શોધખોળ કરો
Advertisement
ધોની બેટિંગમાં આવ્યો ત્યારે સમર્થકોએ કેવી રીતે કર્યું સ્વાગત, જુઓ વીડિયો
CSKએ 20 ઓવરમાં 4 વિકેટના નુકસાન પર 131 રન બનાવ્યા હતા. ધોની 29 બોલમાં 37 રન બનાવી નોટ આઉટ રહ્યો હતો.
નવી દિલ્હીઃ લીગ રાઉન્ડમાં ટોચના સ્થાને રહેલી મુંબઇ ઇન્ડિયન્સ અને બીજા સ્થાનની ચેન્નાઇ સુપર કિંગ્સ વચ્ચે આજે ચેન્નાઇ ખાતે 'ક્વોલિફાયર-૧'માં મુકાબલો છે. મેચમાં ધોનીના નેતૃત્વવાળી ચેન્નાઈ સુપર કિંગ્સે ટૉસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. CSKએ 20 ઓવરમાં 4 વિકેટના નુકસાન પર 131 રન બનાવ્યા હતા. ધોની 29 બોલમાં 37 રન બનાવી નોટ આઉટ રહ્યો હતો.
ધોની જ્યારે બેટિંગમાં આવ્યો ત્યારે સ્ટેડિયમમાં હાજર રહેલા ચેન્નાઈના સમર્થકોએ ઊભા થઈ તેનું સ્વાગત કર્યું હતું.
Chepauk welcomes it's #Thala one final time this season 🧡🧡 pic.twitter.com/OUiRBHcOdG
— IndianPremierLeague (@IPL) May 7, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
ક્રિકેટ
દુનિયા
દેશ
Advertisement