શોધખોળ કરો
IPL 2020: સૌથી વધારે જોવાયેલી સીઝન બની આઈપીએલ-13, દર્શકોની સંખ્યમાં થયો તોતિંગ વધારો
10 નવેમ્બરે રમાયેલી આઈપીએલ 2020ની ફાઇનલમાં મુંબઈ પાંચમી વખત વિજેતા બન્યું હતું. મુંબઈએ દિલ્હીને 5 વિકેટથી હાર આપી હતી.
કોરોના મહામારી સંકટ વચ્ચે આ વર્ષે રમાયેલી ઈન્ડિયન પ્રીમિયર લીગે દર્શકોની સંખ્યા મામલે રેકોર્ડ તોડ્યો છે. ગત વર્ષની તુલનામાં ચાલુ વર્ષે દર્શકોની સંખ્યામાં 28 ટકા વધારો થયો છે. બાયો બબલ વચ્ચે પડકારભર્યા માહોલમાં રમાયેલી આઈપીએલ તેના ઇતિહાસમાં સૌથી વધારે જોવાયેલી સીઝન બની ગઈ છે.
આઈપીએલના અધ્યક્ષ બ્રજેશ પટેલે કહ્યું, આઈપીએલ હંમેશા તેના પ્રશંસકો માટે એક વિશ્વ સ્તરીય રમતના આયોજનનો પ્રયાસ કરે છે. તેમણે આઈપીએલા ટાઇટલ સ્પોન્સર ડ્રીમ ઇલેવનનો આભાર વ્યક્ત કર્યો હતો. આઈપીએલમાં વીવો હટ્યા બાદ ડ્રીમ ઇલેવન આ લોકપ્રિયતા લીગનું સ્પોન્સર બન્યું હતું.
10 નવેમ્બરે રમાયેલી આઈપીએલ 2020ની ફાઇનલમાં મુંબઈ પાંચમી વખત વિજેતા બન્યું હતું. મુંબઈએ દિલ્હીને 5 વિકેટથી હાર આપી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ગુજરાત
મનોરંજન
Advertisement