શોધખોળ કરો

IPLમાં સૌથી વધુ કેચ પકડવાનો રેકોર્ડ આ વિકેટકીપરના નામે નોંધાયો, જાણો

આઇપીએલમાં ધોનીના નામે 109 કેચ લેવાનો રેકોર્ડ હતો

નવી દિલ્હીઃ આઇપીએલમાં સ્ટમ્પની પાછળ સૌથી વધુ કેચ પકડવાનો રેકોર્ડ દિનેશ કાર્તિકે પોતાના નામે કરી લીધો છે. આઇપીએલ 2020ની 54મી મેચમાં કોલકત્તા નાઇટરાઇડર્સે રાજસ્થાન રૉયલ્સે 60 રનોથી હરાવી દીધુ. આ મેચમાં દિનેશ કાર્તિક આઇપીએલમાં સૌથી વધુ કેચ પકડનારો વિકેટકીપર બની ગયો. વરુણ ચક્રવર્તીના બૉલ પર રાહુલ તેવાટિયાનો કેચ પકડીને દિનેશ કાર્તિકે એમએસ ધોનીને પાછળ પાડીને આ રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. આઇપીએલમાં ધોનીના નામે 109 કેચ લેવાનો રેકોર્ડ હતો, આ લિસ્ટમાં ત્રીજા નંબર પર પાર્થિવ પટેલ છે, પાર્થિવ પટેલે આઇપીએલમાં અત્યાર સુધી 66 કેચ પકડ્યા છે. આમાં રાજસ્થાન રૉયલ્સ વિરુદ્ધ દિનેશ કાર્તિકનો એક કેચ જ મેચનો ટર્નિંગ પૉઇન્ટ સાબિત થયો હતો. ખરેખરમાં રાજસ્થાન રૉયલ્સને બેન સ્ટૉક્સને એક શાનદાર શરૂઆત અપાવી હતી. જ્યારે એવુ લાગી રહ્યું હતુ કે સ્ટૉક્સ કેકેઆર માટે ખતરો સાબિત થઇ રહ્યો છે, ત્યારે કાર્તિકે પેટ કમિન્સના બૉલ પર ડાબી બાજુ ડાઇવ મારીને સ્ટૉક્સનો એક શાનદાર કેચ પકડી લીધો હતો. ખરેખર, બૉલ સ્ટૉક્સના બેટના બહારન કિનારે વાગ્યો અને સ્ટમ્પની પાછળ ગયો હતો. ત્યારે કાર્તિકે એક શાનદાર ડાઇવ મારીને કેચ પકડી લીધો હતો, ચોક્કસપણે આ મેચનો ટર્નિંગ પૉઇન્ટ હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IND vs ENG: 'ક્યાંક મોડું ન થઈ જાય...', વૈભવને ન રમાડવા પર ભારતના વર્લ્ડ કપ વિનિંગ કેપ્ટનની ચેતવણી
IND vs ENG: 'ક્યાંક મોડું ન થઈ જાય...', વૈભવને ન રમાડવા પર ભારતના વર્લ્ડ કપ વિનિંગ કેપ્ટનની ચેતવણી
IND vs ENG: બીજી T20 માં આ 3 ખેલાડીઓ પર રહેશે સૌની નજર, એક પર મંડરાઈ રહ્યું છે બહાર થવાનું જોખમ
IND vs ENG: બીજી T20 માં આ 3 ખેલાડીઓ પર રહેશે સૌની નજર, એક પર મંડરાઈ રહ્યું છે બહાર થવાનું જોખમ
IND vs ENG: ભારત-ઈંગ્લેન્ડ બીજી ટી20 મેચમાં પણ વરસાદનું વિઘ્ન, જાણો કેવું રહેશે હવામાન
IND vs ENG: ભારત-ઈંગ્લેન્ડ બીજી ટી20 મેચમાં પણ વરસાદનું વિઘ્ન, જાણો કેવું રહેશે હવામાન
Lionel Messi: સ્ટાર ફૂટબૉલર લિયોનેલ મેસ્સીની લેવાઈ તલાશી, બેગ અને જૂતા કરાયા ચેક, Video વાયરલ
Lionel Messi: સ્ટાર ફૂટબૉલર લિયોનેલ મેસ્સીની લેવાઈ તલાશી, બેગ અને જૂતા કરાયા ચેક, Video વાયરલ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વરસાદે ભુક્કા કાઢ્યા
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોનું દર્દ સરકારે સાંભળ્યું
Gujarat Road Closed: રાજ્યમાં ભારે વરસાદના કારણે 186 માર્ગો બંધ
Gujarat Government: રાજ્યના ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય
Ambalal Patel Rain Prediction: ગુજરાતમાં આવતીકાલથી વધશે વરસાદનું જોર: અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભારે વરસાદથી ગુજરાતના 108 માર્ગો બંધ, નેશનલ હાઈવે સહિત અનેક રસ્તાઓ પર વાહનવ્યવહાર ખોરવાયો
ભારે વરસાદથી ગુજરાતના 108 માર્ગો બંધ, નેશનલ હાઈવે સહિત અનેક રસ્તાઓ પર વાહનવ્યવહાર ખોરવાયો
Weather Update: આજે 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું એલર્ટ, 70 કિમીની સ્પીડથી ફૂંકાશે પવન
Weather Update: આજે 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું એલર્ટ, 70 કિમીની સ્પીડથી ફૂંકાશે પવન
Weather Update: ગુજરાત સહિત આ રાજ્યોમાં કાલે વાવાઝોડા સાથે ભારે વરસાદનું રેડ એલર્ટ, જાણો ક્યાં વરસશે
Weather Update: ગુજરાત સહિત આ રાજ્યોમાં કાલે વાવાઝોડા સાથે ભારે વરસાદનું રેડ એલર્ટ, જાણો ક્યાં વરસશે
ભારતની મોટી કાર્યવાહી, લશ્કર-જૈશના 23 આતંકીઓને જાહેર કર્યા ટેરરિસ્ટ
ભારતની મોટી કાર્યવાહી, લશ્કર-જૈશના 23 આતંકીઓને જાહેર કર્યા ટેરરિસ્ટ
Gold- Silver Price: ફરી મોંઘું થયું સોનું, જાણો ચાંદીના શું છે હાલ, જુઓ 24K, 22K, 18K ગોલ્ડ-સિલ્વર રેટ
Gold- Silver Price: ફરી મોંઘું થયું સોનું, જાણો ચાંદીના શું છે હાલ, જુઓ 24K, 22K, 18K ગોલ્ડ-સિલ્વર રેટ
ગુજરાતમાં આગામી 3 કલાક માટે ભારે વરસાદની ચેતવણી: ગાજવીજ સાથે 22 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ
ગુજરાતમાં આગામી 3 કલાક માટે ભારે વરસાદની ચેતવણી: ગાજવીજ સાથે 22 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ
કેમ કાશીમાં મૃત્યુને મોક્ષનું દ્વાર માનવામાં આવે છે? જાણો તેની પાછળનું રહસ્ય
કેમ કાશીમાં મૃત્યુને મોક્ષનું દ્વાર માનવામાં આવે છે? જાણો તેની પાછળનું રહસ્ય
પ્રાઇવેટ કારની છત પર Carrier લગાવતા પહેલાં જાણી લો નિયમ, નહીંતર ભરવો પડશે દંડ
પ્રાઇવેટ કારની છત પર Carrier લગાવતા પહેલાં જાણી લો નિયમ, નહીંતર ભરવો પડશે દંડ
Embed widget