શોધખોળ કરો

IPL 2020: ટીમ ઈન્ડિયાના આ સ્ટાર ખેલાડીએ નેટ પ્રેક્ટિસ કરી શરૂ, ક્રિકેટની વાપસીને લઈ કહી આ મોટી વાત

આઈપીએલમાં ચેન્નઈ સુપર કિંગ્સ તરફથી રમતો રૈના હાલ ગાઝિયાબાદમાં પ્રેક્ટિસ કરી રહ્યો છે. રૈના સાથે પંત પણ પ્રેક્ટિસ કરી રહ્યો છે.

નવી દિલ્હીઃ ટી-20 વર્લ્ડકપ રદ્દ થવાની સાથે જ આઈપીએલ 2020ના આયોજનનો માર્ગ મોકળો થઈ ગયો છે. ચાલુ વર્ષે આ લીગ 19 સપ્ટેમ્બર થી 9 નવેમ્બર વચ્ચે રમાશે. આ ખબરથી ક્રિકેટ ફેન્સની સાથે આઈપીએલમાં રમનારા ક્રિકેટર પણ ખુશ છે. ટીમ ઈન્ડિયાના બેટ્સમેને રૈનાએ આઈપીએલની તારીખને લઈ સોશિયલ મીડિયા પર ખુશી વ્યક્ત કરી છે. આઈપીએલમાં ચેન્નઈ સુપર કિંગ્સ તરફથી રમતો રૈના હાલ ગાઝિયાબાદમાં પ્રેક્ટિસ કરી રહ્યો છે. રૈના સાથે પંત પણ પ્રેક્ટિસ કરી રહ્યો છે. આ પહેલા પીયૂષ ચાવલા અને મોહમ્મદ શમી પણ રૈના સાથે પ્રેક્ટિસ કરતાં જોવા મળ્યા હતા. નેટ પર અભ્યાસ બાદ ઈન્સ્ટાગ્રામ પર રૈનાએ એક તસવીર પોસ્ટ કરીને લખ્યું, વીકેન્ડમાં ફરવું, જ્યારે અમે ફરીથી મેદાન પર રમી શકીએ છીએ ત્યારે આ એક સપના જેવું છે. વીકેંડની તૈયારીઓ સાથે તૈયાર.
સુરેશ રૈના આઈપીએલમાં સૌથી વધારે રન બનાવનારો બીજો ખેલાડી છે. રેનાએ 193 આઈપીએલ મેચમાં 33.34ની સરેરાશથી 5,368 રન બનાવ્યા છે. આ લિસ્ટમાં પહેલા નંબરે ભારતીય કેપ્ટન વિરાટ કોહલી છે. તેણે 5,412 રન બનાવ્યા છે. મોદી સરકાર ક્યારથી મૂવી થીયેટરો અને જીમ્નેશિયમ ખોલશે ? જાણો મોટા સમાચાર

ટોપ સ્ટોરી

અભિષેક શર્મા બન્યો વર્લ્ડ નંબર-1, દુનિયામાં સૌથી વધુ સિક્સર ફટકારનાર બેટ્સમેન

હૈદરાબાદમાં શાઈ હોપે તોડ્યા 5 સૌથી મોટા રેકોર્ડ, ક્રિસ ગેલને છોડ્યો પાછળ

IND vs WI 4th T20: 247 રન છતાં વિન્ડિઝ સામે ભારત 24 રને હાર્યું, જાણો ક્યાં થઈ મોટી ચૂક

IPL 2027: સનરાઇઝર્સ હૈદરાબાદે કર્યો મોટો ટ્રેડ, આ ખેલાડીની ટીમમાં વાપસી  

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ
Delhi Fire | દિલ્હીના જાફરાબાદની રેસ્ટોરન્ટમાં લાગી આગ, પહેલા માળેથી કૂદીને લોકોએ બચાવ્યો જીવ
Bihar boat tragedy: બિહારના હાજીપુરામાં બોટ પલટી જતા 13 લોકોના મોત, સાતનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પાકિસ્તાનના પેશાવરમાં શાળાની છત ધરાશાયી; 20 બાળકોનાં મોત
પાકિસ્તાનના પેશાવરમાં શાળાની છત ધરાશાયી; 20 બાળકોનાં મોત
હૈદરાબાદમાં શાઈ હોપે તોડ્યા 5 સૌથી મોટા રેકોર્ડ, ક્રિસ ગેલને છોડ્યો પાછળ
હૈદરાબાદમાં શાઈ હોપે તોડ્યા 5 સૌથી મોટા રેકોર્ડ, ક્રિસ ગેલને છોડ્યો પાછળ
Netflix કરશે ઈતિહાસની સૌથી મોટી છટણી, છ ટકા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુકશે

પ્રથમવાર ક્રેડિટ કાર્ડ લેતા સમયે કઈ બાબતોનું રાખશો ધ્યાન

આમિર ખાનના ભાણેજ અને અભિનેતા ઈમરાન ખાનની મુશ્કેલી વધી, મુંબઈ પોલીસે ભારત છોડવા ફટકારી નોટિસ

કેટલો અવાજ સહન કરી શકે છે આપણા કાન, કેટલા ડેસિબલ પર થઈ શકે છે મૃત્યુ?

શેર બજારમાં તોફાની તેજી, સેન્સેક્સ 1055 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 22,930 ને પાર

Embed widget