શોધખોળ કરો

IPLની ચીયરલીડર્સને મળે છે કેટલી રકમ ? જાણીને લાગી જશે આઘાત

1/4
બેંગલુરૂઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની 12મી સીઝનનો 23 માર્ચ ને શનિવારથી પ્રારંભ થઈ રહ્યો છે. આઈપીએલમાં ચીયરલીડર્સ તરીકે કામ કરતી છોકરીઓ આકર્ષણનું કેન્દ્ર હોય છે. આ પૈકી મોટા ભાગની છોકરીઓ વિદેશી હોય છે. આ વિદેશી છોકરીઓને કેટલા પૈસા મળતા હશે તે જાણવું રસપ્રદ થઈ પડશે.

2/4
આ ઉપરાંત ટીમ જીતે તો દરેક ચીયરલીડરને 3000 રૂપિયા ઈનામ મળતું હોય છે. આ ઉપરાંત તેમને બોનસ પણ અપાય છે. જો કે આ રકમ આઘાતજનક છે. ક્રિકેટરોને કરોડોમાં અને અન્ય સ્ટાફને લાખોમાં ચૂકવણી થાય છે ત્યારે ચીયરલીડર્સને સાવ મામૂલી રકમ અપાય છે.

3/4
આઈપીએલની ટીમો સત્તાવાર રીતે ચીયરલીડર્સને કેટલી રકમ ચૂકવાય છે તેના આંકડા નથી આપતી પણ બિનસત્તાવાર રીતે મળતી વિગતો પ્રમાણે ચીયરલીડર્સને દરરોજના 6000 રૂપિયાથી 12 હજાર રૂપિયા સુધીની રકમ મળે છે. આઈપીએલ બે મહિના જેટલું ચાલતી હોય છે એ જોતાં તેમને મહત્તમ 7.20 લાખ રૂપિયા મળે.

4/4
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આ 2 કારણોને લીધે ગૌતમ ગંભીરની નહીં થાય છૂટ્ટી, જાણો શું છે BCCI નો પ્લાન

WTC 2025-27 ફાઇનલ: ટીમ ઈન્ડિયાએ ફાઇનલમાં પહોંચવા કેટલી મેચ જીતવી પડશે? જાણો ગણિત

ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન

IND vs AFG: શું રદ્દ થઈ ગયો બાંગ્લાદેશ પ્રવાસ? BCCIએ ભારત-અફઘાનિસ્તાન ટી-20 સીરિઝની કરી જાહેરાત

વિડિઓઝ

આજથી રાજ્યમાં પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ, સવારથી જ શિવાલયોમાં ભક્તોની ભીડ
Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ
Hun To Bolish : હું તો બોલીશ : માનવતામાં ગુજરાત અવ્વલ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ ખાઈ ગયું સરકારી અનાજ?
Ambalal Patel Prediction : 24 કલાકમાં ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર

ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર

US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
આ 2 કારણોને લીધે ગૌતમ ગંભીરની નહીં થાય છૂટ્ટી, જાણો શું છે BCCI નો પ્લાન
આ 2 કારણોને લીધે ગૌતમ ગંભીરની નહીં થાય છૂટ્ટી, જાણો શું છે BCCI નો પ્લાન
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો

રૂમાલની જેમ વાળી શકાય તેવો ગૂગલનો નવો ફોન ભારતમાં લોન્ચ! જાણો Pixel 11 સિરીઝની કિંમત અને જબરદસ્ત AI ફીચર્સ
Google Pixel 11 Series: ભારતમાં લોન્ચ થયા ગૂગલના 4 નવા સ્માર્ટફોન, જુઓ કિંમત અને ફીચર્સ
વ્હાઈટ હાઉસની પ્રેસ સેક્રેટરી કૈરોલિન લેવિટ છોડશે પદ, અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કરી જાહેરાત

Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ

Embed widget