શોધખોળ કરો
આજે IPL-11ની ઓપનિંગ સેરેમની, જાણો કઈ ચેનલ પર કેટલા વાગે થશે પ્રસારણ
1/4

મુંબઈ: ઈન્ડિયન પ્રીમિયર લીગની ઓપનિંગ સેરેમની સાથે લોકપ્રિય ટૂર્નામેન્ટની આજથી શરૂઆત થશે. ફરી એક વખત 8 ટીમો આઈપીએલ જીતવા માટે ટકરાશે. આઈપીએલ ઓપનિંગ સેરેમનીમાં આ વખતે બે ટીમના જ કેપ્ટન જોવા મળશે, જેમની મેચ ઓપનિંગ સેરેમની બાદ યોજાશે. મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્મા અને ચેન્નઈ સુપર કિંગના કેપ્ટન ધોની.
2/4

ઓપનિંગ સેરેમનીનું લાઈવ પ્રસારણ સાંજે 7 કલાકથી Star Sports 1/HD, Star Sports 2/HD, Star Sports 3/HD પર થશે.
Published at : 07 Apr 2018 08:32 AM (IST)
View More























