શોધખોળ કરો

IPL 2019: ચેન્નઈએ પંજાબને 22 રનથી હરાવ્યું, સરફરાઝના 67 રન

આઈપીએલ 2019ની 18મી મેચ ચેન્નઇ સુપર કિંગ્સ અને કિંગ્સ ઇલેવન પંજાબ વચ્ચે રમાઇ રહી છે.

નવી દિલ્હીઃ આઈપીએલ 2019ની 18મી મેચમાં કિંગ્સ ઇલેવન પંજાબને ચેન્નઇ સુપર કિંગ્સે 22 રનથી હાર આપી હતી. આ અગાઉ  ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતાં ચેન્નઇ સુપર કિંગ્સે 20 ઓવરમાં 3 વિકેટના નુકસાન પર 160 રન બનાવ્યા હતા.જેના જવાબમાં કિંગ્સ ઇલેવન પંજાબની ટીમ 20 ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને 138 રન જ કરી શકી હતી. પંજાબ તરફથી સરફરાઝખાને 67 રન બનાવ્યા હતા તે સિવાય લોકેશ રાહુલે પણ 47 બોલમાં 55 રનની ઇનિંગ રમી હતી. સીએસકેએ પ્રથમ વખત શાનદાર શરૂઆત કરી હતી. ઓપનર વોટસન અને ફાફ ડુપ્લેસિસે પ્રથમ વિકેટ માટે 56 રનની ભાગીદારી કરી હતી. ડુપ્લેસિસે 38 બોલમાં 54 રનની ઈનિંગ રમી હતી. ધોની 23 બોલમાં 37 અને રાયડૂ 15 બોલમાં 21 રન ફટકારી નોટ આઉટ રહ્યા હતા. કિંગ્સ ઇલેવન પંજાબ તરફથી ત્રણેય વિકેટ કેપ્ટન અશ્વિનને મળી હતી. IPL 2019: ચેન્નઈ સુપરકિંગ્સને લાગ્યો મોટો ઝાટકો, બે સપ્તાહ માટે આ ખેલાડી ટીમમાંથી થયો બહાર, જાણો શું છે કારણ....

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ચોથી T20માં સંજુ સેમસનની થશે વાપસી? જાણો કોણ થશે બહાર અને કોને મળશે ટીમમાં તક

ટેસ્ટ ક્રિકેટમાં 23 વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો, વેસ્ટ ઈન્ડિઝે પ્રથમ વખત શ્રીલંકા સામે જીતી ટેસ્ટ સીરીઝ

ભારતની સતત હાર પર ગૌતમ ગંભીરે આખરે મૌન તોડ્યું, ડ્રેસિંગ રૂમની સૌથી મોટી નબળાઈ છતી કરી

ઇંગ્લેન્ડ સામે 15 વર્ષીય વૈભવ સૂર્યવંશી સતત 2 મેચમાં ફ્લોપ: શું પ્લેઇંગ 11 માંથી થશે આઉટ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ: સફાઇકામદારોના જીવનનું મૂલ્ય કેમ નહીં
Gujarat CM : આવતી કાલે મુખ્યમંત્રી દક્ષિણ ગુજરાતના પૂરગ્રસ્ત વિસ્તારોની લેશે મુલાકાત
Gujarat Rain Forecast : ગુજરાતમાં 2 દિવસ વરસાદની આગાહી, જુઓ અહેવાલ
Hun To Bolish : હું તો બોલીશ: જળપ્રહાર
Hun To Bolish : હું તો બોલીશ : પૂરનું પોસ્ટમોર્ટમ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમરેલીમાં 21 વર્ષીય યુવકને સિંહ-સિંહણે ફાડી ખાધો, સવા મહિનામાં સિંહ હુમલાની 7મી ઘટના!

‘તેઓ મને મારવાનું કાવતરું ઘડી રહ્યા છે, હું હિટલિસ્ટમાં ટોપ પર છું’: ડોનાલ્ડ ટ્રમ્પ

અમેરિકા અને ઈરાન વચ્ચેના યુદ્ધના ભણકારા મુદ્દે ભારતની પહેલી પ્રતિક્રિયા સામે આવી

આગામી 2 દિવસ કેવું રહેશે હવામાન? હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી

હવામાન વિભાગનું એલર્ટ: આગામી 3 કલાકમાં ગુજરાતના 5 જિલ્લામાં ઓરેન્જ અને 22માં યલો એલર્ટ

આવતીકાલે 23 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ; 90 Kmની ઝડપે ફૂંકાશે પવન, જુઓ IMD રિપોર્ટ

શેરબજારમાં મોટો ભૂકંપ: સેન્સેક્સ 1677 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોના ₹700000 કરોડ સ્વાહા

Embed widget