શોધખોળ કરો

IPL: વીજળી વેગે કઈ રીતે કરે છે સ્ટમ્પિંગ, ધોનીએ પહેલી વાર જણાવ્યું સિક્રેટ

પોતાની વિકેટકીપિંગનું સિક્રેટ શેર કરતા ઘોનીએ જણાવ્યું હતું કે તેણે આ કૌશલ્ય ટેનિસ બોલમાંથી શીખ્યું છે.

નવી દિલ્હીઃ ચેન્નઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની વિકેટની પાછળ વીજળી ગતીએ સ્ટમ્પિંગ માટે જાણીતા છે. ઘણી વખત એવુ બન્યું છે કે તેણે શાનદાર સ્ટમ્પિંગ કર્યું હોય. સ્ટમ્પની પાછળ તે એટલા ઝડપી છે કે બેટ્સમેનની સાથે સાથે મેદાન અને સ્ટેડિયમમાં હાજર તમામ લોકો તેની સ્ફુર્તીને જોઈને આશ્ચર્યચકીત થઈ જાય છે. ધોનીએ પેતાની આ ઝડપી સ્ટમ્પિંગનું સિક્રેટ જાહેર કર્યું છે. IPL: વીજળી વેગે કઈ રીતે કરે છે સ્ટમ્પિંગ, ધોનીએ પહેલી વાર જણાવ્યું સિક્રેટ પોતાની વિકેટકીપિંગનું સિક્રેટ શેર કરતા ઘોનીએ જણાવ્યું હતું કે તેણે આ કૌશલ્ય ટેનિસ બોલમાંથી શીખ્યું છે. પોતાની વીજળીની ઝડપ જેવી સ્ટમ્પિંગ વિશે વાત કરતા ધોનીએ કહ્યું, મને લાગે છે કે આ વસ્તુ ટેનિસ બોલથી ક્રિકેટ રમવાથી આવી છે. પરંતુ તેમ છતાં તમારે બેઝિક્સની જાણકારી હોવી જરૂરી છે અને તમારે તે સ્તર સુધી પહોંચવું જોઈએ. ધોનીએ કહ્યું કે, મને હજુ પણ લાગે છે કે બેઝિક્સ સૌથી મહત્વપૂર્ણ છે. IPL: વીજળી વેગે કઈ રીતે કરે છે સ્ટમ્પિંગ, ધોનીએ પહેલી વાર જણાવ્યું સિક્રેટ ધોનીને જ્યારે તેની ઈનિંગ વિશે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું કે, બોલિંગ વેરિએશન સમજવા માટે વિકેટ પર ઘણો સમય પસાર કર્યો અને અંતમાં ચેન્નઈ સુપર કિંગ્સને મેચમાં સારા સ્કોર સુધી પહોંચાડી. અંતિમ ઓવર વિશે પૂછવામાં કહ્યું કે, બોલને જુઓ અને પછી હિટ કરો. તમે સમય પસાર કર્યો છે તમે વેરિએશન જાણો છો. જે 10-15 બોલ રમી ચૂક્યા છે, તેમના માટે આ સરળ હોય છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Messi World Record: લિયોનેલ મેસીના નામે વધુ એક વર્લ્ડ રેકોર્ડ, આવું પરાક્રમ કરનાર દુનિયાનો પ્રથમ ફૂટબોલર બન્યો
Messi World Record: લિયોનેલ મેસીના નામે વધુ એક વર્લ્ડ રેકોર્ડ, આવું પરાક્રમ કરનાર દુનિયાનો પ્રથમ ફૂટબોલર બન્યો
IND vs IRE 2nd T20 Weather: બેલફાસ્ટમાં આજે કેવું રહેશે હવામાન, શુ વરસાદ મેચમાં બનશે વિઘ્નરૂપ
IND vs IRE 2nd T20 Weather: બેલફાસ્ટમાં આજે કેવું રહેશે હવામાન, શુ વરસાદ મેચમાં બનશે વિઘ્નરૂપ
IND vs IRE: બોલર કે બેટ્સમેન, બેલફાસ્ટમાં કોને મળશે સૌથી વધુ મદદ? જાણો પિચ રિપોર્ટ
IND vs IRE: બોલર કે બેટ્સમેન, બેલફાસ્ટમાં કોને મળશે સૌથી વધુ મદદ? જાણો પિચ રિપોર્ટ
Harry Kane Record: ઈગ્લેન્ડના હેરી કેને વર્લ્ડકપમાં રચ્યો ઈતિહાસ, ક્રિસ્ટિયાનો રોનાલ્ડોને પાછળ છોડી બનાવ્યો રેકોર્ડ
Harry Kane Record: ઈગ્લેન્ડના હેરી કેને વર્લ્ડકપમાં રચ્યો ઈતિહાસ, ક્રિસ્ટિયાનો રોનાલ્ડોને પાછળ છોડી બનાવ્યો રેકોર્ડ

વિડિઓઝ

Iran News : ઈરાકની રાજધાની બગદાદમાં ભારે તણાવ, સેનાએ ગ્રીન ઝોન વિસ્તારનો કર્યો ઘેરાવ
Morbi Farmers Protest : મોરબીમાં ખેડૂત આંદોલને પકડ્યો વેગ | કોણ કોણ આવ્યું સમર્થનમાં?
El Nino Effect : અલ નીનોની અસરને પગલે ગુજરાતમાં 11 વર્ષ બાદ વરસાદ ખેંચાયો
Gujarat Monsoon 2026 : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડશે વરસાદ?
Europe Hit Wave : યુરોપમાં પ્રચંડ ગરમીથી હાહાકાર, લંડનમાં ગરમીનો 50 વર્ષનો રેકોર્ડ તૂટ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હવામાન નિષ્ણાતની મોટી આગાહી: આ તારીખે આખું ગુજરાત ચોમાસાથી ઘમરોળાશે
હવામાન નિષ્ણાતની મોટી આગાહી: આ તારીખે આખું ગુજરાત ચોમાસાથી ઘમરોળાશે
29 જૂનથી બુધ થશે વક્રી: શેરબજારમાં આવશે મોટો ભૂકંપ? આ તારીખ સુધી સાવધ રહો
29 જૂનથી બુધ થશે વક્રી: શેરબજારમાં આવશે મોટો ભૂકંપ? આ તારીખ સુધી સાવધ રહો
અંબાલાલ પટેલની નવી આગાહી: જુલાઈમાં આ તારીખો વચ્ચે આવશે પૂર, જાણી લો એલર્ટ
અંબાલાલ પટેલની નવી આગાહી: જુલાઈમાં આ તારીખો વચ્ચે આવશે પૂર, જાણી લો એલર્ટ
ગુજરાતમાં જુલાઈમાં કેવો પડશે વરસાદ? હવામાન વિભાગે શું કરી મોટી આગાહી?
ગુજરાતમાં જુલાઈમાં કેવો પડશે વરસાદ? હવામાન વિભાગે શું કરી મોટી આગાહી?
વીજ થાંભલા મુદ્દે ચર્ચા કરવા ખેડૂતોને સરકારનું આમંત્રણ, જાણો મોરબીના કલેકટરે શું કર્યો દાવો ?
વીજ થાંભલા મુદ્દે ચર્ચા કરવા ખેડૂતોને સરકારનું આમંત્રણ, જાણો મોરબીના કલેકટરે શું કર્યો દાવો ?
ઓપરેશન સિંદૂરમાં શહીદ થયેલા સૈનિકોના નામ પહેલીવાર જાહેર, જાણો સરકારે શું કહ્યું?
ઓપરેશન સિંદૂરમાં શહીદ થયેલા સૈનિકોના નામ પહેલીવાર જાહેર, જાણો સરકારે શું કહ્યું?
Rain Forecast : રાજ્યના ખેડૂતો માટે રાહતના મોટા સમાચાર, આ દિવસથી વરસાદની અંબાલાલ પટેલની આગાહી
Rain Forecast : રાજ્યના ખેડૂતો માટે રાહતના મોટા સમાચાર, આ દિવસથી વરસાદની અંબાલાલ પટેલની આગાહી
અમેરિકાએ 24 કલાકમાં ઈરાનમાં બીજી વખત કર્યો મોટો હુમલો, ડ્રોન સાઈટ્સ અને સૈન્ય ઠેકાણાને બનાવ્યા નિશાન
અમેરિકાએ 24 કલાકમાં ઈરાનમાં બીજી વખત કર્યો મોટો હુમલો, ડ્રોન સાઈટ્સ અને સૈન્ય ઠેકાણાને બનાવ્યા નિશાન
Embed widget