શોધખોળ કરો
Advertisement
KXIPvRCB: ચહલે એવું તે શું કહ્યું કે ગેઇલ ખડખડાટ હસી પડ્યો, જુઓ વીડિયો
ગેઇલ 64 બોલમાં 99 રન બનાવી નોટઆઉટ રહ્યો, ઇનિંગ દરમિયાન 10 ફોર અને 5 સિક્સ ફટકારી.
નવી દિલ્હીઃ આરસીબી સામે ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી કિંગ્સ ઇલેવન પંજાબે 20 ઓવરમાં વિકેટના નુકસાન પર રન કર્યા હતા. રાહુલ(18) અને ગેઇલે પ્રથમ વિકેટ માટે 66 રનની ભાગીદારી કરી હતા. ગેઇલ 64 બોલમાં 99 રન બનાવી નોટઆઉટ રહ્યો હતો.
ગેઇલે ઇનિંગ દરમિયાન 10 ફોર અને 5 સિક્સ ફટકારી હતી. ગેઇલ જ્યારે 48 રન પર બેટિંગ કરતો હતો ત્યારે આરસીબીના બોલર ચહલે તેને કઇંક કહ્યું હતું. જે સાંભળી ગેઇલ તેનું હસવું રોકી શક્યો નહોતો.
કોંગ્રેસે 18 ઉમેદવારોની વધુ એક યાદી જાહેર કરી, જાણો કોને ક્યાંથી મળી ટિકિટ VIDEO: બ્રેટ લીએ બ્રાયન લારાને માર્યો બાઉન્સર, કઇંક આવો હતો નજારોWhat do you reckon the conversation is all about between @yuzi_chahal and the Big Fella @henrygayle?#KXIPvRCB pic.twitter.com/W8kBPtFhVK
— IndianPremierLeague (@IPL) April 13, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
બોલિવૂડ
દેશ
Advertisement