ટનરશિપનો રેકોર્ડ કર્યો છે. આ પહેલા રેકોર્ડ સેહવાગ-ગંભીરના નામે હતો. 2004-05માં તેમણે કાનપુરમાં 218 રનની ભાગીદારી કરી હતી.  બંને દેશો વચ્ચે સર્વોચ્ચ ઓપનિંગ ભાગીદારીનો રેકોર્ડ સાઉથ આફ્રિકાના ગેરી કર્સ્ટન અને એન્ડ્રૂ હડસનના નામે હતો. આ બંનેએ 1996-97માં કોલકાતામાં 236 રનની ભાગીદારી કરી હતી.આ રેકોર્ડને પણ રોહિત-મયંકની જોડીએ તોડ્યો હતો. ભોપાલઃ નેતા-અધિકારીઓ સાથે બોલીવુડની આ અભિનેત્રીઓએ પણ માણ્યું હતું સેક્સ, જાણો ક્યાં ચાલતી કામલીલા ?    બિહારઃ હજુ બે દિવસ પડશે ભારે વરસાદ, ચાર જિલ્લામાં જાહેર કરાયું ઓરેન્જ એલર્ટ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મેચ ફિક્સિંગમાં ફસાયો આ ક્રિકેટર, ICC એ લગાવ્યો 8 વર્ષનો કડક પ્રતિબંધ
મેચ ફિક્સિંગમાં ફસાયો આ ક્રિકેટર, ICC એ લગાવ્યો 8 વર્ષનો કડક પ્રતિબંધ
IND vs SL: ઈજાગ્રસ્ત બુમરાહ શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝમાંથી બહાર, આકિબ નબીને મળ્યું સ્થાન
IND vs SL: ઈજાગ્રસ્ત બુમરાહ શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝમાંથી બહાર, આકિબ નબીને મળ્યું સ્થાન
Commonwealth Games 2026: ગ્લાસગોમાં કોમનવેલ્થ ગેમ્સનું શાનદાર સમાપન, ભારતને મળી 2030ની યજમાની
Commonwealth Games 2026: ગ્લાસગોમાં કોમનવેલ્થ ગેમ્સનું શાનદાર સમાપન, ભારતને મળી 2030ની યજમાની
Commonwealth Games 2026: ભારતે કોમનવેલ્થ ગેમ્સમાં જીત્યા કુલ 39 મેડલ, બોક્સરોનું ઐતિહાસિક પ્રદર્શન
Commonwealth Games 2026: ભારતે કોમનવેલ્થ ગેમ્સમાં જીત્યા કુલ 39 મેડલ, બોક્સરોનું ઐતિહાસિક પ્રદર્શન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ખાડે ગઈ એસ.ટી. ?
Hun To Bolish : હું તો બોલીશ : ઘી, દૂધ અને દારૂ ડુપ્લીકેટ
Ambalal Patel Rain Forecast: 8 ઓગસ્ટથી વરસાદનો વધુ એક રાઉન્ડ: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Gandhinagar news: રાજ્યના શિક્ષણ વિભાગનો શિક્ષકોના હિતમાં મહત્વનો નિર્ણય
Gujarat Rain Forecast: ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, ક્યાં ક્યાં પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો
બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો
બાંકીપુર પેટા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની પ્રચંડ જીત, BJP ઉમેદવારને 18953 મતોથી હરાવ્યા 
બાંકીપુર પેટા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની પ્રચંડ જીત, BJP ઉમેદવારને 18953 મતોથી હરાવ્યા 
વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન
વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન
અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી:  5 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી
અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી:  5 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી
આવતીકાલનું હવામાનઃ 17 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની નવી આગાહી
આવતીકાલનું હવામાનઃ 17 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની નવી આગાહી
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: ગ્રાન્ટેડ પ્રાથમિક શિક્ષકોને મળશે આ મોટો લાભ
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: ગ્રાન્ટેડ પ્રાથમિક શિક્ષકોને મળશે આ મોટો લાભ
Gujarat Rain: આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, જાણો હવામાન લેટેસ્ટ અપડેટ
Gujarat Rain: આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, જાણો હવામાન લેટેસ્ટ અપડેટ
Embed widget