શોધખોળ કરો

IPL 2019નો આજથી પ્રારંભ, પાંચ વર્ષથી ચેન્નઇ સામે નથી જીતી RCB

બેગ્લોરઃ ઇન્ડિયન પ્રિમિયર લીગનો આજથી પ્રારંભ થશે. પ્રથમ મેચમાં  મહેન્દ્રસિંહ ધોનીની ચેન્નઇ સુપરકિંગ્સ અને વિરાટ કોહલીની રોયલ ચેલેન્જર્સ  બેગ્લોરની ટીમ એકબીજા સામે ટકરાશે. નોંધનીય છે કે આઇપીએલની 12મી સીઝનની ઓપનિંગ સેરેમની  આયોજીત કરાશે નહીં. આ પાછળનું કારણ પુલવામા આતંકી હુમલામા શહીદ થયેલા ભારતીય જવાનોને  શ્રદ્ધાંજલિ આપવાની છે. આઇપીએલ-12ની પ્રથમ મેચમાં  એક તરફ આઇપીએલમાં અત્યાર સુધીમાં શાનદાર પ્રદર્શન કરનારી ધોનીની ટીમ છે તો બીજી તરફ કોહલીની આરસીબી છે. વિરાટની ટીમ ધોનીના ધુરંધરોને હરાવી  દે છે તો તેના  માટે શાનદાર શરૂઆત હશે. રોયલ ચેલેન્જર્સ બેગ્લોરે અહીંના એમએ ચિદંબરમ સ્ટેડિયમમાં રમાયેલા પોતાની સાત મેચમાંથી છ મેચમાં હારનો  સામનો  કરવો પડ્યો છે. જેમાં 2 ફાઇનલ પણ સામેલ છે. આઇપીએલ 2011 અને ચેમ્પિયન લીગ ટી-20ની ફાઇનલ મેચ છે. તે સિવાય 2014 બાદથી અત્યાર સુધીમાં વિરાટ કોહલીની ટીમ  સીએસકેને હરાવી શકી નથી. ઉલ્લેખનીય છે કે  જમ્મુ  કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલામાં શહીદ જવાનોને  શ્રદ્ધાંજલિ આપવા માટે આ વર્ષો આઇપીએલમાં ઓપનિંગ સેરેમની નહી યોજાય. તે સિવાય સીએસકે  પ્રથમ મેચમાં ટિકિટના વેચાણથી થનારી કમાણી શહીદોના પરિવારજનોને આપશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ધોનીથી લઈને રહાણે સુધી: ભારતના આ 12 મહાન ક્રિકેટરોને ન મળી ફેરવેલ મેચ, જુઓ લિસ્ટ
ધોનીથી લઈને રહાણે સુધી: ભારતના આ 12 મહાન ક્રિકેટરોને ન મળી ફેરવેલ મેચ, જુઓ લિસ્ટ
વીરેન્દ્ર સેહવાગ કેમ ન બન્યા ટીમ ઈન્ડિયાના કોચ? વર્ષો પછી કર્યો મોટો ધડાકો
વીરેન્દ્ર સેહવાગ કેમ ન બન્યા ટીમ ઈન્ડિયાના કોચ? વર્ષો પછી કર્યો મોટો ધડાકો
ટીમ ઈન્ડિયા શ્રીલંકા જવા રવાના થઈ, એક ખેલાડી ભારતમાં જ રોકાયો; જાણો શું છે કારણ
ટીમ ઈન્ડિયા શ્રીલંકા જવા રવાના થઈ, એક ખેલાડી ભારતમાં જ રોકાયો; જાણો શું છે કારણ
Team India Coach: ગૌતમ ગંભીરની નોકરી ખતરામાં, બગડી રહ્યો છે ડ્રેસિંગ રૂમનો માહોલ
Team India Coach: ગૌતમ ગંભીરની નોકરી ખતરામાં, બગડી રહ્યો છે ડ્રેસિંગ રૂમનો માહોલ

વિડિઓઝ

Hun To Bolish : ખેડૂતનું દર્દ સાંભળો સરકાર
Hun To Bolish : હું તો બોલીશ : અસલી આરોપી કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે પુરાશે ખાડા ?
Morbi news: મોરબીમાં રેંજ આઈજીની ટીમની કાર્યવાહી, કોંગ્રેસ- AAPના આગેવાન સહિત ચારને ઝડપી લીધા
Air India Turbulence : ફૂકેટ દિલ્લી એર ઈન્ડિયા વિમાનમાં મચી અફરા-તફરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ
Gujarat Rain Forecast: 10 ઓગસ્ટ સુધી આ વિસ્તારમાં વરસાદની આગાહી, જુઓ હવામાન રિપોર્ટ
Gujarat Rain Forecast: 10 ઓગસ્ટ સુધી આ વિસ્તારમાં વરસાદની આગાહી, જુઓ હવામાન રિપોર્ટ
Pradeep Rawat Passed Away: ગજની ફેમ પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે અવસાન, સિનેમા જગતમાં શોક
Pradeep Rawat Passed Away: ગજની ફેમ પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે અવસાન, સિનેમા જગતમાં શોક
ડોનાલ્ડ ટ્રમ્પ પર ગાળિયો કસાશે: 60 દેશો પર ટેરિફ વિરુદ્ધ 25 અમેરિકી રાજ્યો કોર્ટમાં
ડોનાલ્ડ ટ્રમ્પ પર ગાળિયો કસાશે: 60 દેશો પર ટેરિફ વિરુદ્ધ 25 અમેરિકી રાજ્યો કોર્ટમાં
Gujarat Police Exam Date Out: PSI વાયરલેસ અને ટેકનિકલ ઓપરેટરની પરીક્ષાની તારીખ જાહેર
Gujarat Police Exam Date Out: PSI વાયરલેસ અને ટેકનિકલ ઓપરેટરની પરીક્ષાની તારીખ જાહેર
LIC ના શેરમાં ભારે વેચવાલી: 9% સુધી તૂટ્યો શેર, જાણો શું છે સરકારની મોટી જાહેરાત
LIC ના શેરમાં ભારે વેચવાલી: 9% સુધી તૂટ્યો શેર, જાણો શું છે સરકારની મોટી જાહેરાત
જન્મ-મરણ નોંધણીના નિયમો થયા કડક: સંસદમાં નવો કાયદો પસાર, જાણો શું બદલાયું
જન્મ-મરણ નોંધણીના નિયમો થયા કડક: સંસદમાં નવો કાયદો પસાર, જાણો શું બદલાયું
વિધવા મહિલાઓ માટે આશાનું કિરણ: દર મહિને મળશે ₹1250 આજીવન સહાય, જુઓ વિગતો
વિધવા મહિલાઓ માટે આશાનું કિરણ: દર મહિને મળશે ₹1250 આજીવન સહાય, જુઓ વિગતો
Embed widget