શોધખોળ કરો

KXIP vs RR :રાજસ્થાન રોયલ્સે પંજાબને જીત માટે 153 રનનો લક્ષ્યાંક આપ્યો

ઈન્દોર: કિંગ્સ ઈલેવન પંજાબ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે મુકાબલો છે. પંજાબે ટોસ જીતી પ્રથમ બોલિંગનો નિર્ણય લીધો હતો.  રાજસ્થાન રોયલ્સે પંજાબને જીત માટે 153 રનનો લક્ષ્યાંક આપ્યો છે. પ્રથમ બેટિંગ માટે મેદાનમાં ઉતરેલી રાજસ્થાનની ટીમે 20 ઓવરમાં 9 વિકેટના નુકસાને 152 રન બનાવ્યા હતા. રાજસ્થાન તરફથી બટલરે 51 રન બનાવ્યા હતા. પંજાબ તરફથી મુજિબુરનીએ 3 અને ટાઈએ 2 વિકેટ ઝડપી હતી. બંને ટીમ તેમની પાછલી મેચ હારી ચૂકી છે. રાજસ્થાનને હૈદરાબાદ અને દિલ્હ તો પંજાબને હૈદરાબાદ અને મુંબઈએ હાર આપી હતી. બંને ટીમો હાલ અન્ય એક હાર સહન કરવાની સ્થિતિમાં નથી. કારણકે તેનાથી તેમના પ્લેઓફમાં પહોંચવાની શક્યતાઓ ઉપર ખરાબ અસર થઈ શકે છે. આ મેચ બંને માટે કરો યા મરોની સ્થિતિ જેવી છે. રાહુલ ગાંધી મારા મોટા ભાઈ સમાન, લગ્નની વાત અફવા, જાણો કઈ યુવતીએ કર્યો આ ખૂલાસો

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

INDW vs BANW: ભારતે બાંગ્લાદેશને 5 વિકેટથી હરાવ્યું, T20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાની સેમિફાઈનલની આશા જીવંત 

IND vs IRE: ભારત-આયર્લેન્ડ T20 સિરીઝના સમયમાં થયો ફેરફાર, જાણો હવે કેટલા વાગ્યે શરૂ થશે મેચ

IND Vs IRE 2026: તો શું વૈભવ સૂર્યવંશી પોતાની ડેબ્યૂ મેચ નહીં રમી શકે? આવી હશે ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ 11

15 વર્ષના વૈભવ સૂર્યવંશી માટે અલગ હશે ડ્રેસિંગ રૂમ, ઈગ્લેન્ડ પ્રવાસ પર ICCનો ખાસ નિયમ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બેફામ બુલેટ સવાર
Hun To Bolish : હું તો બોલીશ : નવા શાસનમાં બબાલ યથાવત
Hun To Bolish : હું તો બોલીશ : સિંગરનો પ્રેમ, વિવાદનો તાલ
Rajkot News : આલ્ફા નવોદય સૈનિક સ્કૂલની બેદરકારીથી વિદ્યાર્થિનીના મોતનો આરોપ
Gujarat Rain Forecast : ગુજરાતમાં હળવા વરસાદની આગાહી , ક્યાં ક્યાં પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં આજે વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી

રામ મંદિર દાન ચોરી કેસમાં મોટો ધડાકો: ચંપત રાયના ડ્રાઈવર સહિત 8 આરોપીઓની ધરપકડ, ઘરોમાંથી લાખોની રોકડ જપ્ત

ભૂકંપ તો વેનેઝુએલામાં આવ્યો... 14,000 કિમી દૂર ભારતમાં કેમ લાગી રહ્યા છે ઝટકા?

LPG Supply: સરકારે LPG પુરવઠા પરના તમામ નિયંત્રણો હટાવ્યા, જાણો શું થશે ફાયદો 

સાવધાન! રાત્રિના આ 1 કલાકમાં સૌથી વધુ થાય છે ગંભીર માર્ગ અકસ્માતો, રોડ સેફ્ટી રિપોર્ટમાં થયો ચોંકાવનારો ખુલાસો
સાવધાન! રાત્રિના આ 1 કલાકમાં સૌથી વધુ થાય છે ગંભીર માર્ગ અકસ્માતો, રોડ સેફ્ટી રિપોર્ટમાં થયો ચોંકાવનારો ખુલાસો
INDW vs BANW: ભારતે બાંગ્લાદેશને 5 વિકેટથી હરાવ્યું, T20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાની સેમિફાઈનલની આશા જીવંત 
INDW vs BANW: ભારતે બાંગ્લાદેશને 5 વિકેટથી હરાવ્યું, T20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાની સેમિફાઈનલની આશા જીવંત 
અમદાવાદમાં રખડતાં ઢોરના ત્રાસને ડામવા કવાયત, પોલીસ કમિશનરે બહાર પાડ્યું જાહેરનામું

Weather Forecast: મોનસૂને પકડી રફતાર, આજે 22 રાજ્યોમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદનું એલર્ટ

Embed widget