શોધખોળ કરો

ઈજાગ્રસ્ત સાહાના સ્થાને ચોથી ટેસ્ટમાં આ ખેલાડીને મળ્યું સ્થાન, જાણો કોણ છે

1/4
8 વર્ષ પછી ટેસ્ટ ટીમમાં વાપસી કરીને મોહાલીમાં 42 અને 67 રનની ઈનિંગો રમનાર પાર્થિવ પટેલને પસંદગીકારોને પ્રભાવિત કરવાનો વધુ એક મોકો મળશે. બીસીસીઆઈ સચિવ અજય શિર્કેએ એક જાહેરાતમાં કહ્યું છે કે પાર્થિવ પટેલ 8 ડિસેમ્બર 2016થી મુંબઈમાં શરૂ થનાર 5 ટેસ્ટ મેચોની સીરિઝની ચોથી ટેસ્ટ માટે ભારતીય ટીમમાં સ્થાન બનાવી રાખશે.

2/4
3/4
સાહાએ વિશાખાપટ્ટનમમાં બીજી ટેસ્ટ દરમિયાન જમણી જાંઘમાં ઈજા થઈ હતી અને તેને આગામી ટેસ્ટથી આરામ આપવામાં આવ્યો હતો. સૂત્રોના મતે, બીસીસીઆઈની મેડિકલ ટીમે સ્પષ્ટતા કરી છે કે વિકેટકીપર રિદ્ધિમાન સાહા પોતાની ઈજામાંથી બહાર નીકળી શક્યો નથી. જેના કારણે ચોથી ટેસ્ટમાં મેડિકલ ટીમે તેને આરામ આપવાની સલાહ આપી હતી. બીસીસીઆઈની મેડિકલ ટીમ વિકેટકીપર અને બેટ્સમેનની પ્રગતિ પર નજર રાખી રહી છે.

4/4
આ તમામ વાતો વચ્ચે પહેલી ત્રણ ટેસ્ટ માટે ટીમનો ભાગ બનેલા દિલ્લીના ઝડપી બોલર ઈશાંત શર્માને તેના લગ્ન માટે રિલીઝ કરવામાં આવ્યો છે. બીજી અને ત્રીજી ટેસ્ટ ક્રમશ: 246 અને 8 વિકેટથી જીત્યા પછી પાંચ મેચોની સીરિઝમાં 2-0થી ભારત આગળ ચાલી રહ્યું છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

હૈદરાબાદમાં શાઈ હોપે તોડ્યા 5 સૌથી મોટા રેકોર્ડ, ક્રિસ ગેલને છોડ્યો પાછળ

IND vs WI 4th T20: 247 રન છતાં વિન્ડિઝ સામે ભારત 24 રને હાર્યું, જાણો ક્યાં થઈ મોટી ચૂક

IPL 2027: સનરાઇઝર્સ હૈદરાબાદે કર્યો મોટો ટ્રેડ, આ ખેલાડીની ટીમમાં વાપસી  

ભારત vs વેસ્ટ ઈન્ડિઝ ચોથી T20: પ્લેઈંગ 11, પિચ રિપોર્ટ અને મેચ પ્રિડિક્શન; અહીં જુઓ લાઈવ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ
Delhi Fire | દિલ્હીના જાફરાબાદની રેસ્ટોરન્ટમાં લાગી આગ, પહેલા માળેથી કૂદીને લોકોએ બચાવ્યો જીવ
Bihar boat tragedy: બિહારના હાજીપુરામાં બોટ પલટી જતા 13 લોકોના મોત, સાતનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શેર બજારમાં તોફાની તેજી, સેન્સેક્સ 1055 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 22,930 ને પાર
શેર બજારમાં તોફાની તેજી, સેન્સેક્સ 1055 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 22,930 ને પાર
હૈદરાબાદમાં શાઈ હોપે તોડ્યા 5 સૌથી મોટા રેકોર્ડ, ક્રિસ ગેલને છોડ્યો પાછળ
હૈદરાબાદમાં શાઈ હોપે તોડ્યા 5 સૌથી મોટા રેકોર્ડ, ક્રિસ ગેલને છોડ્યો પાછળ
Netflix કરશે ઈતિહાસની સૌથી મોટી છટણી, છ ટકા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુકશે

પ્રથમવાર ક્રેડિટ કાર્ડ લેતા સમયે કઈ બાબતોનું રાખશો ધ્યાન

કેટલો અવાજ સહન કરી શકે છે આપણા કાન, કેટલા ડેસિબલ પર થઈ શકે છે મૃત્યુ?

Gujarat Weather: રાજ્યમાં નવરાત્રિના રંગમાં ભંગ પાડશે મેઘરાજા, આ જિલ્લામાં વરસાદની આગાહી
Gujarat Weather: રાજ્યમાં નવરાત્રિના રંગમાં ભંગ પાડશે મેઘરાજા, આ જિલ્લામાં વરસાદની આગાહી
IND vs WI 4th T20: 247 રન છતાં વિન્ડિઝ સામે ભારત 24 રને હાર્યું, જાણો ક્યાં થઈ મોટી ચૂક
IND vs WI 4th T20: 247 રન છતાં વિન્ડિઝ સામે ભારત 24 રને હાર્યું, જાણો ક્યાં થઈ મોટી ચૂક
નવરાત્રિમાં અમદાવાદીઓને મોટી રાહત! મેટ્રો રાત્રે 2 વાગ્યા સુધી, BRTS પણ મોડે સુધી દોડશે

Embed widget