શોધખોળ કરો

IPL 2018: આટલું મોંઘુ બેટ વાપરે છે કેપ્ટન કૂલ ધોની, જાણો કિંમત અને ખાસિયત

1/5
 ધોનીએ 2013માં ઓસ્ટ્રેલિયાની Spartan Sports સાથે કરાર કર્યો હતો. ત્યારથી ધોની આ કંપનીનું બેટ ઉપયોગ કરે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ધોનીએ આ ડીલ 25 કરોડ રૂપિયામાં કરી હતી. ધોનીના આ બેટની કિંમત લગભગ 32,000 રૂપિયા છે. જે થોડું મોઘું છે.

2/5
 ધોનીની ટાઈમિંગ અને બાવડાની તાકાત પર ક્રિકેટ એક્સપર્ટ ચર્ચા કરે છે. આ ઉપરાંત 45એમએમની ધારવાળું તેનું બેટ પણ શોટ્સમાં મહત્વપૂર્ણ છે. ટોચના ભારતીય બેટ્સમેનોમાં ધોની જ એક એવો બેટ્સમેન છે જે 45એમએમનું બેટ ઉપયોગ કરે છે.

3/5
 મહેન્દ્ર સિંહ ધોની પોતાની પાવર હિટીંગ માટે પણ દુનિયાભરમાં જાણીતો છે. ધોનીએ આઈપીએલમાં અત્યાર સુધી 162 મેચો રમી છે, જેમાં તેણે 38.22ની એવરેજથી 3670 રન બનાવ્યા છે. આઈપીએલમાં ધોનીએ કુલ 258 ચોગ્ગા અને 162 છગ્ગા લગાવ્યા છે. આઈપીએલમાં ધોનીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કિંગ્સ ઈલેવન પંજાબ સામે રવિવારે હતું, જ્યારે તેણે અણનમ 79 રનની ઈનિંગ રમી.

4/5
નવી દિલ્હીઃ પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ દોની ઇન્ડિયન પ્રીમિયર લીગના સફળ કેપ્ટનમાંથી એક છે. આઈપીએલ સીઝન 11માં ધોની ફરીથી ચેન્નઈ સુપરકિંગ્સના કેપ્ટન તરીકે પરત ફર્યા છે. ટીમ સ્પોટ ફિક્સિંગ સ્કેન્ડલમાં ફસાયા બાદ બે વર્ષનો બેનનો સાનો કરીને પરત ફરી છે અને શાનદાર પ્રદર્શન કર્યું છે.

5/5
 અત્યાર સુધી ધોનીએ 132 મેચમાં ચેન્નઈની કેપ્ટનશિપ કરી છે અને તેમાંથી 80 મેચમાં જીત મેળવી છે. હાલના લીગમાં રોહિત શર્મા અને ગૌતમ ગંભીર ઉપરાંત ધોની જ એવો કેપ્ટન છે જેણે આ ટૂર્નામેન્ટ બે વખત જીતી છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સચિનના આ 3 મહારેકોર્ડ ક્યારેય નહીં તૂટે! કોહલી અને રૂટ પણ પહોંચી શકશે નહીં

ભારત અને વેસ્ટ ઈન્ડીઝ વચ્ચે 4થી T20 મેચ: શું વૈભવ સૂર્યવંશીને પ્લેઇંગ 11માં તક મળશે?

'તેને બીજી તક મળવી જોઈએ': પૂજારાએ આ ફ્લોપ સ્ટારના સમર્થનમાં શું કહ્યું?

IPL 2027: રોહિત શર્માનો મોટો યુ-ટર્ન! ફરી સંભાળશે મુંબઈ ઈન્ડિયન્સની કમાન?

વિડિઓઝ

Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ
Delhi Fire | દિલ્હીના જાફરાબાદની રેસ્ટોરન્ટમાં લાગી આગ, પહેલા માળેથી કૂદીને લોકોએ બચાવ્યો જીવ
Bihar boat tragedy: બિહારના હાજીપુરામાં બોટ પલટી જતા 13 લોકોના મોત, સાતનું કરાયું રેસ્ક્યૂ
Hun To Bolish | હું તો બોલીશ | જોડી નંબર વન
Hun To Bolish | હું તો બોલીશ | ગામમાં અંધારપટ કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, જાણો 19 ઓક્ટોબરથી ક્યાં વરસશે મેઘરાજા

મોદી કેબિનેટના 3 મોટા નિર્ણયો: રેલવે કર્મીઓને બોનસ અને દિવ્યાંગોને જન્મથી પેન્શનની ભેટ

એર ઇન્ડિયાની ફ્લાઇટનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ, પાઇલટે સ્ક્વોક કોડ 7500નો કર્યો ઉપયોગ

નવરાત્રિમાં સૂર્યનું રાશિ પરિવર્તન, આ 3 રાશિઓને થશે બમ્પર લાભ 

ઓનલાઇન ફ્રોડમાં પૈસા ગયા? GSMA રિપોર્ટનો ચોંકાવનારો ખુલાસો, 67% ને રૂપિયા પાછા નથી મળ્યા

Flight માં આ ખાસ પાવર બેંક પર મૂકાયો પ્રતિબંધ, DGCA નો મોટો નિર્ણય

BSNL એ ફરી આપી ભેટ, આ સસ્તા પ્લાનમાં હવે મળશે 380 દિવસની વેલિડિટી 

પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તા વધુ એક વિવાદમાં! સ્ટડી એબ્રોડ પ્રોગ્રામના નામે ₹3.78 લાખનાં દાગીના ખરીદ્યાનો આરોપ

Embed widget