શોધખોળ કરો
Advertisement
DD vs MI: દિલ્લીની 11 રને જીત, મુંબઈ પ્લેઓફમાંથી બહાર
નવી દિલ્લી: દિલ્લી ડેરડેવિલ્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે રમાયેલી IPL-11ની 55મી મેચમાં દિલ્હીએ મુંબઈને 11 રનથી હરાવી દીધું. દિલ્હીએ આપેલા 175 રનના ટાર્ગેટને પૂરો કરવા મેદાને ઉતરેલી મુંબઈની ટીમ 163 રન પર જ ઓલઆઉટ થઇ ગઇ. દિલ્લીએ 20 ઓવરમાં 4 વિકેટના નુકશાન પર 174 રન બનાવ્યા હતા અને મુંબઈને જીત માટે 175 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જવાબમાં મુંબઈની ટીમ 19.3 ઓવરમાં 163 રન બનાવી ઓલ આઉટ થઈ ગઈ હતી. મુંબઈ તરફથી લેવિસે 48 રન અને બેન કટિંગે 37 રન બનાવ્યા હતા.
દિલ્લી તરફથી પંતે 64, પૃથ્વી શૉ 12, મેક્સવેલ 22 અને શ્રેયસ અય્યર 6 રને આઉટ થયા હતા. આ પહેલા દિલ્લીએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement