શોધખોળ કરો

INDvsENG ટેસ્ટઃ વિજય-પૂજારાની સદી, ભારતના ચાર વિકેટે 319 રન

નવી દિલ્લીઃ  ચેતેશ્વર પુજારા અને મુરલી વિજયની સદીની મદદથી ભારતે ઇગ્લેન્ડ સામેની પ્રથમ ટેસ્ટ મેચના ત્રીજા દિવસે પ્રથમ ઇનિંગ્સમાં ચાર વિકેટના નુકસાન પર 319 રન બનાવી લીધા હતા. હાલમાં વિરાટ કોહલી 28 અને અમિત મિશ્રા 0 રન પર રમતમાં છે. ચેતેશ્વરે 206 બોલનો સામનો કરીને 124 રન બનાવ્યા હતા જ્યારે મુરલીએ 301 બોલમાં 126 રન બનાવી આઉટ થયો હતો. ચેતેશ્વર પૂજારાએ ટેસ્ટ કારકિર્દીની 11મી ટેસ્ટ સદી ફટકારી હતી જ્યારે મુરલી વિજયે સાતમી સદી ફટકારી હતી. આ અગાઉ ગઇકાલે ગંભીર 29 રને સ્ટુઅર્ટ બ્રોડની ઓવરમાં એલબી આઉટ થયો હતો. આ પહેલા ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રાજકોટના ખઢેરી સ્ટેડિયમાં શરૂ થયેલી પ્રથમ ટેસ્ટમાં પ્રથમ ઇનિંગમાં ઇગ્લેન્ડે  537 રન બનાવ્યા હતા.

ટોપ સ્ટોરી

IPL 2027: ઓક્શનમાં શાઈ હોપ પર લાગી શકે છે મોટી બોલી, 3 ટીમો માટે સાબિત થઈ શકે છે વરદાન 

Asian Games 2026 ના મેડલ વિજેતાઓ સાથે PM મોદીની મુલાકાત, મહિલા ખેલાડીઓના પ્રદર્શનની કરી પ્રશંસા 

ન્યૂઝીલેન્ડ સામેની ODI શ્રેણીમાંથી બહાર જસપ્રીત બુમરાહ! જાણો કેમ લેવાયો નિર્ણય

અભિષેક શર્મા બન્યો વર્લ્ડ નંબર-1, દુનિયામાં સૌથી વધુ સિક્સર ફટકારનાર બેટ્સમેન

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ
Delhi Fire | દિલ્હીના જાફરાબાદની રેસ્ટોરન્ટમાં લાગી આગ, પહેલા માળેથી કૂદીને લોકોએ બચાવ્યો જીવ
Bihar boat tragedy: બિહારના હાજીપુરામાં બોટ પલટી જતા 13 લોકોના મોત, સાતનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત

ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA

EPFO નો મોટો નિર્ણય, પીએફ રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન 31 ઓક્ટોબર સુધી લંબાવી 

રાહુલ ગાંધીને CJI ની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ, જાણો SIR પર SC માં થયેલી સુનાવણીની મોટી વાતો

SBI ગ્રાહકોને મોટો ઝટકો, વ્યાજ દરમાં વધારો, હવે દર મહિને વધારે ચૂકવવી પડશે EMI

6 મહિનાના નીચલા સ્તરે પહોંચી ચાંદી, સોનાની કિંમતમાં પણ ઘટાડો, જાણો લેટેસ્ટ કિંમત 

Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, 19 ઓક્ટોબરે આ જિલ્લાઓમાં વરસશે વરસાદ

પાકિસ્તાનના પેશાવરમાં શાળાની છત ધરાશાયી; 20 બાળકોનાં મોત

Embed widget