શોધખોળ કરો
પોતાના સ્વાર્થ માટે ધોનીની ટીમમાં સામેલ થયો છે આ ખેલાડી, કર્યો ચોંકાવનારો ખુલાસો
1/5

જણાવી દઈએ કે, ઓસ્ટ્રેલિયાના પૂર્વ કોચ જ્હોન બુકાનને એક ચોંકાવનારો ખુલાસો કરતા કહ્યું હતું કે, ઓસ્ટ્રેલિયન કેપ્ટન માઈકલ ક્લાર્ક વૉટસનને પોતાની ટીમ માટે ‘કેન્સર’ માનતો હતો. વોટસન અને ક્લાર્ક વચ્ચે બેટિંગ ઓર્ડરને લીધે ઘણીવાર ઝઘડા થતા રહેતા હતા.
2/5

પૂર્વ ઓસ્ટ્રેલિયન ક્રિકેટરે ખુલાસો કર્યો કે, ‘હું અહીં ધોનીની સાથે સાથે પોતાના સ્વાર્થ માટે પણ છું. હું જોવા માગું છું કે, ધોનીનું દિમાગ કેવી રીતે કામ કરે છે અને કેવી જબરદસ્ત રીતે મેચને પરખે છે. મને IPLમાં ઉમદા ખેલાડીઓ સાથે રમવાની તક મળી અને ધોની આ લિસ્ટમાં સૌથી ઉપર છે.’
Published at : 23 May 2018 07:55 AM (IST)
View More





















