શોધખોળ કરો
Advertisement
IPL 2019 Final: આવો રહ્યો અંતિમ ઓવરનો રોમાન્ચ, એક-એક બૉલર થંભી ગયા શ્વાસ, જુઓ છેલ્લી ઓવરના છ બૉલ...
150 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ચેન્નાઇની ટીમે 19 ઓવરોમાં 5 વિકેટ ગુમાવીને 141 રન બનાવી દીધા હતા, વૉટસન 76 અને રવિન્દ્ર જાડેજા 4 રન બનાવીને ક્રિઝ પર હતા
નવી દિલ્હીઃ આઇપીએલ 2019ની ફાઇનલ મેચ દરેકને ચોંકાવી ગઇ, ચેન્નાઇ સુપર કિંગ્સ અને મુંબઇ ઇન્ડિયન્સ વચ્ચે રમાયેલી મેચમાં દરેક ખેલાડીના શ્વાસ છેલ્લી ઓવરમાં થંભી ગયા, એક એક બૉલ બન્ને ટીમો માટે મહત્વનો સાબિત થયો. અહીં છેલ્લી ઓવરનો રોમાન્ચ બતાવવામાં આવ્યો છે. જુઓ કેવી રહી માલિંગાની છેલ્લી ઓવર...
150 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ચેન્નાઇની ટીમે 19 ઓવરોમાં 5 વિકેટ ગુમાવીને 141 રન બનાવી દીધા હતા, વૉટસન 76 અને રવિન્દ્ર જાડેજા 4 રન બનાવીને ક્રિઝ પર હતા. આવામાં ચેન્નાઇની જીતની પ્રબળ સંભાવના હતી, પણ છેલ્લી ઓવરના છ બૉલમાં થયુ આનાથી ઉલટુ....
That heart-stopping final over! https://t.co/AAMNa3F6HX via @ipl
— gujjubhai (@gujjubhai17) May 12, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બોલિવૂડ
અમદાવાદ
દેશ
Advertisement