શોધખોળ કરો
IPL 2018: આ અંગ્રેજ ક્રિકેટરે કરી કોહલીના રેકોર્ડની બરાબરી, હવે માત્ર સેહવાગ જ છે આગળ, જાણો વિગત
1/5

ટી-20 ક્રિકેટમાં સતત પાંચ અડધી સદી ફટકારવાનું કારનામું વિશ્વના માત્ર 3 બેટ્સમેનો જ કરી શક્યા છે. વીરેન્દ્ર સેહવાગ ઉપરાંત ઝિમ્બાબ્વેનો હેમિલ્ટન મસાક્ઝા 2012માં તથા પાકિસ્તાનનો કામરાન અકમલ 2017માં આ કારનામું કરી ચૂક્યા છે.
2/5

આઈપીએલમાં સૌથી વધારે અડધી સદી ફટકારવાનો રેકોર્ડ વીરેન્દ્ર સેહવાગના નામે છે. સેહવાગે 2012માં દિલ્હી વતી રમતા સતત 5 મેચમાં અડધી સદી ફટકારી હતી. સહેવાગે તે સીઝનમાં 16 મેચમાં 495 રન બનાવ્યા હતા.
Published at : 12 May 2018 01:19 PM (IST)
View More





















