શોધખોળ કરો

ટીમ ઈન્ડિયાના કોચની પસંદગી માટે કઈ તારીખે યોજાશે ઈન્ટરવ્યૂ? જાણો વિગત

પહેલાં આ ઈન્ટરવ્યૂ 13 અને 14 ઓગસ્ટે યોજાવના હતા જોકે હવે ટાઈમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ વખતે કોચની પસંદગી કરતી વખતે કેપ્ટનની સલાહ લેવામાં આવશે નહીં.

નવી દિલ્હી: ભારતીય ટીમના કોચની પસંદગી કરવા માટે 16 ઓગસ્ટે મુંબઈમાં ઈન્ટરવ્યૂ યોજાશે. ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે (બીસીસીઆઈ) ઈન્ટરવ્યૂની તારીખની જાણકારી ઈ-મેલ દ્વારા ત્રણ સભ્યોની ક્રિકેટ સલાહકાર સમિતિને આપી દીધી છે. સલાહકાર સમિતિના એક મેમ્બરે કહ્યું હતું કે, ઈન્ટરવ્યૂની તારીખની જાણકારી બીસીસીઆઈ દ્વારા મોકલવામાં આવેલા એક ઈ-મેલથી મળી ગયેલ છે. 16 ઓગસ્ટે મુંબઈમાં આ ઈન્ટરવ્યૂ યોજાશે. બોર્ડને પહેલાં લાગતું હતું કે, ઈન્ટરવ્યૂમાં બે દિવસ લાગી શકે છે પણ ઉમેદવારોના નામ શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા બાદ જાણકારી આપવામાં આવી છે કે આ કામ માત્ર એક જ દિવસનું છે. કોચ પદ માટે 6 ઉમેદવારોના નામ શોર્ટલિસ્ટ કરવામાં આવ્યાં છે. પહેલાં આ ઈન્ટરવ્યૂ 13 અને 14 ઓગસ્ટે યોજાવના હતા જોકે હવે ટાઈમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ટીમ ઈન્ડિયાના કોચની પસંદગી માટે કઈ તારીખે યોજાશે ઈન્ટરવ્યૂ? જાણો વિગત આ વખતે કોચની પસંદગી કરતી વખતે કેપ્ટનની સલાહ લેવામાં આવશે નહીં. આ સંદર્ભમાં એમ જણાવવામાં આવ્યું હતું કે, મહિલા ક્રિકેટ ટીમનો કોચ પસંદ કરતી વખતે પણ કેપ્ટનની સલાહ લેવામાં આવી નહોતી. આ વાત પુરુષોની ટીમની પસંદગી વખતે પણ લાગુ પડે છે. ટીમ ઈન્ડિયાના કોચની પસંદગી માટે કઈ તારીખે યોજાશે ઈન્ટરવ્યૂ? જાણો વિગત કોચ પસંદ કરવા માટે ત્રણ સભ્યોની સલાહકાર સમિતિમાં વર્લ્ડ કપ વિજેતા સુકાની કપિલ દેવ, અંશુમાન ગાયકવાડ અને ભૂતપૂર્વ મહિલા કેપ્ટન શાંતા રંગાસ્વામીનો સમાવેશ કરવામાં આવ્યો છે. કોચ બનવાની રેસમાં રવિ શાસ્ત્રી સૌથી આગળ છે. આ સિવાય ઓસ્ટ્રેલિયાનો ટોમ મૂડી અને ન્યૂઝીલેન્ડનો માઈક હસન પણ શાસ્ત્રીને ટક્કર આપી રહ્યા છે. ટોમ મૂડીએ આઈપીએલની સનરાઇઝર્સ હૈદરાબાદ અને માઈક હેસને કિંગ્સ ઈલેવન પંજાબ ટીમના કોચ પદેથી રાજીનામાં આપી દીધું છે. ટીમ ઈન્ડિયાના કોચની પસંદગી માટે કઈ તારીખે યોજાશે ઈન્ટરવ્યૂ? જાણો વિગત રવિ શાસ્ત્રીને હાલમાં કોચ હોવાના કારણે સીધી એન્ટ્રી મળી ગઈ છે. શાસ્ત્રીને ફરી કોચ પદ મળે એવી સંભાવના છે. કેપ્ટન વિરાટ કોહલીએ પણ એના નામની ભલામણ કરી છે. શાસ્ત્રીનો કાર્યકાળ 45 દિવસ વધારવામાં આવ્યો છે અને તે વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ સુધી કોચ પદે રહેશે.

ટોપ સ્ટોરી

IND vs WI 3rd T20: ભારતે લીધો રાંચીનો બદલો! ઇન્દોર T20 માં વેસ્ટ ઇન્ડીઝને 14 રને હરાવ્યું
IND vs WI 3rd T20: ભારતે લીધો રાંચીનો બદલો! ઇન્દોર T20 માં વેસ્ટ ઇન્ડીઝને 14 રને હરાવ્યું
ઇન્દોરમાં અભિષેક શર્માએ તોડ્યો સૂર્યકુમાર યાદવનો મોટો રેકોર્ડ, 30 બોલમાં 69 રન ફટકારી...
ઇન્દોરમાં અભિષેક શર્માએ તોડ્યો સૂર્યકુમાર યાદવનો મોટો રેકોર્ડ, 30 બોલમાં 69 રન ફટકારી...
ભારત સામે ઓસ્ટ્રેલિયાનો ધબડકો: 140/2 છતાં કાંગારૂઓ 49 રને હાર્યા, હારેલી મેચ બોલરોએ પલટી
ભારત સામે ઓસ્ટ્રેલિયાનો ધબડકો: 140/2 છતાં કાંગારૂઓ 49 રને હાર્યા, હારેલી મેચ બોલરોએ પલટી
IND vs WI: આજે ભારત-વેસ્ટઇન્ડીઝ વચ્ચે ત્રીજી T20, જાણો પ્લેઇંગ-11, પિચ રિપોર્ટ અને મેચ પ્રિડિક્શન
IND vs WI: આજે ભારત-વેસ્ટઇન્ડીઝ વચ્ચે ત્રીજી T20, જાણો પ્લેઇંગ-11, પિચ રિપોર્ટ અને મેચ પ્રિડિક્શન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નીતિન કાકાને બધા કરે યાદ
Hun To Bolish : હું તો બોલીશ : હવે તો બ્રેક મારો
Hun To Bolish : હું તો બોલીશ : દૂધમાં ભેળસેળ કરે છે કોણ ?
Jitu Vaghani Praises Nitin Patel : શંકર ચૌધરી બાદ જીતુ વાઘાણીએ નીતિન પટેલના કર્યા ભરપૂર વખાણ
DyCM Harsh Sanghavi: 'ફાયર બાબતે કોઈપણ બાંધછોડ ચાલશે નહીં':હર્ષ સંઘવીની ગરબા આયોજકોને ચેતવણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CJIએ INDIA ગઠબંધનના નેતાઓનો પ્રસ્તાવ ફગાવ્યો, રાહુલ ગાંધીએ માર્ચની કરી જાહેરાત
CJIએ INDIA ગઠબંધનના નેતાઓનો પ્રસ્તાવ ફગાવ્યો, રાહુલ ગાંધીએ માર્ચની કરી જાહેરાત
સાઉદી અરેબિયામાં ભારતીયો માટે જાહેર એડવાઈઝરી, રિયાધ એરપોર્ટ પર હુમલામાં ભારતીયનું થયું હતું મોત
સાઉદી અરેબિયામાં ભારતીયો માટે જાહેર એડવાઈઝરી, રિયાધ એરપોર્ટ પર હુમલામાં ભારતીયનું થયું હતું મોત
IND vs WI 3rd T20: ભારતે લીધો રાંચીનો બદલો! ઇન્દોર T20 માં વેસ્ટ ઇન્ડીઝને 14 રને હરાવ્યું
IND vs WI 3rd T20: ભારતે લીધો રાંચીનો બદલો! ઇન્દોર T20 માં વેસ્ટ ઇન્ડીઝને 14 રને હરાવ્યું
નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ
નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ
ઇન્દોરમાં અભિષેક શર્માએ તોડ્યો સૂર્યકુમાર યાદવનો મોટો રેકોર્ડ, 30 બોલમાં 69 રન ફટકારી...
ઇન્દોરમાં અભિષેક શર્માએ તોડ્યો સૂર્યકુમાર યાદવનો મોટો રેકોર્ડ, 30 બોલમાં 69 રન ફટકારી...
શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો
શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો
Djibouti: બોટ પલટી જતાં 15 બાળકો સહિત 109 પ્રવાસીઓનાં મોત, 116 લોકો હજુ પણ ગુમ
Djibouti: બોટ પલટી જતાં 15 બાળકો સહિત 109 પ્રવાસીઓનાં મોત, 116 લોકો હજુ પણ ગુમ
Surat: ડૉ. હર્ષ પંડ્યા આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
Surat: ડૉ. હર્ષ પંડ્યા આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
Embed widget