શોધખોળ કરો

IPL-2019: કોલકત્તાએ રાજસ્થાનને જીતવા આપ્યો 176 રનનો ટાર્ગેટ, કાર્તિકના અણનમ 97 રન

કોલકત્તા તરફથી કેપ્ટન દિનેશ કાર્તિકે 50 બોલમાં અણનમ 97 રન ફટકાર્યા હતા. જેમાં 9 સિક્સ અને સાત ચોગ્ગાનો સમાવેશ થાય છે

કોલકત્તાઃ કોલકત્તાના ઇડન ગાર્ડન્સમાં રમાઇ રહેલી કોલકત્તા નાઇટ રાઇડર્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેની મેચમાં કોલકત્તાએ રાજસ્થાનને જીતવા માટે 176 રનનો ટાર્ગેટ આપ્યો હતો. કોલકત્તા તરફથી કેપ્ટન દિનેશ કાર્તિકે 50 બોલમાં અણનમ 97 રન ફટકાર્યા હતા. જેમાં 9 સિક્સ અને સાત ચોગ્ગાનો સમાવેશ થાય છે. આ અગાઉ રાજસ્થાને ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. કોલકત્તાને પ્રથમ ઓવરમાં ઝટકો લાગ્યો હતો. ક્રિન લિન શૂન્ય રન પર એરોનનો શિકાર બન્યો હતો. બાદમાં શુભમન ગિલ પણ 14 રન બનાવી આઉટ થયો હતો. બાદમાં નવી ઓવરમાં ટીમને ત્રીજો ઝટકો લાગ્યો હતો. શ્રેયસ ગોપાલે નીતિશ રાણાને 21 રનના અંતગ સ્કોર પર એરોનના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. જોકે, બાદમાં દિનેશ કાર્તિકે આક્રમક 97 રન ફટકારી મુશ્કેલીમાં ફસાયેલી ટીમને સન્માનજનક સ્કોર સુધી પહોંચાડી હતી. રસેલ આજની મેચમાં કાંઇ કરી શક્યો નહોતો અને 14 રન બનાવી આઉટ થયો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

India vs England: ઈગ્લેન્ડ સામે ભારતની નવ વિકેટથી કારમી હાર, ભારતીય બોલરો ફરી ફ્લોપ

FIFA World Cup 2026: ફીફા વર્લ્ડકપની સેમિફાઈનલમાં પહોંચ્યું ફ્રાન્સ, ક્વાર્ટર ફાઈનલમાં મોરક્કોને આપી હાર

IND vs ENG: કરો યા મરો મુકાબલામાં કેમ નથી રમી રહ્યા હર્ષિત રાણા-વરુણ ચક્રવર્તી? BCCI એ જણાવ્યું કારણ 

ZIM vs BAN: ઝિમ્બાબ્વેનો વધુ એક ધમાકો, બાંગ્લાદેશને 13 રને હરાવીને સીરીઝ જીતી 

વિડિઓઝ

Vadodara By Election BJP Candidate : માંજલપુર પેટાચૂંટણીને લઈ ભાજપે જાહેર કર્યા ઉમેદવાર
Amreli Lion Attack : અમરેલીમાં સિંહના હુમલામાં યુવકનું મોત, મોઢવાડિયાનો મોતને લઈ મોટો ધડાકો
Ambalal Patel Prediction : ગુજરાતમાં કઈ તારીખથી શરૂ થશે વરસાદનો બીજો રાઉન્ડ? અંબાલાલની મોટી આગાહી
Hun To Bolish: હું તો બોલીશ: સિંહ સાથે સંઘર્ષ કેમ?
Hun To Bolish: હું તો બોલીશ: ખાડીપૂરનો સ્વીકાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આઠ સૈનિકોના મોત બાદ ભડક્યું ઈરાન, કહ્યું- 'કોઈ પણ અમેરિકન સૈનિક જીવતો પરત ફરશે નહીં'
આઠ સૈનિકોના મોત બાદ ભડક્યું ઈરાન, કહ્યું- 'કોઈ પણ અમેરિકન સૈનિક જીવતો પરત ફરશે નહીં'
FIFA World Cup 2026: ફીફા વર્લ્ડકપની સેમિફાઈનલમાં પહોંચ્યું ફ્રાન્સ, ક્વાર્ટર ફાઈનલમાં મોરક્કોને આપી હાર
FIFA World Cup 2026: ફીફા વર્લ્ડકપની સેમિફાઈનલમાં પહોંચ્યું ફ્રાન્સ, ક્વાર્ટર ફાઈનલમાં મોરક્કોને આપી હાર
India vs England: ઈગ્લેન્ડ સામે ભારતની નવ વિકેટથી કારમી હાર, ભારતીય બોલરો ફરી ફ્લોપ
India vs England: ઈગ્લેન્ડ સામે ભારતની નવ વિકેટથી કારમી હાર, ભારતીય બોલરો ફરી ફ્લોપ
Gujarat: વડોદરાની માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીમાં BJP એ ઉમેદવાર કર્યા જાહેર, જાણો કોને મળી ટિકિટ

Ambalal Patel: નવી સિસ્ટમ સક્રિય થતાં આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલે કરી નવી આગાહી

IMD Alert: દેશના 18 રાજ્યોમાં ભારે પવન સાથે વાવાઝોડું અને ધોધમાર વરસાદનું એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે 

Ahmedabad: ખાનપુર વિસ્તારમાં મોટી દુર્ઘટના, વૃક્ષ ધરાશાયી થતા એકનું મોત 

રામ મંદિર દાન ચોરી પર અખિલેશનો મોટો હુમલો, બોલ્યા- CDR તપાસ થશે તો BJP માં મચી જશે ભાગદોડ

Embed widget