શોધખોળ કરો
Advertisement
IPL 2019 ફાઇનલ પહેલા ધોનીએ શું કર્યુ, તસવીરો જોઇને ચોંકી જશો
ફાઇનલ મેચ પહેલા ધોની એકદમ હળવાશના મૂડમાં જોવા મળ્યો હતો. ધોની મેચ પહેલા ફૂટબોલ રમ્યો હતો અને બોલિંગમાં પણ હાથ અજમાવ્યો હતો.
હૈદરાબાદઃ આઈપીએલ 2019ની ફાઇનલ આજે ચેન્નાઇ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાઇ રહી છે. મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો ફેંસલો લીધો છે.
ફાઇનલ મેચ પહેલા ધોની એકદમ હળવાશના મૂડમાં જોવા મળ્યો હતો. ધોની મેચ પહેલા ફૂટબોલ રમ્યો હતો અને બોલિંગમાં પણ હાથ અજમાવ્યો હતો.
ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ખેલાડીએ ધોનીને લઇ આપ્યું મોટું નિવેદન, કહ્યું- તે માત્ર ખેલાડી નહીં પણ ક્રિકેટનો એક યુગ છે એમી જેક્સન બાદ વધુ એક હોટ એક્ટ્રેસ લગ્ન વગર જ બનશે માતા, બેબી બંપ સાથે શેર કરી તસવીર જૂનાગઢઃ સ્વામિનારાયણ મંદિરની ચૂંટણી બાદ પોલીસે મીડિયાકર્મી પર કર્યો લાઠીચાર્જ, જુઓ વીડિયોRoar whistles if you can't wait to watch this super #Thala warm-up routine! #WhistlePodu #Yellove #IPL2019Final #CSKvMI 💛🦁 pic.twitter.com/3Cwmfx5Vak
— Chennai Super Kings (@ChennaiIPL) May 12, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બોલિવૂડ
અમદાવાદ
દેશ
Advertisement