શોધખોળ કરો
Advertisement
IPL 2019: બેંગ્લોરે ચેન્નઇને જીતવા આપ્યો 162 રનનો લક્ષ્યાંક, પાર્થિવ પટેલના 53 રન
આઈપીએલ 2019ની 39 મેચમાં ચેન્નઇ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે મુકાબલો
નવી દિલ્હીઃ આઈપીએલ 2019ની 39 મેચમાં ચેન્નઇ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે મુકાબલો છે. મેચમાં સીએસકે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો. રોચલ ચેલેન્જર્સ બેંગ્લોરે 20 ઓવરમાં 7 વિકેટના નુકસાન પર 161 રન બનાવ્યા હતા. પાર્થિવ પટેલે 53 રન બનાવ્યા હતા.
આરસીબીની ટીમમાં એબી ડીવિલિયર્સનો ફરી સમાવેશ કરવામાં આવ્યો હતો. બંને ટીમો આ પ્રમાણે છે.
શ્રીલંકામાં સીરિયલ બોંબ ધડાકામાં 3 ભારતીયોના મોત, જાણો શું છે તેમના નામ લોકસભા ચૂંટણીઃ ભાજપે વધુ 7 ઉમેદવારો કર્યા જાહેર, ડો.હર્ષવર્દન-મનોજ તિવારીને મળી ટિકિટ લોકસભા ચૂંટણીઃ ગુજરાતની 26 બેઠકો પર કેટલા ઉમેદવારો વચ્ચે જામશે જંગ ? જાણો વિગતCSK - MS Dhoni and Bravo in, Billings and Karn Sharma out RCB - ABD and Umesh in, Klaasen and Siraj out#RCBvCSK pic.twitter.com/fYvrkC0Cgn
— IndianPremierLeague (@IPL) April 21, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
રાજકોટ
Advertisement