શોધખોળ કરો

IPL 2019: મુંબઈ ઇન્ડિયન્સ અને ભારતીય ટીમની વધી શકે છે મુશ્કેલી, આ ખેલાડી થયો ઈજાગ્રસ્ત

મુંબઈ ઇન્ડિયન્સના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ આઈપીએલમાં ફરી ઈજાગ્રસ્ત થયા છે. સીઝનના પ્રથમ મેચમાં દિલ્હી કેપિટલ્સ વિરૂદ્ધ ઈજાગ્રસ્ત થયા બાદ શનિવારે હૈદ્રાબાદની સાથે થયેલ મેચ દરમિયાન તેની ડાબી આંખમાં ઈજાના નિશાન જોવા મળ્યા છે.

નવી દિલ્હીઃ મુંબઈ ઇન્ડિયન્સના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ આઈપીએલમાં ફરી ઈજાગ્રસ્ત થયા છે. સીઝનના પ્રથમ મેચમાં દિલ્હી કેપિટલ્સ વિરૂદ્ધ ઈજાગ્રસ્ત થયા બાદ શનિવારે હૈદ્રાબાદની સાથે થયેલ મેચ દરમિયાન તેની ડાબી આંખમાં ઈજાના નિશાન જોવા મળ્યા છે. સૂત્રો અનુસાર બુમરાહની ડાબી આંખમાં ઉપર કાળા ધબ્બાના નિશાન જોવા મળ્યા, જે પ્રેક્ટિસ દરમિયાન લાગેલ ઈજાના નિશાન છે. IPL 2019: મુંબઈ ઇન્ડિયન્સ અને ભારતીય ટીમની વધી શકે છે મુશ્કેલી, આ ખેલાડી થયો ઈજાગ્રસ્ત સૂત્રો દ્વારા મળેલી જાણકારી અનુસાર, ઈજા દરમિયાન તેને બોલ લાગ્યો હતો. દુર્ભાગ્યવશ, ફીલ્ડિંગ માટે ઉપયોગમાં લેવાતો બોલ થોડો નરમ હોય છે અને આ સામાન્ય ઈજા હતી અને કોઈ ગંભીર અસર નથી થઈ. હાલમાં બધાની નજર બુમરાહ પર છે કારણ કે તે માત્ર મુંબઈ ઇન્ડિયન્સના ફાસ્ટ બોલર જ નથી, પરંતુ ભારતીય કેપ્ટન વિરાટ કોહલી માટે રાષ્ટ્રીય ટીમમાં એક મુખ્ય હથિયાર પણ છે. વર્લ્ડ કપને ધ્યાનમાં રાખતા એ સુનિશ્ચિત કરવા માટે શક્ય તમામ પ્રયત્ન કરવામાં આવ્યા છે કે ઇંગ્લેન્ડમાં રમાનાર આ ટૂર્નામેન્ટમાં જતા પહેલા તેને કોઈપણ પ્રકારની ઈજા ન થાય.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

FIFA World Cup 2026 માં નવો વિવાદ, ડોનાલ્ડ ટ્રમ્પના કોલ પછી ચેરમેને 'ચૂપચાપ' બદલી અમેરિકન ખેલાડીની સજા!

લોર્ડ્સમાં સદી ફટકારનારી પ્રથમ મહિલા ખેલાડી બની યાસ્તિકા ભાટિયા, કહ્યું- પિક્ચર અભી બાકી હૈ

IND Vs ENG: ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ-11 માં થશે મોટા ફેરફાર, જાણો ક્યારે, ક્યાં, કેટલા વાગ્યે રમાશે વનડે મેચો

વિમ્બલ્ડન ચેમ્પિયન બન્યો યાનિક સિનર , ઝ્વેરેવને હરાવીને કરિયરનું પાંચમું ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ જીત્યું

વિડિઓઝ

Ambalal Patel Announcement: અંબાલાલની આજથી નહીં જોવા મળે આગાહી, જુઓ શું કરી મોટી જાહેરાત?
Donald Trump : ટ્રમ્પની ઈરાનને ફરી એકવાર ધમકી, તસવીરો કરી શેર
Thailand Pub fire : બેંગકોંકમાં પબમાં ભીષણ અગ્નિકાંડ, 27 લોકોના મોત, 63 ઈજાગ્રસ્ત
China Flood : ચીનમાં પૂરનો રૌદ્ર સ્વરૂપ, કારો રમકડાની જેમ તણાઈ ગઈ
Chandipura Virus : ગુજરાતમાં ચાંદીપુરા વાયરસથી વધુ એક બાળકનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ambalal patel: અંબાલાલ પટેલ હવેથી નહીં કરે હવામાનની આગાહી, જાણો શું કરી મોટી જાહેરાત? 

IMD Rain Alert : આજે 13 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 

Silver Price Crash: 13 દિવસમાં ચાંદી ₹13000 સસ્તી થઈ, આજે મોટો ઘટાડો, સોનું પણ થયું સસ્તું 
Silver Price Crash: 13 દિવસમાં ચાંદી ₹13000 સસ્તી થઈ, આજે મોટો ઘટાડો, સોનું પણ થયું સસ્તું 
લોર્ડ્સમાં સદી ફટકારનારી પ્રથમ મહિલા ખેલાડી બની યાસ્તિકા ભાટિયા, કહ્યું- પિક્ચર અભી બાકી હૈ
લોર્ડ્સમાં સદી ફટકારનારી પ્રથમ મહિલા ખેલાડી બની યાસ્તિકા ભાટિયા, કહ્યું- પિક્ચર અભી બાકી હૈ
જમ્મુ કાશ્મીરથી મણિપુર સુધી... દેશના અનેક વિસ્તારોમાં આવ્યા ભૂકંપના આંચકા, ધ્રૂજી ઊઠી ધરતી

જેતપરનું ખેડૂત આંદોલન બે મોરચે લડાવાના એંધાણ, સરદાર સેના સંગઠનની કરાઈ રચના 

ઈરાનનો અમેરિકાના ઠેકાણાઓ પર ઘાતક હુમલો, બહેરીન,કુવૈત અને જોર્ડનના આકાશમાં ઉઠી અગનજ્વાળાઓ,ધ્રુજી ઉઠ્યું મિડલ ઈસ્ટ

Rajasthan: ચોમાસામાં જન્નત બની જાય છે રાજસ્થાન, વરસાદની ઋતુમાં જરૂર મુલાકાત લો આ સુંદર જગ્યાઓની

Embed widget