શોધખોળ કરો

IPL: આ મામલે ધોનીની આસપાસ પણ નથી કોઈ બેટ્સમેન, જાણો વિગત

સીએસકેના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ સરેરાશની બાબતમાં તમામને પાછળ રાખી દીધા છે. આઈપીએલ 2019માં 416 રન બનાવનારા ધોનીની સરેરાશ સૌથી શ્રેષ્ઠ રહી છે

નવી દિલ્હીઃ આઈપીએલ 2019ની ફાઇનલમાં મુંબઈ સામે ચેન્નાઈ સુપર કિંગ્સની ભલે 1 રનથી ભલે હાર થઇ હોય પરંતુ સીએસકેના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ સરેરાશની બાબતમાં તમામને પાછળ રાખી દીધા છે. આઈપીએલ 2019માં 416 રન બનાવનારા ધોનીની સરેરાશ સૌથી શ્રેષ્ઠ રહી છે. તેણે 15 મેચમાં 83.20ની સરેરાશથી રન બનાવ્યા હતા. ધોનીએ ટુર્નામેન્ટમાં ત્રણ અડધી સદી પણ ફટકારી હતી. આઈપીએલમાં બેટિંગમાં શ્રેષ્ઠ સરેરાશના મામલે સનરાઇઝર્સ હૈદરાબાદનો ઓપનર ડેવિડ વોર્નર ધોની બાદ બીજા નંબર પર છે. તેણે 12 મેચમાં 69.20ની સરેરાશથી 692 રન ફટકાર્યા છે. જેમાં 1 સદી અને 8 અડધી સદી સામેલ છે. પ્લેઓફમાં પહોંચતા પહોંચતા રહી ગયેલી કોલકાતા નાઇટ રાઇડર્સના વિસ્ફોટક બેટ્સમેન આંદ્રે રસેલે 14 મેચમાં 55.66ની સરેરાશથી 510 રન બનાવ્યા છે. લિસ્ટમાં તે ત્રીજા નંબર પર છે. આઈપીએલમાં 4 અડધી સદી પણ સામેલ છે. આઈપીએલમાં સૌથી શ્રેષ્ઠ સરેરાશના મામલે સનરાઇઝર્સ હૈદરાબાદનો જોની બેયરસ્ટો ચોથા નંબર પર છે. તેણે 10 મેચમાં 55.62ની સરારેશથી 445 રન બનાવ્યા છે. જેમાં 1 સદી અને 2 અડધી સામેલ છે. કિંગ્સ ઇલેવન પંજાબનો ઓપનિંગ બેટ્સમેન કેએલ રાહુલ આઈપીએલમાં સરેરાશના મામલે પાંચમા નંબર પર છે. તેણે 14 મેચમાં 53.90ની સરેરાશથી 593 રન બનાવ્યા છે. રાહુલે સીઝન દરમિયાન 1 સદી અને 6 અડધી સદી ફટકારી હતી. ટીમ ઈન્ડિયા સંતુલિત, પણ વર્લ્ડકપ માટે અન્ય ટીમો પણ............ હીરોએ પ્લેઝરનું નવું મોડલ કર્યું લોન્ચ, જાણો કિંમત અને ફીચર્સ આઝાદ ભારતનો પ્રથમ આતંકી હિન્દુ હતો, કમલ હાસનનું વિવાદાસ્પદ નિવેદન

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!
2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
Devdutt Padikkal: ગૉલ ટેસ્ટમાં સદી ફટકારી દેવદત્ત પડિક્કલે તોડ્યા 3 મોટા રેકોર્ડ
Devdutt Padikkal: ગૉલ ટેસ્ટમાં સદી ફટકારી દેવદત્ત પડિક્કલે તોડ્યા 3 મોટા રેકોર્ડ
દેવદત્ત પડિકલે શ્રીલંકા સામે ફટકારી પ્રથમ ટેસ્ટ સદી, સૌરવ ગાંગુલીના ખાસ ક્લબમાં એન્ટ્રી
દેવદત્ત પડિકલે શ્રીલંકા સામે ફટકારી પ્રથમ ટેસ્ટ સદી, સૌરવ ગાંગુલીના ખાસ ક્લબમાં એન્ટ્રી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બનાવતા ન આવડ્યું, તોડતા પણ ન આવડ્યું
Hun To Bolish : હું તો બોલીશ : રેગિંગના મૂળમાં કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રાય ડે પર દારૂની ગેમ !
Jayesh Radadiya Warns: દૂધમાં ભેળસેળ કરનાર તત્વોને સહકારી આગેવાન જયેશ રાદડિયાની ચેતવણી
Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Maharashtra News: અજય દેવગન અને શાહરૂખ ખાનની મુશ્કેલી વધી, FDA એ ફટકારી નોટિસ
Maharashtra News: અજય દેવગન અને શાહરૂખ ખાનની મુશ્કેલી વધી, FDA એ ફટકારી નોટિસ
Vadodara: ફૂટબોલ રમતા 15 વર્ષીય વિદ્યાર્થીનું વીજ કરંટ લાગતા મોત,પોલીસે શરુ કરી તપાસ
Vadodara: ફૂટબોલ રમતા 15 વર્ષીય વિદ્યાર્થીનું વીજ કરંટ લાગતા મોત,પોલીસે શરુ કરી તપાસ
ગુજરાત-ઉત્તરાખંડ સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, બિહાર-ઝારખંડમાં વાવાઝોડાની આશંકા
ગુજરાત-ઉત્તરાખંડ સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, બિહાર-ઝારખંડમાં વાવાઝોડાની આશંકા
બંગાળ: પૂર્વ ડેપ્યુટી સ્પીકર આશિષ બેનર્જીનો TMCના કાર્યાલયમાં લટકતી હાલતમાં મળ્યો મૃતદેહ
બંગાળ: પૂર્વ ડેપ્યુટી સ્પીકર આશિષ બેનર્જીનો TMCના કાર્યાલયમાં લટકતી હાલતમાં મળ્યો મૃતદેહ
LPG eKYC Last Date: ઘરેલું LPG ગેસ સિલીન્ડર માટે ઈ-કેવાયસી પૂર્ણ કરવા આજે અંતિમ દિવસ
LPG eKYC Last Date: ઘરેલું LPG ગેસ સિલીન્ડર માટે ઈ-કેવાયસી પૂર્ણ કરવા આજે અંતિમ દિવસ
Embed widget