શોધખોળ કરો
IPL 2019: કોલકાતા સામે મુંબઈની 9 વિકેટે જીત, રોહિત શર્માના 55 રન
આઈપીએલ-12માં મુંબઈ ઈન્ડિયન્સે કોલકાતા નાઇટ રાઇડર્સ સામે 9 વિકેટે જીત મેળવી છે. કોલકાતાએ 20 ઓવરમાં 7 વિકેટે 133 રન બનાવ્યા હતા. મુંબઈએ 16.1 ઓવરમાં 1 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો.

આઈપીએલ-12માં મુંબઈ ઈન્ડિયન્સે કોલકાતા નાઇટ રાઇડર્સ સામે 9 વિકેટે જીત મેળવી છે. કોલકાતાએ 20 ઓવરમાં 7 વિકેટે 133 રન બનાવ્યા હતા. મુંબઈએ 16.1 ઓવરમાં 1 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો. રોહિત શર્માએ 55 રન બનાવ્યા હતા.
કોલકાતા સામેની જીત બાદ મુંબઈ પોઇન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને આવી ગયું છે. મુંબઈની જીત થતા સનરાઇઝર્સ હૈદરાબાદને ફાયદો થતા 12 પોઇન્ટ સાથે પ્લેઓફમાં ક્વોલિફાય થયું છે. બીજી તરફ આ પરાજય સાથે કોલકાતા બહાર ફેંકાઈ ગયું છે. મુંબઈ ઈન્ડિયન્સ પહેલાથી જ પ્લેઓફમાં પહોંચી ગઇ છે. બંને ટીમો આ પ્રમાણે છે.That's that from the league stage of the #VIVOIPL.
Mumbai Indians win by 9 wickets and are now the table toppers. pic.twitter.com/F3V0Ga7OsY — IndianPremierLeague (@IPL) May 5, 2019
IPL 2019: પંજાબે ચેન્નાઈને 6 વિકેટથી આપી હાર, લોકેશ રાહુલના 36 બોલમાં 71 રન લોકેશ રાહુલે ચેન્નાઈ સામે બનાવ્યો મોટો રેકોર્ડ, ડેવિડ વોર્નરને રાખ્યો પાછળ ટાટા મોટર્સ ભારતમાં બંધ કરશે આ લોકપ્રિય કારનું વેચાણ, જાણો શું છે કારણA look at the Playing XI for #MIvKKR pic.twitter.com/ioXMW3Y5zc
— IndianPremierLeague (@IPL) May 5, 2019
વધુ વાંચો





















